→ ગુન્હાની વિગતઃ- ગઇ તા.૨૪/૧૦/૨૦૨૩ ના રોજ પ્રકાશભાઈ રમેશભાઈ સાવલીયા, ઉ.વ.૩૫, રહે.માલવણ, તા.જિ.અમરેલી વાળાની માલવણ ગામની સીમમાં આવેલ વાડી તેમજ આ વાડીની બાજુમાં આવેલ રતિલાલ તથા વિનુભાઇ તથા મધુભાઈની વાડીના મકાનમાં અજાણ્યા ચોર ઇસમો પ્રવેશ કરી, વાડીના મકાનમાં રહી ખેતીકામ કરતા માણસોના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૪ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડા રૂ.૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૧,૦૦૦/- Continue Reading


















Recent Comments