રાજ્ય યોગ બોર્ડ અને આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે અમરેલી સ્થિત ગાંધી બાગ ખાતેના BAPS પ્રેમવતી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઓપન એર થિયેટર ખાતે તાજેતરમાં ‘હર ઘર ધ્યાન, ઘર ઘર યોગ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ શિક્ષક શ્રી સુભાષભાઈ પારેખ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અમરેલી જિલ્લા કો-ઓર્ડિનેટર શ્રી જયદિપભાઈ ચૌહાણ, કોચ શ્રી નિકિતા મહેતા, શ્રી ઈનાયતખાન Continue Reading

















Recent Comments