સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ શાળા નંબર બે કન્યા શાળા વર્ષ ૨૦૨૩-૨૪ તારીખ ૮ જાન્યુઆરી ૨૦૨૪ શૈક્ષણિક પ્રવાસ સતાધાર બીલખા જુનાગઢ ઉપરકોટ સકરબાગ પરબ તેમજ જૂનાગઢની ગીરની કંદરાઓ વગેરે પ્રકૃતિની ગોદમાં સુંદર મજાનો પ્રવાસ સંદીપભાઈ, હર્ષાબેન, રેખાબેન, અંકિતાબેન, અરુણાબેન અને સ્નેહાબેનની સાથે ધોરણ પાંચ છ સાત અને આઠની બાળાઓએ માણ્યો.Continue Reading


















Recent Comments