સાવરકુંડલા તાલુકાના ખેડૂતોને સૌની યોજનાનું પાણી મળી રહે તેવા નવા વર્ષના આરંભે જ ધારાસભ્ય મહેશ કસવાળાએ સૌની યોજના ના અધિકારીઓને સંગાથે રાખીને શેલ દેદુમલ અને સુરજવડી જેવા બન્ને ડેમોને પાઇપ લાઇન કામગીરીઓ શરૂ કરવાના શુભારંભ આજથી શરૂ કરવામાં આવ્યો હતો. સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક ની ચૂંટણી લડવા આવેલા ભાજપના ઉમેદવાર મહેશ કસવાળાએ ચૂંટણી ટાઈમે જાહેર […]Continue Reading


















Recent Comments