Home Archive by category અમરેલી (Page 600)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લા ના ગ્રામ્ય સરપંચો ના નડતર પ્રશ્નો અંગે  જીલ્લા વિકાસ અધિકારી સાહેબ જીલ્લા પંચાયત અમરેલી સહિત અમરેલી જિલ્લા ના તમામ ધારાસભ્યો ને સરપંચો ને પડતી અગવડો ના નિરાકરણ મુદ્દે રજુઆત  અમરેલી જીલ્લા ના ગ્રામ પંચાયત ના સરપંચશ્રીઓ ને ગ્રામપંચાયત મારફત થતાં વિકાસ કામો તેમજ સરકારશ્રીની વિવિધયોજના ના અમલીકરણ માટે ગ્રામપંચાયતો ને નીચે મુજબના મુદ્દા […]Continue Reading
અમરેલી
જય ભારત સાથ જણાવવાનું કે,અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડની બંને સાઈડ ગાંડા બાવળનું સામ્રાજય જામી ગયું છે,રોડ ઉપરથી પસાર થતાં મુસાફરો તથા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ગાંડા બાવળ રોડ ઉપર આવી ગયેલ હોવાથી અવાર-નવાર અકસ્માતો થાય છે અને લોકોને ચાલવામાં પણ પારાવાર મુશ્કેલી પડે છે,અમરેલી જીલ્લાપંચાયતમાં જંગલ કટીંગ માટેના વાર્ષિક ભાવો હોય […]Continue Reading
અમરેલી
સમગ્ર સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં યુવાનોમાં હાર્ટ એટેક નું પ્રમાણ વધ્યું છે અને લગભગ  છેલ્લા આઠ મહિનાથી સતત યુવાનોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. તેથી  નાની ઉંમરના અને યુવાનોને હાર્ટ એટેક ના કેસ દિન-પ્રતિદિન વધતા જતા જોવા મળી રહ્યા હોય, આગામી નવરાત્રીના તહેવારોમાં ગરબા રમતા ખેલૈયાઓને આવી  કોઈપણ પ્રકારની તકલીફ થાય તો તેમની […]Continue Reading
અમરેલી
ડેસ્ટોક ની એમ એસ ૪૦૦ કરોડો ની લોખડ લાઈન રાતો રાત ગાયબ પણ પોલીસ ફરિયાદ નહિ ૧૫ વર્ષ માં લોખડ ની કરોડો ની લાઈન તણાઈ કે દટાઈ ગઈ હશે ?રેલવે સ્ટેશન થી ઓવર હેડ સુધી ઘાતરવડી નું ટ્રેન મારફતે આવતું પાણી પહોંચાડવા જમીન થી બહાર પાથરેલી એમ એસ ૪૦૦ લાઈન રાતો રાત ક્યાં ? કાળુભાર પાણી […]Continue Reading
અમરેલી
આ તકે અરવિંદભાઈ મેવાડા તથા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, શાસક પક્ષના નેતા કરશનભાઇ આલ ,જીવનભાઈ હીરપરા, ચંપુભાઇ ધાધલને પણ સંન્માનિત કરવામાં આવેલ.ગતરોજ સાંજના સુમારે સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર પાંચનાં હાથસણી રોડ પર આવેલા શિવશક્તિ હોલમાં શિવશક્તિ ગ્રુપ દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી સન્માનિત કરવાનો સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે Continue Reading
અમરેલી
ગતરોજ યુવા સંવાદ કાર્યક્રમ ની  ભાવનગર, અમરેલી, બોટાદ ની ત્રણ જિલ્લાની સયુંકત આયોજન બેઠક ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી અને ભાવનગર લોકસભા ના પ્રભારી અનિલભાઈ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને મળી. જેમાં પ્રદેશ મોરચા કારોબારી સભ્ય અને અમરેલી જિલ્લાના પૂર્વ પ્રભારી તેમજ હાલ રાજકોટના પ્રભારી  દિલીપભાઈ જોગદિયા, અમરેલી જિલ્લા અનુજાતી મોરચાના અધ્યક્ષ Continue Reading
અમરેલી
આમ ગણો તો હવે ચોમાસાની વિદાય થઈ હોય તેવું વાતાવરણ જોવા મળે છે. સવારમાં ઠારની શરૂઆત થઈ ગઈ છે તો બપોરે સખત તાપ અનુભવાય છે. આવી પરિસ્થિતિમાં કાળા માથાના માનવી તો ગરમીથી બચવા કોઈ ને કોઈ ઉપાય શોધી જ લે  છે. પરંતુ અન્ય જીવ સૃષ્ટિ જેવી કે ગાયો  કે અન્ય પશુઓ જે રસ્તે રઝળપાટ કરતાં […]Continue Reading
અમરેલી
આમ તો આ શ્રી  કૃષ્ણ ગૌશાળા એટલે લુલી – લંગડી, અંધ અને બિમાર ગાયો માટેનું આશ્રય સ્થાન.. આ ગૌશાળાના નિભાવ માટે દર વર્ષે ગૌશાળાના સભ્યો દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રતિ વર્ષ કંઈક નવું સંશોધનાત્મક અને મનને શાંતિ મળે તેવા અલગ અલગ ફ્લોટ બનાવી લોકો માટે પ્રદર્શન અર્થે ખુલ્લા મૂકવામાં આવે છે. […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં  ટેલિકોમ્યુનિકેશન અંગે માહિતી અપાઈ હતી. આ અંગે માહિતી આપવા રાહુલભાઈ રાજ્યગુરુ, જયદીપભાઈ વિઠલાણી, ભાવેશભાઈ મોરડીયા અને હિરેનભાઈ ભેટરીયા ઉપસ્થિત રહયા હતા. તેમણે ટેલિફોનના શોધક ગ્રેહામ બેલથી લઈને ટેલિકોમ્યુનિકેશનમા લેન્ડ લાઇન ફોન, એસ.ટી.ડી. – પી.સી.ઓ. – આઈ.એસ.ડી. ફોન, પેઝર, કી પેડ મોબાઈલ ફોન, 2 G, 3 G, 4 Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કક્ષાએ બ્યુરો ચીફ તરીકે નિમણુંક બદલ, પોતાનાં બચપણનાં પરમ સ્નેહી, જીગરજાન દોસ્તને મુબારકબાદી આપતાં યુવા અને પીઢ મુસ્લીમ બિરાદરો.સાવરકુંડલાની કોઇપણ કોમ, જ્ઞાતિ, ધર્મનાં અતિ સાધારણ પરિવારો માટે, કોઈ સ્વાર્થ વગર, અર્ધી રાત્રે પણ કોઈની શેહ શરમ રાખ્યા વગર દોડતા, પ્રતાપભાઈ ખુમાણ ( બાપૂ સર ) ને અમરેલીથી પ્રસિદ્ધ થતું ” અમરેલી એકસપ્રેસ “, […]Continue Reading