Home Archive by category અમરેલી (Page 602)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ વી દોશી ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા રાષ્ટ્રીય ભાષા હિન્દીની સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ રાજકોટ દ્વારા લેવામાં આવતી હિન્દી દુસરી અને તીસરીની પરીક્ષા લેવામાં આવી. શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રી શા.વી. દોષી ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા તા.૦૨/૧૦/૨૦૨૩ ના રોજ ‘ રાષ્ટ્રીય ભાષા ‘ હિન્દીની સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ Continue Reading
અમરેલી
            સાવરકુંડલા/લીલીયા વિધાનસભા મત વિસ્તારના ગામોના સ્મશાન ગૃહોમાં સુધારેલ સ્મશાન ભઠૃી બેસાડવાની યોજના અંતર્ગત હિન્દુ પરંપરામાં મનુષ્યના મૃતદેહ પછી કરતા અગ્ની સંસ્કાર વિધી માટે સારી એવી સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવે છે આ સુધારેલ સ્મશાન ભઠૃીના ઉપયોગથી મૃતદેહના અગ્નીસંસ્કાર પાછળ વપરાતા લાકડામાં ૫૦% જેવી બચત થઇ શકે અને વૃક્ષો કપાતા અટકે સાથો સાથ પર્યાવરણની જાળવણીના શુભ Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રી ધારાબેન ભાલારા મેડમના અઘ્યક્ષ સ્થાને સરકારશ્રીના તમામ વિભાગોની સંકલન બેઠક યોજાય હતી જેમાં ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની સૂચના અનુસાર અને શહેર ભાજપના માર્ગદર્શન તળે સાવરકુંડલાની સુખાકારી માટે સંકલન સમિતિના સભ્ય નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી અને શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઇ નાગ્રેચા દ્વારા સંકલન બેઠકમાં નીચે Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર એકમાં આજરોજ શાળાના વિશાળ સભાખંડમાં સાવરકુંડલા નોર્મલ રેંજ વન વિભાગ તેમજ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે શાળાના શિક્ષક ગણ, વિદ્યાર્થીગણ તથા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના પૂર્ણાહુતિ પ્રસંગે ભવ્ય પુર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદ હસ્તે દીપ Continue Reading
અમરેલી
અમરેલી ના યુવા ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક સ્નેહી શ્રી કૌશિક વેકરિયા એ આજે શ્રીજી વિદ્યાર્થી ભુવન ની શુભેચ્છા મુલાકાતે કરેલ ત્યારે શાળા તથા છાત્રાલયના ના નાના નાના બાળકોએ ખુબ જ ઉત્સાહ થી શ્રી કૌશિકભાઈ વેકરિયા નુ સ્વાગત,સન્માન અને અભિવાદન કરેલ….. શાળા તથા છાત્રાલય નો સુંદર માહોલ જોઈને તેઓ ખુબ પ્રભાવિત થયેલ… […]Continue Reading
અમરેલી
આજરોજ અમરેલી શહેર ખાતે આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા મૌન પદયાત્રા કરી સરકાર અને ED નો વિરોધ દર્શાવ્યો. ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. આમ આદમી પાર્ટીના *સાંસદ શ્રી સંજયસિંહની* કથિત કૌભાંડના નામે ભાજપના ઇશારે ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેના લીધે દેશભરમાં પડઘા પડ્યા છે જેમાં અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઈડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઈ કાલ Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, તથા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી જેપી ભંડારી સાહેબ અમરેલી વિભાગ, અમરેલી તથા ટી.એચ પટેલ સર્કલ પો.ઇન્સ. અમરેલીનાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશન ખાતે લોકોમા સાઇબર ક્રાઇમ અંતર્ગત જન જાગૃતિ સેમીનારનુ આયોજન કરવા સુચના થઇ […]Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ કેફી ઔષધો મન પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર હેરા-ફેરી વેચાણ અટકાવવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વર્તન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર Continue Reading
અમરેલી
જિલ્લા સેવા સદન અમરેલી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને ખેલ મહાકુંભ ૨.૦ રજીસ્ટ્રેશનને લઈને બેઠક યોજાઈ હતી. ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત અમરેલી જિલ્લાને રજીસ્ટ્રેશને લઈ કુલ ૧ લાખ ૮૦ હજારથી વધુનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક પૂર્ણ થાય અને જિલ્લામાંથી વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ સંબંધિત અધિકારીશ્રીઓને […]Continue Reading