Home Archive by category અમરેલી (Page 607)

અમરેલી

અમરેલી
અમરેલી મેલેરીયા,ડેન્ગ્યુ અને ચિકુનગુનીયા રોગની અટકાયત માટે અમરેલી શહેરી વિસ્તારમાં આરોગ્ય વિભાગની સઘન ઝુંબેશ : ટીમવર્ક દ્વારા કામગીરી કરી મચ્છર ઉત્પતિ અટકાવવા લોકોને જાગૃત કરાયા  ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો ભરાવો થવાથી અને મચ્છર ઉત્પતિ માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા મચ્છરોની ઘનતા વધે છે અને ચેપી મચ્છરોના કરડવાથી ફેલાતા મેલેરીયા,ડેન્ગ્યુ અને ચિકુનગુનીયાના કેસોમાં વધારો જોવા Continue Reading
અમરેલી
સાવરકુંડલાના વજલપરા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં આજે સવારે ગેસ સિલિન્ડર લીકેજ થતાં વિકરાળ આગ લાગી મકાન માલિક નટુભાઈ કાલાવાડિયાએ નગરપાલિકાને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર તેમજ નગરપાલિકા સદસ્ય અને કાર્યકર્તાઓની ટીમ આવી પહોંચતી હતી આ ઉપરાંત પીજીવીસીએલની ટીમ પણ તાત્કાલિક આવી જતા વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું હતું અને એકાદ કલાકની જાહેનેત બાદ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના વજલપરા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં આજે સવારે ગેસ સિલિન્ડર લીકેજ થતા વિકરાળ આગ લાગી હતી. આ મકાનના માલિક નટુભાઈ કાલાવાડિયા એ આ ઘટના અંગે નગરપાલિકા ને તુરંત જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર તેમજ નગરપાલિકા સદસ્ય અને કાર્યકર્તાઓની ટીમ આવી પહોંચી હતી. આ ઉપરાંત પીજીવીસીએલ ની ટીમ પણ તાત્કાલિક આવી જતાં વીજ કનેક્શન […]Continue Reading
અમરેલી
  ખાંભા મુકામે એસ.વી.એસ. કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. જે અંતર્ગત ખાંભા અને સાવરકુંડલા તાલુકામાંથી કુલ ૪૦ જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો. આ કૃતિઓમાંથી સાવરકુંડલા ની ઐતિહાસિક શાળા જે.વી. મોદી હાઈસ્કૂલની કૃતિ ‘રનીંગ ટ્રેન ટુ સાઉન્ડ બઝર’ કૃતિને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો. આ કૃતિ ધોરણ ૧૦ ના વિદ્યાર્થી જાદવ રાજ અને ચિરાગ દ્વારા તૈયાર કરવામાં […]Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ-ધારી દ્વારા સંયુક્ત ઉપક્રમે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો ખાતે ખાલી જગ્યાઓને અનુરૂપ ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા,ધોરણ-૧૦ થી સ્નાતક તેમજ આઈ.ટી.આઈની  તકનીકી લાયકાત ધરાવનાર  રોજગાર ઇચ્છુક માટે આઈ.ટી.આઈ ધારી, સરસીયા રોડ ખાતે તા. ૦૭.૧૦.૨૦૨૩ના Continue Reading
અમરેલી
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી – અમરેલી દ્વારા અમરેલી જિલ્લાના બાબરા મુકામે તા. ૦૭/૧૦/૨૦૨૩ના રોજ સર્કિટ હાઉસ ખાતે અને રાજુલામાં ૧૪/૧૦/૨૦૨૩ રોજ બલાડ માતાજીના મંદિર પાસે આર.ટી.ઓ અમરેલી દ્વારા રી-પાસીંગ અને પાસીંગ (CERA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સમય સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધીનો રહેશે. અરજદારો આ કામગીરી માટે કેમ્પમાં ભાગ લઈ […]Continue Reading
અમરેલી
લીલીયા તાલુકાના બવાડા મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક કમ કુક (વ્યવસ્થાપક)ની આવશ્યકતા છે. આ જગ્યા માટે તા.૧૬ ઓક્ટોબર,૨૦૨૩ સુધીમાં લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે કચેરી કામગીરી સમય દરમિયાન ફી ભરી અને અરજી બપોરે ૦૨ વાગ્યા સુધીમાં રજિસ્ટ્રી ટેબલ પર પહોંચાડવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ આધાર પુરાવા સાથે જરુરી વિગતો ભરીને અરજી પત્રક લીલીયા તાલુકા  મામલતદાર […]Continue Reading
અમરેલી
રાજ્યમાં ૨૦ વર્ષ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાનશ્રી, નરેન્દ્રભાઈ મોદીની દીર્ધ દ્રષ્ટી અને વડપણ હેઠળ શરૂ થયેલી ઓદ્યોગિક વિકાસની વણથંભી યાત્રા એટલે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ જેના દ્વારા સમગ્ર વિશ્વમાં ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રોકાણ ક્ષેત્રે  રોલ મોડલ બન્યું હતું. ઓદ્યોગિક વિકાસની આ કડીના ભાગરૂપે આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત Continue Reading
અમરેલી
ગ્રામજનો માટે પાણી સંગ્રહ અર્થે ગુજરાત સરકારના પાણી પરવઠા બોર્ડ તરફથી રૂા. ૯.૩૯ લાખના ખર્ચે ૧ લાખ ૯૦ હજાર લીટરનો ભગર્ભ સપ મજર કરવામા આવ્યો.સાથો સાથ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી કચરા કલેકશન માટે ફાળવવામા આવેલ ઈ–વ્હીકલ ગ્રામ પચાયતને અપણ કરીઆજ તા. ૪ ઓકટોબર ૨૦૨૩ ના રોજ અમરેલી જીલ્લાના સાવરકડલા તાલુકાના મોટા મમોદ્રા ગામ ખાતે […]Continue Reading
અમરેલી
આમ ગણીએ તો સાવરકુંડલાની મુલાકાત લેતી વખતે મળવા માણવા અને જાણવા જેવો નોખી માટીનો અદના માણસ એટલે અનવરખાન પઠાણ. આ કલાના કસબને જેણે જીવંત રાખી છે,એવાં અનોખાં અવાઝની દુનિયાના દિલકશ દિલદારની વાત છે.  કલા જેની નસેનસમાં વ્યાપી એવા શબ્દ સૂર અને સાધનાનાં એક અનોખા માણીગરની જાત છે. આમ તો જન્મદિવસ તો દરેકના આવતાં હોય છે પરંતુ જ્યારે […]Continue Reading