સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્પોર્ટ્સ માં ગુજરાત સરકાર અંડર -૧૭ સોફ્ટ બોલ મા ભાઈઓ ની સ્પર્ધા જામનગર – કાલાવાડ મુકામે રાજ્ય કક્ષા નું આયોજન જિલ્લા રમત ગમત અધિકારી-ગાંધીનગર દ્વારા થયેલ. તેમાં અમરેલી જિલ્લા ની ટીમ માં સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંસ્થાની અંગ્રેજી મિડીયમ સ્કૂલ ની ટીમ ગુજરાત રાજ્ય માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. […]Continue Reading


















Recent Comments