Home Archive by category અમરેલી (Page 599)

અમરેલી

અમરેલી
દામનગર શહેર ના ભુરખિયા તરફ જતા સ્ટેટ ના લાઠી રોડ ઉપર સુચિત રેલ્વે ઓવર બ્રિજ ની કામગીરી માં અડચણ રૂપ દબાણ દૂર કરવા (૧) PIL-GIDC-ભાવનગર કચેરી ના પ્રતિનિધિ અને નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પંચરોજ કામ તા.૧૯/૦૮/૨૦૨૩(૨) PI-GUDC ભાવનગર ના પત્ર (૩) તા.૧૫/૦૫/૨૦૨૩ ના રોજ GUDC કચેરી ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ તાંત્રિક અને વહીવટી મંજુરી હકમ […]Continue Reading
અમરેલી
અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં ટેલિકોમ્યુનિકેશન અંગે માહિતી અપાઈ હતી. આ અંગે માહિતી આપવા રાહુલભાઈ રાજ્યગુરુ, જયદીપભાઈ વિઠલાણી, ભાવેશભાઈ મોરડીયા અને હિરેનભાઈ ભેટરીયા ઉપસ્થિત રહયા હતા. તેમણે ટેલિફોનના શોધક ગ્રેહામ બેલથી લઈને ટેલિકોમ્યુનિકેશનમા લેન્ડ લાઇન ફોન, એસ.ટી.ડી. – પી.સી.ઓ. – આઈ.એસ.ડી. ફોન, પેઝર, કી પેડ મોબાઈલ ફોન, 2 G, Continue Reading
અમરેલી
અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં નિલાબેન સોનીએ બહેનોને મહિલા સ્વાસ્થ્ય અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે બહેનોએ પોતાને મૂંઝવતા સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તૃત પ્રશ્નોતરી કરી હતી જેના તેમણે સંતોષકારક જવાબો આપ્યા હતા. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલે નિલાબેનનું સ્વાગત કર્યું હતું અને એન.એસ.એસ. Continue Reading
અમરેલી
બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, સ્લમ વિસ્તાર માં ચાલતાં બાળ સંસ્કાર કેન્દ્ર ના વાલીઓ વ્યસન મુક્ત થાય તેવા અભિગમ થી, બગસરા નટવર નગર વિસ્તારના ભાટીયા દેવીપૂજક સમાજના લોકો માં, જે ન પીવાની વસ્તુ  પીવાની આદત છે, તે બાબતે જાગૃતિ લાવવા માટે, તારીખ  ૭  ઓક્ટોબર ના રોજ સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં […]Continue Reading
અમરેલી
દામનગર દહીંથરા – મેથળી રેલવે ફાટક સી ૧૦ બંધ કરવા રેલવે વિભાગે દામનગર પાલિકા સહિત મેથળી દહીંથરા ગ્રામ પંચાયત લાઠી મામલતદાર રેલવ્યું વિભાગ પાસે માગ્યું ના વાંધા સર્ટી અનેક અનેક ખેડૂતો અને મેથળી -દહીંથરા સહિત ના ગ્રામ્ય ને જોડતા શોર્ટકટ માર્ગ બંધ થશે સુપ્રસિદ્ધ ચીંથરીયા પીર ની દરગાહ સામે આવેલ રેલવે ફાટક સી ૧૦ બંધ […]Continue Reading
અમરેલી
દામનગર સમગ્ર અમરેલી જિલ્લા માં માનદ વેતન થી સેવારત મધ્યાન ભોજન સંચાલક રસોયા મદદનીશ ને મળતા મામુલી રકમ નો પગાર માં પણ બે હપ્તા માં ચૂકવાય રહ્યો છે રેકર્ડ નિભાવણી થી લઈ ખરીદી સહિત ની અઘરી મહેનત કરતા માનદ મધ્યાન ભોજન ઓર્ગેનાઇઝર સંચાલક રસોયા મદદનિશ ને મામુલી  રકમ નો પગાર પણ બે હપ્તા  થી ચૂકવાતો […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં લુહાર શેરી માં ઘણા સમય થી જોખમી રીતે લટકતા વીજ પોલ ને બદલવા ની લુહાર શેરી ના વેપારી ઓની માંગ નો અંતે ઉકેલ મહિલા ઓની ભારે ચહલ પહલ ધરાવતા લુહાર શેરી જેવી ધમધમતી બજાર માં સતત લોકો ની અવરજવર વચ્ચે અતિ જોખમી રીતે લુહાર શેરી મુખ્ય બજાર માં વચ્ચે એકદમ લટકતી હાલત […]Continue Reading
અમરેલી
લાઠી માં વેક્ટર કંટ્રોલ મેગા ડ્રાઇવ નું આયોજનઅમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. એમ જોશીઅને ડો. એ. કે. સીંગ ની સૂચના થી અને ડો.આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ લાઠી શહેર માં વેક્ટર કંટ્રોલ મેગા ડ્રાઇવ નું આયોજન કરવામાં આવેલ. જેમાં અલગ અલગ ૮ મેડિકલ ટીમ દ્વારા તમામ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ પાણી […]Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્યમાં સિતારામબાપુ શિવકુંજ આશ્રમ એવમશ્રી રામેશ્વરાનંદીનીજી  શ્રીવરુણાનંદનીજી ની પધરામણી શિવકુંજ આશ્રમ અધેવાડા ના મહંત પૂજ્ય સીતારામબાપુ એવમ શ્રી રામેશ્વરાનંદીનીની શ્રી વરુણાનંદનીજી ની પાવન નિશ્રા માં ચાલીશા પઠન સુંદરકાંડ પાઠ સતસંગ યોજાયો દામનગર શહેરી વિસ્તાર અને અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો સહિત ભાવનગર જિલ્લા ના શહેરી અને Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં ગૈાચર સુધારણાના કામો માં બે ટ્રસ્ટ અને ૩૧ ગ્રામ પંચાયતોના રૂા.૩,૧૩,૦૩,૦૩૯ જેવી રકમના કામોમાં થયેલ તપાસ અહેવાલમાં ભ્રષ્ટ્રાચાર ખુલવા છતા જવાબદારો સામે ૨ વર્ષ થવા છતા પગલા ભરવામાં ન આવતા ફરી  જિલ્લા કલેકટર સાહેબ અમરેલી સમક્ષ લેખિત રજુઆત કરતા RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયાઅમરેલી જિલ્લાના ૨ ટ્રસ્ટો અને ૩૧ ગ્રામ પંચાયતો દ્વારા સરકારશ્રીની ગોચર […]Continue Reading