Home Archive by category અમરેલી (Page 573)

અમરેલી

અમરેલી
 ‘સ્વચ્છતા હી સેવા’ મહા અભિયાન અંતર્ગત સોમવારે અમરેલી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. આ અભિયાન અંતર્ગત સોમવારે અમરેલી તાલુકા પંચાયત કચેરીમાં રેકર્ડ વર્ગીકરણ તેમજ સફાઈની કામગીરી કરવામાં આવી હતી. કચેરીના કર્મચારીઓ દ્વારા આ અભિયાનમાં જોડાઈ અને રેકર્ડની સુવ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના Continue Reading
અમરેલી
 ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જેનો સમયગાળો તા.૨૭.૧૦.૨૦૨૩(શુક્રવાર) થી તા.૦૯-૧૨.૨૦૨૩ (શનિવાર) નક્કી કરવામાં આવેલ છે. તા.૦૧.૦૧.૨૦૨૪ની સ્થિતિએ લાયકાત ધરાવતા ભારતના નાગરીકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે તેમજ મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની Continue Reading
અમરેલી
સેવાને સરનામે _ઉમળકા સાથે શ્રી બીપીનભાઈ ભરાડ દ્વારા સારહી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા સંચાલિત સારહી તપોવન આશ્રમ ના નિર્માણ માટે તા. 28/10/2023* નાં રોજ 24 કુંડી ગાયત્રી યજ્ઞ યોજવામાં આવેલ આ પ્રસંગે તુલસીપત્ર રૂપે ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી સ્વરૂપે 11,000/- રૂપિયા નું અનુદાન આપેલ સાથો સાથ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓની વિગત મેળવી સંસ્થા […]Continue Reading
અમરેલી
સારહી યુથ કલબ ઓફ અમરેલી દ્વારા આયોજીત સારહી તપોવન આશ્રમ ખાતે શરદ પૂનમ નાં પવિત્ર દિવસે તા.28/10/2023 નાં રોજ 24 કુંડી ગાયત્રી યજ્ઞ યોજાયેલ જેમા સારહી પરિવાર નાં સભ્યશ્રીઓ, બહેરા મૂંગા શાળા અને અંધ કન્યા નાં બાળકો યજ્ઞ મા આહુતિ આપેલ  નિરાધાર નો આધાર સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા – લોક સેવકશ્રી મુકેશભાઈ સંઘાણી […]Continue Reading
અમરેલી
તા. ૩૦/૧૦/૨૦૨૩ ના રોજ શ્રી કે. કે. હાઈસ્કૂલમાં શિક્ષક ભાઈ/બહેનોના વિદાય સન્માન કાર્યક્રમનું  આયોજન થયું હતું. જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સેવા આપતા શ્રી ધર્મેશકુમાર સોલંકી પોતે રાજીનામું આપીને ભરૂચ જિલ્લામાં ઉચ્ચ પ્રાથમિક શાળામાં નિમણૂક મેળવતા, તેમજ માધ્યમિક વિભાગમાં સેવા આપતા શ્રી તૃપ્તિબેન ભરાડ પોતાની માતૃ સંસ્થા શ્રી ગર્લ્સ હાઇસ્કૂલમાં રિકોલ થવાથી તેમજ વિજ્ઞાન Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા ડેપોના ફિક્સ પગારના કર્મચારીઓએ સરકારશ્રી દ્વારા વધારાયેલા ફિક્સ પગારના અનુસંધાને કર્મચારીને  થયેલ અન્યાય માટે સંકલન સમિતિના પ્રમુખને  આવેદનપત્ર આપવામા આવેલContinue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં વકીલ શ્રી જીતેન્દ્ર રાઠોડ દ્વારા છેલ્લા વીસ  વર્ષથી નિશુલ્ક સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે સાવરકુંડલાના છેવાડાના વિસ્તારના વિમુક્ત જાતિના બાળકોને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું આમ આવી  અનેક સેવાકીય પ્રવૃતિ છે.. જે. કે. આર. હેલ્પ ૧૧૯૦  તેમજ એડવોકેટ જીતેન્દ્ર રાઠોડ દ્વારા કરવામાં આવે છે ઠંડીની સિઝનમાં તેમજ રાશન કીટ હોય કે કાયદાકીય […]Continue Reading
અમરેલી
આગામી તા.૧૭/૧૧/૨૦૨૩ ના રોજ મધ્યપ્રદેશ રાજયમાં વિધાનસભા ચુંટણી યોજાનાર હોય, આ વિધાનસભા ચુંટણી પ્રક્રિયા તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે યોજાય તે માટે મધ્યપ્રદેશ રાજયમાં રહેતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્રારા તા.૧૫/૧૦/૨૦૨૩ થી તા.૩૧/૧૦/૨૦૧૩ સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ Continue Reading
અમરેલી
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેકટ કરવાં સુચના આપેલ હોય, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. Continue Reading
અમરેલી
હવે શિયાળાનો પ્રારંભ થવાનો સમય આવી ગયો. શિયાળામાં ખાસકરીને રીંગણાનો ઓળો અને અડદની દાળ અને બાજરાનો રોટલો ભોજન તરીકે આરોગવાનું ખાસકરીને ગુજરાતના કાઠિયાવાડમાં તો ખૂબ ચલણ છે અડદની દાળ અને રીંગણાનો ઓળા સાથે ડુંગળી ન હોય તો એ ઓળો અને દાળનો સ્વાદ ફિક્કો લાગે. જો કે હાલ તો ડુંગળીના ભાવ આસમાને જતાં જોવા મળે છે. […]Continue Reading