Home Archive by category અમરેલી (Page 605)

અમરેલી

અમરેલી
નીલાબેન સોનીએ બહેનોને માર્ગદર્શન આપ્યુંઅમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં નિલાબેન સોનીએ બહેનોને મહિલા સ્વાસ્થ્ય અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે બહેનોએ પોતાને મૂંઝવતા સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તૃત પ્રશ્નોતરી કરી હતી જેના તેમણે સંતોષકારક જવાબો આપ્યા હતા. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલે નિલાબેનનું Continue Reading
અમરેલી
સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચડી એક સિંહણ. ખોડીયાણા ગામના પાદરમાં શિકારની શોધમાં સિંહણે મોડી રાત્રે ખેતરથી પરત ફરતા ખેડૂતનો રસ્તો રોક્યો. ખેડૂતના ટ્રેકટર આગળ આગળ ચાલી સિંહણ. સિંહણને કોઈ ખલેલ ન પહોંચે તેવા આશયથી ખેડૂતે ટ્રેકટર રોકી દઈ સિંહણને રસ્તો આપ્યો.સાવરકુંડલા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં એશીયાઇ સિંહોનો વસવાટ છે. એમ યોગેશ ઉનડકટની એક યાદીમાં […]Continue Reading
અમરેલી
અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં સાયબર ટ્રાફિક સુરક્ષા અંગે વિધાર્થીઓને માહિતી આપવામાં આવી.આજ રોજ ટ્રાફિક પોલીસ બ્રાંચ અમરેલી દ્વારા શ્રીજી વિધાર્થી ભુવનમાં ટ્રાફિક સુરક્ષા અંગે સેમિનાર યોજવામાં આવ્યો જેમની અંદર ટ્રાફિક પોલીસ બ્રાંચ ના અધિકારીશ્રીઓ ગોહિલ સાહેબ તેમજ મહેશસાહેબ દ્વારા ટ્રાફિક ના નિયમો તેમજ વાહનચાલકો ને રાખવામાં આવતી કાળજી અને અકસ્માત થી સુરક્ષા માટે કેવી Continue Reading
અમરેલી
 સાવરકુંડલા શહેરના નેસડી રોડ, અમરેલી રોડ તેમજ ભુવા રોડ ખાતે આવેલ લોખંડ અને ખેતીના સાધનો બનાવતા મોટા મોટા કારખાના ઓમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ રાજકોટ તેમજ જી.એસ.ટી. વિભાગ અમદાવાદના અધિકારીઓ દ્વારા ૪૦ કરતા વધુ ગાડીઓ સાથે રેડ કરવામાં આવતા સાવરકુંડલા શહેરમાં લોખંડ, ઈલેકટ્રોનિક સ્કેલ અને કાંટા ઉધોગ તેમન ખેતીના સાધનો બનાવતા કારખાનેદારો માં ભારે ફફડાટ વ્યાપી […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫  ઓક્ટોબર, ૨૦૨૩ને બુધવારના રોજ બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો મોડામાં મોડા તા.૧૫ ઓક્ટોબર  , ૨૦૨૩ સુધીમાં બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે મળી જાય તે રીતે પહોંચતા કરવા. સામુહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવાના રહેશે. અરજીના  મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ Continue Reading
અમરેલી
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, અમરેલી ખાતે તા. ૦૪ ઓક્ટોબર,૨૦૨૩ના રોજ ૧૫ દિવસીય સર્ટિફિકેટ કોર્સ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઇઝર ડીલર્સ માટે ચોથી બેચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં અધિકારીઓ દ્વારા તાલીમાર્થીઓને સંકલિત પોષણ વ્યવસ્થાપન વિશે તથા કોર્સના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી અને ખેડૂતોને ખાતરો વિશે યોગ્ય Continue Reading
અમરેલી
દિવાળી તહેવાર નજીક મા છે જેમા ઉજવણી ભાંગ રૃપે ફટાકડા ફોડી કરાય છે શહેર ગામે ગામ સ્ટોલ ઉભા થાય છે જેમાં અગાઉથી જ ચાઇનીઝ દેવી દેવતા ઓ ફોટાવાળા લક્ષ્મી બોમ્ ફટાકડા વેચાણ થાય છે જે પ્રતિબંધ કરવામાં આવે તેવી અમારી માંગણી છે આ બાબતે પૂર્વ પ્રમુખ બજરંગદળ ચિરાગ બી જોષી રાજુલા દ્વારા તથા સનાતની ભક્તો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે પાણીની ટાંકી તેમજ ત્રણ ચેકડેમ તેમજ રસ્તાઓમાં બ્લોક જેવા  મેલડી માતાના મંદિરે ફરતી દિવાલના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારબાદ ખડસલી પ્રાથમિક શાળામાં સ્માર્ટ બોર્ડનું ઓપનિંગ ત્યારબાદ  સાંસદ નારણભાઈ કાછડીયાનું શાલ ઓઢાડી સુતર આંટી  અર્પણ કરી તેમનું સ્વાગત ભોજાભાઇ જોગરાણા અને શિલ્પાબેન માલાણી સરપંચ દ્વારા કરવામાં આવ્યું ધારાસભ્ય મહેશભાઈ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં થોડા સમયથી હાઈવે રસ્તા ઉપર ગૌમાતા ના અકસ્માતોની સંખ્યામાં ખાસ્સો વધારો થયેલ છે. જેમાં ગૌ માતાને પણ ગંભીર ઈજા થાય છે અને વાહન અથવા સ્કૂટર અથડાવાથી માનવજાતને પણ ગંભીર ઈજા થાય છે. જેને ધ્યાનમાં લઈને છેલ્લા બે દાયકા કરતા પણ વધારે સમયથી શહેરની રેઢિયાળ રખડતી અને વૃદ્ધ નિરાધાર ગૌ માતાની સેવામાં તત્પર એવા […]Continue Reading
અમરેલી
આમ  મુંબઈ દશા શ્રીમાળી યુવક મંડળના સભ્યો લલિતભાઈ પારેખ, મિલનભાઈ શેઠ, પંકજભાઈ ઠોસાણી, મહેશભાઈ મોદી સમેત તમામ શ્રેષ્ઠીઓએ આ માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ દ્વારા ચાલતી વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રની મુલાકાત લઈને આ સેવાકીય પ્રવૃત્તિઓને ભારોભાર પ્રશંસા કરીને બિરદાવી હતી.Continue Reading