Home Archive by category અમરેલી (Page 614)

અમરેલી

અમરેલી
બીજા શબ્દોમાં કહીએ તો ઝડપનું બીજું નામ જાદુ. સાવરકુંડલાને સુવર્ણકુંડલામાં પરિવર્તિત કરવાનું પ્રથમ ચરણ. વોર્ડ નં.૬ના ઇન્દિરા વસાહત વિસ્તારમાં દારની મોટર દારમાં પડી જતા..!  વોર્ડના કોર્પોરેટરોની રજૂઆત ધ્યાને લઇ નગરપાલિકાના પદાધિકારીઓએ ઝડપી નિર્ણય લઈને  નવી મોટરનો સેટ ઉતારીને પાણી ચાલુ કરાવ્યુ.. પાણીએ જીવનજરૂરિયાતની આવશ્યક બાબત છે.  સાવરકુંડલા શહેરી વિસ્તાર વોર્ડ નંબર ૬ માં Continue Reading
અમરેલી
ભાવનગર ની શાળાઓ અને ઉદ્યોગો માં ૨૪૦ થી વધુ તાલીમ શિબિરોનું ૬૦.૦૦૦ થી વધુ નાગરીકો ને શિશુવિહાર સંસ્થાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા તારીખ ૨૮ , ૨૯ નવેમ્બર એ ખેડા જિલ્લા માં આવેલ વાઘ બકરી ટી પ્રોસેસિંગ પરમ ફૂડ  હાઉસમાં યોજવામાં આવેલ…વિભાગ માં સી. એસ. આર મેનેજર શ્રી અજયભાઈ સિસિલિયા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ તાલીમ માં […]Continue Reading
અમરેલી
જય ભારત સાથ જણાવવાનું કે ઉપરોક્ત વિષય અનુસંધાને અમરેલીના જેશીંગપરા વિસ્તારને અમરેલી મુખ્ય શહેર સાથે જોડતા જુના પુલની રેલીંગ તુટી ગયેલ હોવાથી ગમે ત્યારે મોટો અકસ્માત થવાની શક્યતા રહેલી છે, આ પુલ ઉપરથી રોજ હજારો વાહનો તથા મુસાફરો પસાર થતાં હોય છે,જેશીંગપરા વિસ્તારના લોકોને ગજેરાપરા, બહારપરા, સુખનાથપરા, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, બટારવાડી હીરામોતી ચોક, સાવરકુંડલા […]Continue Reading
અમરેલી
જો કે મોટાભાગની શાળાઓમાં આજે પ્રથમ દિવસે  વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી. વેકેશનની આળસ ખંખેરી શૈક્ષણિક કાર્યના શ્રીગણેશ થયા. આજથી દિવાળી વેકેશનની મજા પૂરી.. આજથી નવાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ.. પ્રારંભ કાળે મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી.. આમ હવે વેકેશન મૂડને શેક્ષણિક અભ્યાસાભિમુખ  કરવા માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો આરંભ થયો. જો કે મોટા ભાગના બાળકો હજુ પણ Continue Reading
અમરેલી
શાકભાજીના ભાવમાં કમરતોડ ભાવ વધારો. કમોસમી માવઠાની વ્યાપક અસર. ગરીબ વર્ગને બે છેડા ભેગા કરવા ભારે હાડમારી વેઠવી પડે તેવી સ્થિતિ. ગૃહિણીઓના રસોડાના બજેટ અસ્તવ્યસ્ત.. દેશનાં શેરમાર્કેટમાં તેજી, પરંતુ આમજનતા માટે મોંઘવારી અભિશાપ સમાન.. સાવરકુંડલા શહેરમાં હાલના સમયમાં ભર શિયાળે શાકભાજીના ભાવ આસમાને..!! ગરીબ વર્ગને તો હવે બે ટંકના  શાકભાજી ખરીદવા માટે ભારે મુશ્કેલી.. બટાકા, Continue Reading
અમરેલી
દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી માં ચાલતા ભ્રષ્ટાચાર ની વારંવાર ની ફરિયાદો માં ગુજરાત સરકાર ના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સૌરાષ્ટ્ર ઝોન જૂનાગઢ સુધી વિગતે કરાયેલ રજૂઆતો માં તંત્ર જાતે પોતા ને જજસ્ટિ ફાઈ કરી અન્ય પરિબળો ને જવાબદાર ઠેરવી કરોડો ની કિંમત ની ૪૦૦ મીમી લોખડ ની લાઈન દટાઈ ગઈ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ઢસા રોડ ઉપર અનેક રહેણાંક હેતુ માટે બિન ખેતી પરવાનગી મેળવ્યા બાદ મોટા પ્રમાણ માં ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્શિયલ ઉપીયોગ થી જાહેર શાંતિ જોખમાય ઘનશ્યામનગર તીર્થ રેસિડેન્ટ અક્ષરનગર જે.ડી.પાર્ક ગોકુલ નગર સહિત ના વિસ્તારો માં સ્થાનિક પાલિકા તંત્ર ના આશીર્વાદ કે હપ્તા ? રહેણાંક હેતુ માટે બિન ખેતી પરવાનગી બાદ સ્થાનિક પાલિકા માં […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના ભટવદર ગામે ૧૧ લાખ ચોમી કરતા વધુ ગૌચર ની જમીન માલિકી સમાંતર વળાંકી લેનાર દબાણદારો વિરુદ્ધ સ્થાનિક માલધારી સાજણ મેરે કરેલ રજુઆત સંદર્ભે લાઠી તાલુકા મામલતદાર એ પી વ્યાસ સાહેબે તલાટી મંત્રી ભટવદર અને અરજદાર સાજણ મેર ને સાથે રાખી સ્થળ વિજીટ કરી હતી ખૂબ મોટા પ્રમાણ માં ગૌચર સરકારી પડતર ખરાબા […]Continue Reading
અમરેલી
વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આવતીકાલ તા.૩૦ નવેમ્બર, ૨૦૨૩ ગુરુવારના રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા અને જાબાળ ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત Continue Reading
અમરેલી
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન અનેકવિધ યોજનાકીય લાભો નાગરિકોને મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વધાવી લીધી હતી. ગ્રામ્ય વિસ્તારમાં ઘરઆંગણે આવી રહેલા આ રથ મારફતે નાગરિકો વિવિધ બાબતોથી માહિતગાર થઇ માર્ગદર્શન મેળવી રહ્યા છે. પાણિયા ગામે ખેતી વિષયક સાધનો અને તેની ઉપયોગિતાઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું, નાગરિકો તેના ઉપયોગિતામૂલ્ય વિશે Continue Reading