તા.02/12/2023 ને શનિવારના રોજ એસ.ટી.વિભાગ સાવરકુંડલા દ્વારા ‘શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન ‘ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલાના એન.એસ.એસ. યુનિટના 50 જેટલા સ્વયંસેવક ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ માટે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. શૈલેષભાઈ રવિયા એ વિદ્યાર્થીઓને Continue Reading


















Recent Comments