Home Archive by category અમરેલી (Page 569)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના અંતિમ પડાવમાં પહોંચી છે. સોમવારે સવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અમરેલી તાલુકાના દેવરાજીયા મુકામે પહોચ્યો હતો.આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઈ કાછડીયા અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી કેન્દ્ર Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં ગતરોજ અત્રે મહુવા રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન ભૂતપૂર્વ ગૃહપતિઓનું સંન્માન, માતૃવંદના તથા  રઘુવંશી સમાજના જ્ઞાતિ રત્નોનું સંન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સાવરકુંડલા રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાઓના હોદેદારો અમરેલી તેમજ ચલાલાના લોહાણા રઘુવંશી આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આમ ગણીએ તો Continue Reading
અમરેલી
મકરસક્રાંતિ નજીક આવતા ઠેર ઠેર ધારદાર દોરાના ઘૂંચળાઓ અને ફાટેલી પતંગો જોવા મળે. આ દોરીઓ મુંગા અબોલ પ્રાણીઓ આરોગે એટલે તેના પેટમાં દોરા હજમ કરવા મુશ્કેલ બને છે. કાચવાળા દોરા ખાવાથી ગળામાં, આંતરડામાં વ્યાપક નુકસાન, આફરો ચડ્યા બાદ  મોતને પણ ભેટી શકે છે. ગાય માતા દોરા ન ખાઈ તે માટે છેલ્લા ત્રણેક વર્ષથી જૈન સમાજના […]Continue Reading
અમરેલી
કુંકાવાવ તાલુકા ના વાવડી સહકારી સંસ્થા ના  સભાસદ જયંતીભાઈ પ્રાગજીભાઈ ઠુંમર તેમજ મગનભાઈ રામજીભાઈ દેસાઈ કુદરતી દેહાવસાન થતા વાવડી રોડ સેવા સહકારી મંડળી તરફ થી બંનેના વારસદારોને ૨૫-૨૫  હજાર રૂપિયા ની સભાસદ મૃત્યુ સહાય સદગત ના વારસદારોને ચેક અર્પણ કરતા સેવા સહકારી મંડળીના પ્રમુખ પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર સહિત ના ડિરેક્ટરો એ વાવડી સેવા સહકારી […]Continue Reading
અમરેલી
અમરેલી  મહુવા-જેતપુર નેશનલ હાઈવે ૪ માર્ગી બનાવવાના નોટીફેકશન પુર્વે સાંસદ કાછડીયા જિલ્લા કલેકટર-અમરેલી અને નેશનલ હાઈવેના – અધિકારીઓના મેળાપીપળાથી જમીન સંપાદન કરી ઉચુ વળતર મેળવી રાષ્ટ્રીય નાણાનું કૌભાંડ આચરવાના કામે ૨૭/૧૨/૨૦૨૩ ની કચેરીને અરજીના કામે વિશેષ વિગતે વધુ માહિતી ફરિયાદ સાથે RTI એક્ટિવિસ્ટ સુખડીયા એ પી એમ ઓ કચેરી સુધી લેખિત ફરિયાદ કરી અમરેલી-મહુવા – જેતપુર Continue Reading
અમરેલી
ગુજરાતી સાહિત્ય પરિષદ વર્ષ ૨૦૨૧-૨૩ની તારીખ ૩૦-૧૨-૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે મળેલ કારોબારી બેઠકમાં વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૬ માટેની મધ્યસ્થ સમિતિમાં ભાવનગરના પ્રવીણ સરવૈયા (વાર્તાકાર, નિબંધકાર, પક્ષી અને પર્યાવરણપ્રેમી)ની સમિતિ દ્વારા “નિમંત્રિત સભ્ય” તરીકે પસંદગી કરવામાં આવેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, મધ્યસ્થ સમિતિ માટે પરિષદના બંધારણની જોગવાઈ મુજબ ગુજરાતી સાહિત્ય Continue Reading
અમરેલી
મમતા વાર્તાસામયિક આયોજિત ૨૦૨૩ દેવેન્દ્ર પીર વાર્તાસ્પર્ધાનું આયોજન વાર્તાકાર શ્રી પ્રવીણસિંહ ચાવડાના અધ્યક્ષપદે યોજવામાં  આવ્યું હતું.આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે તળાજા તાલુકાના હબુકવડ ગામના ને હાલમાં રાજકોટ વિરાણી બહેરા મૂંગા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સમકાલીન વાર્તાકાર  જયેશ રાષ્ટ્રકૂટની વાર્તા ‘દોરો’ કુલ ૧૪૮ વાર્તામાંથી પ્રથમ ક્રમાંકે પસંદગી પામી હતી. Continue Reading
અમરેલી
આ તકે સારહી પરિવાર વતી નગર પાલિકા નાં પૂર્વ કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ સેખવા ઉપસ્થિત રહેલ સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ. સેવાને સરનામે _ઉમળકા સાથે સ્વ. સંજયભાઈ ચુનીભાઈ ગજેરા ની સ્મૃતિ મા હસ્તક શ્રી આસિકભાઈ સંજયભાઈ ગજેરા દ્વારા સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત સારહી તપોવન આશ્રમ નાં ભગીરથ નિર્માણ કાર્ય માટે […]Continue Reading
અમરેલી
સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન – દ્રષ્ટા શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા, તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા.07/01/2024 નાં રોજ અમરેલી શહેર ભાજપ નાં ખજાનચી શ્રી ભાવેશભાઇ વાળોદરા નાં સહ પરિવાર ને ગાયત્રી યજ્ઞમા બેસવાનો લાભ મળ્યો. અને […]Continue Reading
અમરેલી
અમરેલી સંધી મુસ્લિમ સમાજ ટ્રસ્ટ દ્વારા  ગામેતી  પ્રીમિયર ક્રિકેટ લીગ ડે ક્રિકેટ સીઝન – ૧ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે સમગ્ર અમરેલી જિલ્લાના સંધી મુસ્લિમ સમાજના નવ યુવાનોની ક્રિકેટ રમવા માટે નવ યુવાનો પોતાની ટીમ સાથે સામેલ થયા હતા સમસ્ત સંધી મુસ્લિમના યુવાનો ખુબજ મહેનત અને લગનથી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો આ સાથે […]Continue Reading