Home Archive by category અમરેલી (Page 609)

અમરેલી

અમરેલી
આજ રોજ લીલીયા મોટા ખાતે વિકસિત ભારત યાત્રા આવી પહોંચેલ જેને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને વહીવટી તંત્ર દ્વારા રથ ને સરદાર ચોક ખાતે લીલી જંડી આપી પ્રસ્થાન કરાવવા માં આવેલ યાત્રા અંતર્ગત જાહેર મંચ પરથી મહેશભાઇ કસવાલા એ કરી અગત્ય ની જાહેરાત જેમાં લીલીયા ને આવનાર દિવસો માં આધુનિક બસ સ્ટેન્ડ તેમજ એક દાયકાથી પીડાતી […]Continue Reading
અમરેલી
ભાવનગર જીલ્લામાં અશિક્ષીત અને ગરીબ માણસો પાસેથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી તે ડોકયુમેન્ટોનો ઉપયોગ કરી આધારકાર્ડ માથી નવુ સીમકાર્ડ ખરીદી અને આધારકેન્દ્રમાં જઈ માણસોના આધારકાર્ડમાં નવો મોબાઇલ નંબર અપડેટ કરાવી અને તેના આધારે જી.એસ.ટીની વેબસાઇટ ઉપર થી સદર માણસોના નામે નવો જી.એસ.ટી રજીસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી અસ્તીતવમા લાવી ખોટી રીતે જી.એસ.ટી નંબર મેળવી તેની […]Continue Reading
અમરેલી
 સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.  તા.૦૩ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ જિલ્લાના ૧૦ ગામડાઓના ૧,૧૦૦ નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવ્યા હતા. Continue Reading
અમરેલી
દિવ્યાંગતા ધરાવતા હોય તેવા અંધ, બહેરા-મૂંગા,અપંગ તેમજ રક્તપિત્ત તથા મંદબુદ્ધિવાળા કર્મચારી, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામ પર રાખતા નોકરીદાતા તથા પ્લેસ્મેન્ટ ઓફિસર માટે રાજ્યકક્ષા દિવ્યાંગતા પારિતોષિક સ્પર્ધા-૨૦૨૩ માં ભાગ લેવા હેતુસર અરજીપત્રકનો નમૂનો વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી Continue Reading
અમરેલી
સરકારના વિવિધ વિભાગોના નાના કર્મચારીઓનો જુસ્સો જળવાય રહે અને તેમનો ઉત્સાહ વધે તે માટે અમરેલીના ૨૪×૭ ગ્રુપ દ્વારા અભિવાદન – સન્માનના કાર્યક્રમો ચાલે છે. અગાઉ સંસ્થા દ્વારા વિદ્યુત વિભાગના ફિલ્ડમાં કામ કરતાં લાઈનમેનોનું અને પોલીસ વિભાગના કોન્સ્ટેબલ–હેડકોન્સ્ટેબલોના અભિવાદનના કાર્યક્રમો થઈ ચુકયા છે. તા. ૨/૧૨ના શનિવારે સાંજે અમરેલી શહેરના ફાયર વિભાગના ૨૬ ફાયરમેનોના Continue Reading
અમરેલી
ગુજર હી જાયેંગી યે જીંદગી અગર ઉસને બખ્શી હૈ, તો નકલી દિખાવે કા યે બહુરૂપ રહને દો.. જૈસી ભી હૈ અપની તો હૈં, દૂસરેં  રૂતબોં કા નકલી ચોલા પહનકર છલાવેં કા યે કારોબાર અબ રહને દો.–“પાંધી સર” આપણે અવારનવાર આ દુનિયામાં બનતાં નકલી કૌભાંડો જોયા છે. ક્યારેક નકલી નોટ, તો કોઈ વખત નકલી વસ્તુઓ, નકલી બેંક […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં પશુઓની ગેરકાયદેસર હેરફેર કરતા, પશુઓ ઉપર ક્રુરતા આચરતા ઇસમોને પાડી, તેમના ઉપર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં પશુઓ ઉપર ક્રુરતા આચરી, આવા પશુઓની ગેરકાયદેસર કતલ કરવાના ઈરાદે હેરફેર કરતા ઇસમોને પકડી પાડવા અને તેમના ઉપર પશુ […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી અને રઘુવંશી અગ્રણી અષ્ટકાન્તભાઇ સૂચકે અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઈ શીંગાળાની નવી ઓફિસની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આ તકે તેની નવી ઓફિસ ખાતે તેઓ  સફળતાના  શિખરો સર કરે એવી હાર્દિક શુભકામનાઓ સહ તેમના દ્વારા વેપારી વર્ગને પરેશાન કરતી સમસ્યાઓના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહે એવી […]Continue Reading