Home Archive by category અમરેલી (Page 565)

અમરેલી

અમરેલી
ગ્રામીણ પ્રવાસનને વેગ આપવા માટે પ્રવાસન ક્ષેત્રમાં ગ્રામ્ય વિસ્તાર તેના વિશિષ્ટ પ્રાકૃતિક અનુભવોને લીધે મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગ્રામ્ય વિસ્તારોનાં માળખાગત હોમ સ્ટે અને ગ્રામ્ય વાતાવરણ એ અગત્યના ઘટકો છે. ગ્રામીણ પર્યટન ક્ષેત્રે ગતિશીલતા લાવવા માટે દેશમાં ગ્રામ્ય પ્રવાસન અને ગ્રામીણ હોમસ્ટેને પ્રોત્સાહન આપવા માટે Continue Reading
અમરેલી
મકર સંક્રાતિ પર્વ દરમિયાન સાવચેતીના પગલાઓ ભરવા આવશ્યક છે. આ પર્વમાં સાવધાની રાખી સુરક્ષિત રીતે પર્વની ઉજવણી થાય તે માટે પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખવી, રસ્તા પર ચાલ્યા જતાં હોય અને વાહનોની અવરજવર પર ધ્યાન ન હોય તેવા માણસો,પશુઓ અને વાહનોથી સાવચેત રહેવું, પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પૂરતી ઉંચી હોય તે આવશ્યક છે આથી તે ઉંચાઇ […]Continue Reading
અમરેલી
   સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળ શાખા ની જેસર રોડ પર આવેલી સહજાનંદ પ્રાથમિક શાળા માં આજરોજ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ઉત્તરાયણ પર્વ બાળકોએ રાખવાની સાવધાની બાબતે સમજણ આપવામાં આવી હતી જેમાં સાવરકુંડલા નાં ઉત્સાહી કાર્યશીલ પત્રકાર ફારૂક કાદરી હાજર રહી વિદ્યાર્થીઓનાં ઇન્ટરવ્યૂ લીધા હતા. વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ નાં સતિષ પાંડે તથા […]Continue Reading
અમરેલી
તા. ૧૧-૧-૨૦૨૪ ના રોજ સાવરકુંડલાના હાથસણી ગામ પાસે આવેલ માનવ મંદિર આશ્રમે મોરારીબાપુ એ ભક્તિરામ બાપુ ની મુલાકાત લીધેલ. ભક્તિરામ બાપુ તેમજ મોરારી બાપુ  કે જે સંબંધમાં સગા મામા ફઈ ના ભાઈઓ થાય છે, ત્યારે કેટલીક પારિવારિક અને અંગત પણ ચર્ચાઓ અને વાતો કરી. પૂ બાપૂ સાથે ખેતશી ગઢવી, રીષિ પટેલ, લવકુભાઈ વાળા-હાલરીયા, પ્રજ્ઞેશ પટેલ […]Continue Reading
અમરેલી
રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર- મુંબઈ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા તેમજ સુદર્શન નેત્રાલય- અમરેલી અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઈના આર્થિક સહયોગથી તા. ૧૧-૦૧-૨૦૨૪ ને ગુરૂવારે બપોરે ૩-૦૦ કલાકે અમરેલી શહેરના નગરજનો માટે લાયન્સ હોલ અમરેલીમાં ૧૪મો વિનામુલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. […]Continue Reading
અમરેલી
હમણાં થોડા દિવસ પહેલાં જ સાવરકુંડલા શહેરમાં કબીર ટેકરી આશ્રમ ખાતે કબીર ટેકરી મહંત શ્રી નારાયણદાસ સાહેબના જન્મદિવસ પ્રસંગની ઉજવણી તથા સાવરકુંડલાના લબ્ધપ્રતિષ્ઠિત લેખક સુધીરભાઈ મહેતા લિખિત વાર્તાસંગ્રહ ખરડુંનો વિમોચન પ્રસંગ . આ સંદર્ભે અમરેલી સ્થિત ગદ્ય સાહિત્ય સેતુ દ્વારા એક નાટક રજુ કરવામાં આવેલ છોકરા રમાડવા  સહેલાં નથી..!! હા, વાત તો સાચી છે પરંતુ […]Continue Reading
અમરેલી
દામનગર પરમ વૈષ્ણવ પૃષ્ટિયમાર્ગયી હવેલી ના આજીવન સમર્પિત સેવક બ્રહ્મક્ષત્રિય સ્વ.પ્રવીણભાઈ ધરમશીભાઇ ભુછડા નું તા.૧૦-૦૧-૨૦૨૪, બુધવાર (ઉ.વર્ષ. ૬૮) (ગામ. દામનગર) ખાતે દેહાંવસાન થયેલ છે બ્રહ્મક્ષત્રીય સ્વ પ્રવીણભાઇ ધરમશીભાઈ ભુછડા  તે સ્વ લલીતભાઇ ધરમશીભાઇ ભુછડા ના નાનાભાઇ તથા અશોકભાઈ  તથા દિલીપભાઇ અને નરેશભાઇ પરમાણંદાસ ભુછડા ના મોટા ભાઇ તેમજ મયુરભાઇ ધીરેનભાઇ ના કાકા હિતેશભાઇ Continue Reading
અમરેલી
આગામી તા.૧૨ અને તા.૧૩ જાન્યુઆરી ૨૦૨૪નાં રોજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ કચેરી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી દ્વારા અમરેલી સ્થિત શ્રી કે.કે. પારેખ અને આર.પી.મહેતા વિદ્યાલય, સિવિલ હોસ્પિટલની સામે ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે.  તા.૧૨ જાન્યુઆરી ૨૦૨૪ નાં રોજ સવારે ૯:૦૦ કલાકેથી ક્રમશઃ Continue Reading
અમરેલી
આગામી માર્ચ-૨૦૨૪માં ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ યોજાશે. વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે મૂંઝવણ હોય તો તે અંગે માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે તે માટે આચાર્ય શ્રી, શિક્ષક શ્રીઓના નામ અને સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. ૧) શ્રી વિપુલભાઈ ભટ્ટ,  એલ.કે.બાબરીયા હામાપુર (બગસરા) મો. ૯૪૨૭૭૪૨૨૭૧ ૨) શ્રી કીરીટભાઈ જોટવા સુ. સા. હાઈસ્કૂલ (વડીયા) મો. ૯૮૯૮૪૬૭૯૯૯ ૩) શ્રી Continue Reading
અમરેલી
વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં  દોરડા કૂદ, સાતોલીયુ, લંગડી, સંગીત ખુરશી, માટીની કુસ્તી, કલરીપટ્ટુ, શતરંજ, આંબલી-પીપળી, મગદળ, લેજીમ, મલખમ જેવી પરંપરાગત રમતો રમવામાં આવે છે. આ રમતો વિસરાઈ ન જાય અને બાળકોમાં આ રમત તરફ અનુસરે તેવા અભિગમ સાથે  પરંપરાગત રમતો રમતા થાય તે માટે જિલ્લામાં ૧) દોરડાકુદ ૨) સાતોલીયુ ૩) લંગડી ૪) Continue Reading