Home Archive by category અમરેલી (Page 625)

અમરેલી

અમરેલી
અમરેલી ખાતે અન્નદાન ના ઓલિયા પૂજ્ય જલારામ બાપાની ૨૨૪ મી જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં કોંગ્રેસ પક્ષ તરફથી રોકાયંત્રનું સ્વાગત થયું તે પ્રસંગની તસવીર અમરેલી જિલ્લા ના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર તથા અન્ય કોંગ્રેસી આગેવાનો અને વિવિધ સમાજના સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ સહિત અગ્રણી વેપારી આગેવાન જીતુભાઈ ગોળવાળા એડવોકેટ રાજુભાઈ રૂપારેલ સહિત […]Continue Reading
અમરેલી
શહેરમાં શોભાયાત્રા માં બાપના ભક્તો જોડાયારાજુલા શહેરમાં જલારામ બાપા ની ૨૨૪/જયંતિ નિમિત્તે રધુવંશી સમાજ દ્વારા શહેરના હોળીયા હનુમાનજી મંદિર પાસે થી નીકળી હવેલી ચોક પોલીસ સ્ટેશનચોક હોસ્પિટલ ચોક બસ સ્ટેશન થય જલારામ બાપા મંદિર ખાતે પુર્ણ કરવા માં આવી હતી સંત શ્રી જલારામ બાપાના ભક્તો દ્વારા અન્ન કોટ પ્રસાદ ધરાવી વિતરણ કરવામાં આવ્યું હતુ ભક્તો […]Continue Reading
અમરેલી
ખાસ આ દિવસ નિમિત્તે માર્ગ અકસ્મતમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી આમ જનતાને ટ્રાફિકના નિયમો પાળવા સૂચનો કર્યા.કોઈપણ અકસ્માત સર્જાય તો તે સમયે તુરંત 108 પર કોલ કરી કોઈ પણ વ્યક્તિની મહામૂલી જિંદગી બચાવવામાં મદદરૂપ થવા વિનંતી કરવામાં આવી.વિશ્વમાં દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે વર્લ્ડ રીમેમ્બરેન્સ દિવસ એટલે કે વિશ્વ સંભારણા દિવસ મનાવવામાં આવે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં સહાધ્યાયીઓ સપરિવાર પચ્ચીસ વર્ષ બાદ બહ્મપુરી ખાતે સ્નેહમિલન સમારોહમાં હેતથી હળ્યા મળ્યા. જૂનાં સંસ્મરણો તાજા થયા. હળવી પળોમાં ખૂબ ધીંગામસ્તીની ઝીણી ઝીણી વાતો પણ શેર કરતાં જોવા મળેલ.ખાણીપીણી આનંદ મોજ મજા સાથે નવ વિચારોના બીજાંકુર પણ રોપાયા. સાવરકુંડલા શહેરની ધ્યાનાકર્ષક ઘટના. ગુરૂ શિષ્ય અને બાળસખાઓના મિલનનું  અદ્ભૂત સાયુજ્ય..પોતાના ગુરૂગણને પણ આ તકે Continue Reading
અમરેલી
ઉમરાળા ના ધોળામાં શ્રી ધનાભગત જગ્યામાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઉજવાયો પાટોત્સવપ્રવેશદ્વાર લોકાર્પણ, દાતા સન્માન સાથે યોજાયેલ રક્તદાન શિબિર ઐતિહાસિક શ્રી ધનાભગત જગ્યા ધોળામાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં પાટોત્સવ ઉજવાયો. લાભ પાંચમ પર્વે પ્રવેશદ્વાર લોકાર્પણ, દાતા સન્માન સાથે રક્તદાન શિબિર યોજાયેલ.ઐતિહાસિક સ્થાન શ્રી ધનાભગત જગ્યા ધોળામાં લાભ પાંચમ પર્વે સંતો મહંતો અને Continue Reading
અમરેલી રાષ્ટ્રીય
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માં ઝાલાવાડ ની ખાનપુર બેઠક ના સરેશ ગુર્જર  અને બારણ જિલ્લા ના અંતા બેઠક કિશનગઢ બેઠક ના ઉમેદવારો ના ચૂંટણી પ્રસાર માં ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર ની સભા રેલી ઓમાં ભારે જનમેદની આ વખતે રાજસ્થાન વિધાન સભા ની સામાન્ય ચૂંટણી માં મોંઘવારી કાયદો વ્યવસ્થા સલામતી જેવી અતિ મહત્વ ની બાબતે […]Continue Reading
અમરેલી
બે માસના મહા સ્વચ્છતા અભિયાન ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત અમરેલી જિલ્લાના બાબરા અને રાજુલા તાલુકાના ગામડાઓમાં સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. આ ઝુંબેશના ભાગરુપે ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળી નિમિત્તે ફોડવામાં આવેલા ફટાકડાનો કચરો એકઠો કરી નિકાલ કરવામાં આવ્યો હતો. આ સપ્તાહની સ્વચ્છતા થીમ અંતર્ગત બાબરા તાલુકાના સુખપુર, રાણપુર અને વાવડા ગામે જાહેર રસ્તાઓની સફાઈ કરવામાં આવી Continue Reading
અમરેલી
કાર્યકારી જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા સાંસદશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી સર્વેના વિવિધ પ્રશ્નોની રજૂઆત સંદર્ભે આ પ્રશ્નોના નિવારણ માટે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નોના નિવારણ અર્થે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમસ્યાઓનો નિકાલ યોગ્ય Continue Reading
અમરેલી
ભાજપ શાસિત અમરેલી નગર પાલિકા ની વિકાસયાત્રાની હરણ ફાળ માં વધુ એક કાર્યસિદ્ધિ ઉમેરાયેલ હતી.જેમાં સંસદ સભ્ય વિકાસ યોજના અંતર્ગત રૂ.૧૧ લાખ ના ખર્ચે શહેર ના જેસીંગપરા વિસ્તારમાં સ્થાનિક રહીશોની સુખાકારી અને બાળકો માટે ક્રીડાંગણ સહિત ના બે પાર્કો નું સાંસદ નારણભાઇ કાછડીયા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા,અમર ડેરી ના વાઇસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી,નગર પાલિકા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્તમા સાવરકુંડલા માર્કેટ યાર્ડના ચેરમેન માલાણીના હસ્તે શ્રીફળ વધેરી ખેડુતો, વેપારીઓ અને દલાલોના મો મીઠા કરાવીને હરરાજીનો શુભારંભ કરવામા આવ્યો હતો જેમા માર્કેટિંગ યાર્ડની પરંપરા મુજબ સૌપ્રથમ  મગની હરરાજી કરી રૂપિયા 2112ની ઉચી બોલીથી ખેડુતના મગ વેચાણા હતા અને લાભપાંચમથી સાવરકુંડલા માર્કેટ યાર્ડ નુ કામકાજ રાબેતા મુજબ Continue Reading