Home Archive by category અમરેલી (Page 567)

અમરેલી

અમરેલી
અમરેલીનાજાગૃતલોકપ્રતિનિધિઅનેગુજરાતવિધાનસભાનાનાયબમુખ્યદંડકશ્રીકૌશિકવેકરિયાએપોતાનામતવિસ્તારનારસ્તાઓતાત્કાલિકરિકાર્પેટથાયતેમાટેમુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલનેખૂબજભારપૂર્વકરજૂઆતકરેલ. જેઅન્વયેતા.3.1.2024નારોજસરકારનામાર્ગઅનેમકાનવિભાગદ્વારારૂપિયા 16 કરોડ 10 Continue Reading
અમરેલી
દામનગર ના આસોદર આજરોજ તારીખ ૦૯/૦૧/૨૪  ના દિવસે શ્રી આંસોદર પ્રાથમિક શાળામાં આંસોદર પી.એસ.સી સેન્ટર તરફથી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે ધોરણ છ થી આઠ ના ૭૫  બાળકો જોડાયા હતા. જેમાં અગાઉથી થયેલ આયોજન મુજબ બાળકોને ઉપરોક્ત વિષયાનુરૂપ ચિત્ર સ્પર્ધા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. જે મુજબ આજરોજ પી.એસ.સી આંસોદર તરફથી સ્ટાફ શ્રી આંસોદર પ્રાથમિક […]Continue Reading
અમરેલી
દામનગર ભિંગરાડ ખાતે તમાકુ નિષેધ અંગે ચિત્ર સ્પર્ધા નું આયોજનઆયુષ્માન ભારત અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત લાઠી તાલુકા ના ભિંગરાડ ની પ્રાથમિક શાળામાં તમાકુ નિષેધ વિષય પર ચિત્ર સ્પર્ધા નું આયોજન થયેલ છે. જેમા તમાકુ ની સ્વાસ્થ્ય પર થતી ઘાતક અસરો અને તમાકુ નિષેધ ના આર્થિક અને સામાજિક ફાયદાઓ વિશે વિસ્તૃત છણાવટ કરી ૫૫ […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકાનાં પંચાળ વિસ્તારમાં સુખપુર મુકામે સ્નેહ સંવાદ કાર્યક્રમ અઢી હજાર થી ઉપર વિશાળ સંખ્યામાં બહેનોની વિશાળ હાજરીમાં યોજાયો હતોકાર્યક્રમનાં પ્રમુખ સ્થાને પ્રતાપભાઇ દુધાત તેના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જેણે ગામડા જોયા નથી તેવા લોકો યુટાયા છે તેનાં કારણે ગરીબ લોકો પરેશાન થઈ રહ્યા છે વિસ્તારની ચિંતા કરતાં લોકો હાર્યા છે ઉમેદવાર નથી હાર્યા, પ્રજા […]Continue Reading
અમરેલી
અમરેલીનાયુવાનઅનેકર્મઠધારાસભ્યઅનેગુજરાતવિધાનસભાનાનાયબમુખ્યદંડકશ્રીકૌશિકવેકરિયાએપોતાનામતવિસ્તારનારસ્તાઓનાકામોતાત્કાલિકધોરણેમંજૂરથાયઅનેવરસાદથીનુકસાનપામેલારોડનારિકાર્પેટકરવાનાકામજલદીહાથધરાયએમાટેરાજયનામુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલનેભારપૂર્વકરજૂઆતકરેલ. જેઅન્વયેસરકારનામાર્ગઅનેમકાનવિભાગનાંપંચાયતહસ્તકનાઆકામમાટેરૂપિયા 1 કરોડ 25 લાખનીરકમસરકારદ્વારામંજૂરકરવામાંઆવીછે. Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અંતર્ગત ધારાસભ્ય  મહેશભાઈ કસવાલાની સૂચનાથી સાવરકુંડલાના મુખ્ય રસ્તા એવા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડથી લલ્લુભાઈ  આરોગ્ય  મંદિર  સુધી તેમજ મેલડી ચોકથી સ્મશાન રોડ સુધી નવા પોલ અને લાઈટો નાખવામાં આવી જેનું કામ આજરોજ પૂર્ણ થતા નગરપાલિકા  પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી નગરપાલિકા ઉપ પ્રમુખ  પ્રતિકભાઈ નાકરાણી કારોબારી  ચેરમેન અશોકભાઈ ચૌહાણ,ના  Continue Reading
અમરેલી
મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાં ઓનલાઈન ડોનેશન ફેસેલિટી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેની લીંક https:Gujarat.gov.in/CMRF/Donation ઓનલાઈન રાહત પોર્ટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં કોઈપણ વ્યક્તિ ભારતમાં કે ભારત બહારથી પણ આપેલ લીંક પર ક્લિક કરી પોતાના મોબાઈલ નંબર પરથી ઓટીપી જનરેટ કરી, પોતાનું નામ, સરનામું, પાનકાર્ડ નંબર, ઈ-મેઈલ આઈડી જેવી પ્રાથમિક વિગતો ભરી સબમિટ Continue Reading
અમરેલી
સેવા સેતુ કાર્યક્રમ એ પ્રજાજનોના પ્રશ્નોને સ્થળ પર ઉકેલ લાવવાનું અસરકારક માધ્યમ છે. અરજદારોની અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ થાય તે ઉદ્દેશ્ય સાથે જિલ્લાના જાફરાબાદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં, આવકનો દાખલો, ડીવમીંગ, મિલકતની આકારણીનો ઉતારો, જન્મ મરણ પ્રમાણપત્ર અને લગ્ન નોંધણી, મેડીસીન સારવાર, હેલ્થ વેલનેસ Continue Reading
અમરેલી
વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.૦૮ જાન્યુઆરી, ૨૦૨૪ રોજ જિલ્લાના ૮ ગામડાઓના ૫,૨૨૪ નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવ્યા હતા. Continue Reading
અમરેલી
સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સેવાની સુવાસ ફેલાવનાર લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા ભગવાન શ્રી રામ ઐત્તિહાસિક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યા જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાન રામના જીવનચરિત્રને રંગોથી કંડારવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓ માટે ઓપન ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી છે. આ Continue Reading