Home Archive by category અમરેલી (Page 596)

અમરેલી

અમરેલી
આજ રોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે યુવા ભાજપ દ્વારા એકતા અને અખંડિતતાના પ્રતીક ગુજરાતના પનોતા પુત્ર મહાન સ્વાતંત્ર સેનાની ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સરદારને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન પ્રદેશ યુવા ભાજપના કારોબારી સદસ્ય વિજયજી ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે શ્યામભાઈ ભુવા, રમેશભાઈ બલદાણીયા, હાર્દિકભાઈ રાઠોડ, વિશાલ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવતીકાલે બપોરે ૩-૫૯ મિનિટે ધનાર્ક (ધનારખ) અર્થાત્ કમુરતા બેસતાં હોય હવે એક માસ માટે લગ્નસરાની મોસમ પર વિરામ. જો કે લગ્નની સીઝનમાં ધમધોકાર ચાલતાં ટ્રાવેલ્સ, કેટરિંગ, ડી.જે.બેન્ડ પાર્ટી, કર્મકાંડ જેવા વ્યવસાય ધારકોનાં થોડો વિરામ (બ્રેક) જોવા મળશે.  આમ આ કમુરતાં દરમિયાન આવા  માંગલીક પ્રસંગો  માટે ઈન્ટરવલ ગણાય.એટલે મોર જાજે ઉગયણે દેશ જેવા લગ્ન Continue Reading
અમરેલી
મુંબઈ ના કથાકાર રસીકભાઈ રાજયગુરૂ ભાગવત કથા,રાકેશ રાજયગુરૂ દેવી ભાગવત નું રસપાન કરાવશે પોથી યાત્રા,કપીલ જન્મ,કૃષ્ણ જન્મ,દેવી ભાગવત માં દેવી પ્રાગટય,તુલશી પ્રાગટય ના પ્રસંગો ધામધુમ થી ઉજવાશે. રાજકોટ લોહાણા મહાજન વંડી સાગણવા ચોક ખાતે તા.૧૯ થી ૨૭ ડીસેમ્બર શ્રી મદ ભાગવત સપ્તાહ તથા દેવી ભાગવત નું ભવ્ય આયોજન કરાયેલ છે અમેરીકા રહેતા અને મુળ જન્મ […]Continue Reading
અમરેલી
ગત તારીખ 13 12 23 ના રોજ લોકશાહીના મંદિર ના દેશની સંસદ પર હુમલો થતા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ એ 13 12 23 ના રોજ દેશના સર્વ લોકશાહી મંદિર ઉપર કેટલાય આવારા તત્વોના મિલન ઇરાદે સાથે અને ખોટા મનસુબા અને પાર પાડવા સંસદ મંદિર ઉપર સુરક્ષા સક્રને ભેદી ગંભીર કૃત્ય આશ્રરેલું છે ત્યારે દેશના […]Continue Reading
અમરેલી
 ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનીરીક્ષક ભાવનગર વિભાગ તથા અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ નાસતા ફરતા આરોપીઓ તેમજ મીસીંગ થયેલ વ્યક્તિઓ શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે એચ.બી.વોરા, નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા,વિભાગ નાઓના જરૂરી માર્ગદર્શન તેમજ સાવરકુંલા રૂરલ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.પી.એલ.યૌધરી સાહેબ તથા I/C પો.ઇન્સ.ય [.એસ.એમ.સોની સાહેબ નાઓની રાહબરી Continue Reading
અમરેલી
ભારત સરકારના ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર સંગઠન, ગુજરાત દ્વારા તાજેતરમાં રાજ્ય સ્તરના ‘યુવા ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલા આ યુવા ઉત્સવના અંતે અમૃતકાળના પંચ પ્રણની થીમ પર ચિત્રકળા, મોબાઈલ ફોટોગ્રાફી, કાવ્ય લેખન, વકતૃત્વ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સહિતની વિવિધ સ્પર્ધાઓ સંપન્ન થઈ હતી. આ સ્પર્ધામાં રાજ્ય સ્તરે અમરેલી Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સૂર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩’ નું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં લોકો સુધી યોગ અને તેનું મહત્વ શું છે તે માહિતી અને વિગતો પહોંચે, નાગરિકો યોગ કરતાં થાય, યોગ વિશે જાગૃત્તિ આવે, બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર-પ્રસાર થાય તેવા આશયથી આ ‘સૂર્ય નમસ્કાર Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લાના હામાપુર સ્થિત શ્રીમતી એલ.કે.બાબરિયા હાઈસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ વિજ્ઞાન પ્રદર્શન નિહાળીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક વિભાગની કુલ ૫૦ જેટલી અને પ્રાથમિક વિભાગની ૫૫ કૃત્તિ રજૂ કરવામાં આવી હતી જેમાં ૨૧૦ બાળ વૈજ્ઞાનિકો અને ૧૦૫ માર્ગદર્શકશ્રીઓએ ભાગ Continue Reading
અમરેલી
વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.૧૩ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ જિલ્લાના ૧૮ ગામડાઓના ૪,૬૦૪ નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવી હતા. Continue Reading
અમરેલી
ગત તારીખ 13 12 23 ના રોજ લોકશાહીના મંદિર ના દેશની સંસદ પર હુમલો થતા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ એ 13 12 23 ના રોજ દેશના સર્વ લોકશાહી મંદિર ઉપર કેટલાય આવારા તત્વોના મિલન ઇરાદે સાથે અને ખોટા મનસુબા અને પાર પાડવા સંસદ મંદિર ઉપર સુરક્ષા સક્રને ભેદી ગંભીર કૃત્ય આશ્રરેલું છે ત્યારે દેશના […]Continue Reading