Home Archive by category અમરેલી (Page 563)

અમરેલી

અમરેલી
જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરી એટલે યુવાનોના આદર્શ અને યુવાનો માટે પ્રેરણા દાયક ટુંકું શારીરિક પરંતુ લાંબુ વૈચારિક આયુષ્ય ધરાવતા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ તથા યુવા દિવસ અને ઉતરાયણ પર્વ એમ ત્રિવિધ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બૌદ્ધિક સત્ર અને મેદાનની પ્રવૃત્તિ એમ બે વિભાગમાં ઉજવાયો હતો. જે અંતર્ગત […]Continue Reading
અમરેલી
સંક્રાંત કાળે વિશ્રામ અને વિધાન છે દાન પૂણ્ય કેરા, સંભવતઃ એટલે જ પસંદ  નિર્વાણ કાળ કરે પિતામહ ભીષ્મ એ પળે, કર્મના એ સિધ્ધાંતને હવે વાગોળ્યા કરવું એ જ મહાભિનિષ્ક્રમણ છે મનુષ્યત્વ કેરું.—“પાંધી સર” ખૂબ જ સરળ અને સાલસ શબ્દ છે આ “ઉત્તરાયણ” આમ સૂર્યનું ઉત્તરમાં પ્રયાણ આ દિવસને હિંદુશાસ્ત્રનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકાના ગળકોટડી ગામની નજીક, રજકોટ-ભાવનગર હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મી કોટસ નામના કપાસના જીનમાં ગઈ તા.૦૫/૦૧/૨૦૨૪ ની રાત્રીના આશરે સાડા દસકે વાગ્યે અજાણ્યા ઈસમો ચોરી કરવાના ઈરાદે ગેરકાયદેસર પ્રવેશ કરી, આ જીનમાં સિકયુરીટી તરીકે ફરજ બજાવતા ગૌરવનભાઈ જીવરાજભાઈ સાંયકા, ઉ.વ.૭૫, રહે.ચાવંડ, તા.લાકી, જિ.અમરેલી વાળાને લાહી વડે માર મારી, ગંભિર ઈજાઓ કરી, ગાળી આપી, જાનથી […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ દ્રારા અમરેલી જિલ્લામાં ચોરી, લુંટ સહિતના મિલકત-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો, કે જે નાગરિકોની […]Continue Reading
અમરેલી
દામનગર પંચાયત માંથી રૂપાંતર વર્ષ ૨૦૦૫ માં શહેરી વિકાસ વિભાગ દરજ્જો પ્રાપ્ત કરતા બુનિયાદી સુવિધા માટે ગુજરાત સરકારે અનેક અનેક યોજના હેઠળ કરોડો ની ગ્રાન્ટ ફાળવી યાંત્રિક સાધનો કર્મચારી સ્ટાફ સાથે શહેરી વિસ્તાર ને મળતી સુવિધા ઑથી સુસજ્જ થવા સ્વર્ણિમ મુખ્ય મંત્રી સ્વચ્છતા અભિયાન આરોગ્ય શિક્ષણ સહિત ના વિભાગો હેઠળ દામનગર “ડ” વર્ગ ની પાલિકા […]Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અલગ અલગ ગામે ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે રથ પરિભ્રમણ કરી રહ્યા છે. આ અંતર્ગત અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હીરાણા મુકામે ઈ.વી.એમ. નિદર્શન રથ પહોંચ્યો હતો. સૌ નાગરિકોએ ઈ.વી.એમ. નિદર્શન નિહાળ્યુ હતુ, ચૂંટણી પ્રક્રિયા, મતદાન વિષયક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતુ. આ ઉપરાંત ચૂંટણી ફરજ પરના Continue Reading
અમરેલી
તા.11/1/24,ગુરુવાર ના રોજ વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત મેઘજી પેથરાજ સાર્વજનિક કુમાર છાત્રાલય ના નવીનીકરણ તથા આધુનિકરણ કરેલ બિલ્ડીંગની અર્પણ વિધિ સમારોહ યોજવામાં આવેલ. સમારોહની શરૂઆતમાં વિનુભાઈ રાવળ (ટ્રસ્ટી) એ પ્રાસંગિક ઉદબોધન કરી મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા પરિચય આપેલ. બિલ્ડીંગ અર્પણ વિધિ ના ઉદઘાટક  નટવર ગાંધી (સાવરકુંડલા વાસી,ગુજરાતી ભાષાના Continue Reading
અમરેલી
દામનગર નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈ સ્કુલ માં આજરોજ તારીખ ૧૨/જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સ્વામિ વિવેકાનંદ જયંતિ નિમિત્તે  રસ્સા ખેંચ, લીંબુ ચમચી અને સંગીત ખુરશી જેવી મનોરંજક સ્પર્ધાઓ યોજવામાં આવેલ હતી..આ સ્પર્ધાઓ માં કોચ  તરીકે શાળા ના વ્યાયામ શિક્ષક શ્રી શૈલેષ ભાઈ મહેતા અને રાજેન્દ્ર ભાઈ ત્રિવેદી દ્રારા વિદ્યાર્થીઓ ને જરૂરી […]Continue Reading
અમરેલી
સાહિત્ય, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સાવરકુંડલા ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પ્રતિવર્ષની જેમ પર્વ ત્રયોદશી કાર્યક્રમનું  ૧૦ અને ૧૧ જાન્યુઆરીના રોજ શ્રી જે.વી.મોદી હાઈસ્કુલ ગ્રાઉન્ડમાં આયોજન થયુંહતું.આ કાર્યક્રમ ૧૩ વર્ષથી સાતત્યપૂર્ણરીતે ઉજવાય રહ્યો છે. દેશવિદેશના દાતાશ્રીઓ, આમંત્રિત મહાનુભાવો, વિવિધ કલા સાધકો, સાહિત્યકારો અને સંસ્થા સાથે જોડાયેલા શુભેચ્છકો બહોળી Continue Reading