લાયકાતની તારીખના સંદર્ભમાં ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ જાહેર થતાં તા.૦૧.૦૧.૨૦૨૪ની સ્થિતિએ લાયકાત ધરાવતા ભારતના નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે તેમજ મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની વિગતોમાં સુધારા કરાવી શકશે. આગામી તા.૨૬.૧૧.૨૦૨૩ (રવિવાર) તેમજ તા.૦૩.૧૨.૨૦૨૩ (રવિવાર) તથા તા ૦૯.૧૨.૨૦૨૩ (શનિવાર)ના રોજ ખાસ Continue Reading


















Recent Comments