Home Archive by category અમરેલી (Page 606)

અમરેલી

અમરેલી
દિવાળી તહેવાર નજીક મા છે જેમા ઉજવણી ભાંગ રૃપે ફટાકડા ફોડી કરાય છે શહેર ગામે ગામ સ્ટોલ ઉભા થાય છે જેમાં અગાઉથી જ ચાઇનીઝ દેવી દેવતા ઓ ફોટાવાળા લક્ષ્મી બોમ્ ફટાકડા વેચાણ થાય છે જે પ્રતિબંધ કરવામાં આવે તેવી અમારી માંગણી છે આ બાબતે પૂર્વ પ્રમુખ બજરંગદળ ચિરાગ બી જોષી રાજુલા દ્વારા તથા સનાતની ભક્તો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે પાણીની ટાંકી તેમજ ત્રણ ચેકડેમ તેમજ રસ્તાઓમાં બ્લોક જેવા  મેલડી માતાના મંદિરે ફરતી દિવાલના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારબાદ ખડસલી પ્રાથમિક શાળામાં સ્માર્ટ બોર્ડનું ઓપનિંગ ત્યારબાદ  સાંસદ નારણભાઈ કાછડીયાનું શાલ ઓઢાડી સુતર આંટી  અર્પણ કરી તેમનું સ્વાગત ભોજાભાઇ જોગરાણા અને શિલ્પાબેન માલાણી સરપંચ દ્વારા કરવામાં આવ્યું ધારાસભ્ય મહેશભાઈ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં થોડા સમયથી હાઈવે રસ્તા ઉપર ગૌમાતા ના અકસ્માતોની સંખ્યામાં ખાસ્સો વધારો થયેલ છે. જેમાં ગૌ માતાને પણ ગંભીર ઈજા થાય છે અને વાહન અથવા સ્કૂટર અથડાવાથી માનવજાતને પણ ગંભીર ઈજા થાય છે. જેને ધ્યાનમાં લઈને છેલ્લા બે દાયકા કરતા પણ વધારે સમયથી શહેરની રેઢિયાળ રખડતી અને વૃદ્ધ નિરાધાર ગૌ માતાની સેવામાં તત્પર એવા […]Continue Reading
અમરેલી
આમ  મુંબઈ દશા શ્રીમાળી યુવક મંડળના સભ્યો લલિતભાઈ પારેખ, મિલનભાઈ શેઠ, પંકજભાઈ ઠોસાણી, મહેશભાઈ મોદી સમેત તમામ શ્રેષ્ઠીઓએ આ માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ દ્વારા ચાલતી વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રની મુલાકાત લઈને આ સેવાકીય પ્રવૃત્તિઓને ભારોભાર પ્રશંસા કરીને બિરદાવી હતી.Continue Reading
અમરેલી
સ્પાઈસી ખાવાના શોખીનો માટે ખૂબ સારા સમાચાર કોરિયન મરચાનું સફળ વાવેતર. પીઠવડીના વીનુંભાઈ બાલધાએ પોતાના ફાર્મમાં કોરિયન ઈંગ્લીશ મરચા ઉછેર્યા. ફૂલ જેવા અતિ આકર્ષક લાગતાં કોરીયન મરચાં અતિ તીખા અને તેનો સ્વાદ પણ દાઢે વળગે તેવો હોય છે. કોરિયામાં વપરાતા ઈંગ્લીશ મરચા જે ભયંકર તીખા છે. તે ચણોઠી જેવા મરચાનો છોડ સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થાય […]Continue Reading
અમરેલી
ચારધામની પવિત્ર ધાર્મિક યાત્રા સફળાપૂર્વક પૂર્ણ કરી પરત ફરતા સાવરકુંડલા શહેર ભાજપના મુસ્લિમ કાર્યકરોએ પુષ્પગૂંચ આપી સાલ ઓઢાડી સન્માન આપ્યું…..સાવરકુંડલા શહેર ભાજપના પ્રમુખ સક્ષમ નીડર અને નિષ્પક્ષ નેતા પ્રવીણભાઈ સાવજનું મુસ્લિમ સમાજના ભાજપી આગેવાનો દ્વારા સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્ર્મને ઉજ્વળ બનાવવા જિલ્લા ભાજપ લઘુમતી અગ્રણી સૈયદ ફઝલબાપુ કાદરી લઘુમતીના Continue Reading
અમરેલી
ગરીબ અને છેવાડાના વિસ્તારના બાળકો સાથે કેક કાપીને મનભરીને ડાન્સ પાર્ટી કરી. તો વૃધ્ધાશ્રમમાં વડીલોના આશીર્વાદ લઈ વડીલોની તબિયતને ધ્યાનમાં રાખીને રવાની કેક કાપી જન્મદિવસ ઉજવ્યો. તો સવારમાં છેવાડાના ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોમાં એક નવા નિશુલ્ક શૈક્ષણિક વર્ગનો શુભારંભ કર્યો. સાવરકુંડલા શહેરના સામાજિક કાર્યકર અને ખ્યાતનામ ઉદઘોષક ધારાબેન ગોહિલે તેના જન્મ દિવસ નિમિતે વિવિધ Continue Reading
અમરેલી
સરદાર પટેલ એશિયલ બગસરા તાલુકાના લેઉવા પટેલ સમાજના તેજસ્વી તારલાઓનો ૨૭ મો સન્માન સમારંભ બગસરા ગોકુલપરા પટેલ વાડી ખાતે યોજાયોગુજરાત વિધાન સભા ના દંડક કોશિકભાઈ વેકરિયા ની અધ્યક્ષતા યુવા મંત્રી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ઉદ્ઘાટક તરીકે જે.કે.ઠેસીયા પ્રમુખ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, જૂનાગઢ તથા બી.એલ. રાજપરા મંત્રી-ટ્રસ્ટી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ અતિથિ વિશેષ Continue Reading
અમરેલી
અમરેલી ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓ વન્યપ્રાણી સપ્તાહની ઊજવણીમાં જોડાયા.૨ ઓકટોબર થી ૮ ઓકટોબર દરમીયાન ફોરેસ્ટ વિભાગ દ્રારા પ્રવાસન રેન્જ ધારી ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઊજવણી કરવામાં આવનાર હોય ત્યારે વન્યપ્રાણી સપ્તાહમાં તારીખ ૪ ઓક્ટોબરના રોજ ACF ત્રીવેદી સાહેબની અધ્યક્ષતામાં અને DCF રાજદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન નીચે આપણું જંગલ પ્લાસ્ટીક મુક્ત જંગલ અભીયાન Continue Reading
અમરેલી
અમરેલી પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે પ્રધાનમંત્રી ને પત્ર પાઠવી  સોમનાથ જુનાગઢ જેતલસર-લાઠી-ધંધુકા-સાબરમતી વદે ભારત ટ્રેન આપવા સોમનાથ મંદિર એ દેશની પવિત્ર ભોળાનાથ સાથે જોડાયેલી મહત્ત્વની ભૂમિ છે. જુનાગઢ ગીર પર્વત એટલે કાઠીયાવાડનું એક પ્રસિધ્ધ યાત્રાધામ છે. તાજેતરમાં સોમનાથ થી સોમવારે વારાણસી ખાતે ગુરૂવારે વારાણસી થી સોમનાથ ખાતે ટ્રેન આપેલ છે. આ મીટરગેજ લાઇન થોડા સમય અગાઉ […]Continue Reading