Home Archive by category ભાવનગર (Page 401)
ભાવનગર

ભાવનગર એસઓજીએ પિસ્તોલ અને કારતુસ સાથે એકને ત્રાપજ ચોકડીથી ઝડપ્યો

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાવનગર ર્જીંય્ની ટીમ ગેરકાયદેસર રાખતા હથિયાર રાખતા લોકોની શોધમાં હતી. ત્યારે મળેલી બાતમીના આધારે ત્રાપજ ચોકડી પાસેથી મહેબૂબ અલી ઉર્ફે મેબલો બરકત અલી ચારણીયાની ધરપકડ કરી હતી. જિલ્લાના તળાજાના ગોપનાથ રોડ પર આવેલા કરીમાબાગ સોસાયટીના ગોલ્ડન પાર્કમાં રહેતા મહેબૂબ
ભાવનગર

ભાવનગરમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન કર્યું

શહેરમાં આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી મહાનગરપાલિકા ચૂંટણી માટે લોકોમાં જનજાગૃતિ આવે તેમજ મતદાનના દિવસે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન કરાયું હતું. ફેબ્રુઆરી માસમાં યોજાનારી ચૂંટણીના પડઘમો વાગી રહ્યા છે. ત્યારે ચૂંટણી સમયે મતદાન એ દરેક નાગરિકનો હક છે અને મતદાનનાં ભગીરથ કાર્યમાં વધુમાં […]
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૭૯ કેસો પૈકી માત્ર ૧૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાકોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૭૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૩પુરૂષ મળી કુલ૩ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨ કેસ મળી કુલ ૨ કોરોના […]
ભાવનગર

પાલીતાણા તાલુકાની શ્રી જામવાળી -૧ કેન્દ્રવર્તી શાળાના શિક્ષિકા બહેન દ્વારા બનાવેલ રમકડાની રાજ્યકક્ષાએ પસંદગી.

ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ દ્વારા તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર દ્વારા આયોજિત રમકડા મેળાનું આયોજન થયું હતું. આ રમકડાં મેળામાં પ્રદર્શિત થયેલ શૈક્ષણિક કિટને નિર્ણાયકોએ શ્રેષ્ઠ કૃતિ પસંદ કરી રાજ્ય કક્ષા માટે પસંદ કરાય છે. આ કૃતિ શ્રી જામવાળી-૧ કેન્દ્રવર્તી શાળાના શિક્ષિકા બહેન શ્રી શીતલબેન વલ્લભભાઈ લાઠીયા દ્વારા તૈયાર કરી રજુ […]
ભાવનગર

ભાજપ ભાજપમાં ભડકોઃ ટિકિટ કપાતા પૂર્વ કોર્પોરેટરે અપક્ષ ઉમેદવારી નોંધાવી

ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ ભાજપના પૂર્વ કોર્પોરેટરે અપક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર કિશોર ચૌહાણે પોતાની સતત બે ટર્મથી ટિકિટ કપાતા આજે પોતે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. કિશોર ચૌહાણ ચિત્રા ફુલસર વોર્ડ નંબર ૧ના પૂર્વ કોર્પોરેટર છે. કિશોર ચૌહાણએ સતત બે ટર્મથી ૨૦૦૫ અને ૨૦૧૦માં ભાજપમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ કોર્પોરેટરની […]
ભાવનગર

આર.ટી.ઓ. કચેરી દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પને ભાવનગરવાસીઓનોબહોળો પ્રતિસાદ – ૨૦૭ લોકોએ રક્તદાન કર્યું

૩૨ માં માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત આર.ટી.ઓ.કચેરી ભાવનગરપોલીસ ટ્રાંફિક શાખા તથા સર ટી. હોસ્પિટલ બ્લડ બેન્કના સયુંકત ઉપક્રમે આર.ટી.ઓ.કચેરી ભાવનગરખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને ભાવનગરવાસીઓનો બહોળો પ્રતિસાદસાંપડ્યો હતો. આ તકે રક્તદાતાઓએ ૨૦૭ થી વધુ બોટલ બ્લડ ડોનેટ કરી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત રૂ.૫ લાખનું
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૭૬ કેસો પૈકી માત્ર ૧૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાકોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૭૬ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨ પુરૂષ અને ૧સ્ત્રી મળી કુલ ૩ લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર તાલુકાનાં સીકાપુરગામ ખાતે ૧ તથા તળાજા તાલુકાનાં […]
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૫ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૭૧ કેસો પૈકી માત્ર ૧૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાકોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૭૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૩ સ્ત્રી મળી કુલ૩ લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં સિહોર તાલુકાનાં આંબલા ગામ ખાતે ૧, સિહોરખાતે ૧ તથા ભાવનગર તાલુકાનાં […]
ભાવનગર

ભાવનગરમાં 70ની નાની અને 70નો જોશોચિત્ર પ્રદર્શન યોજાશે

તા. 6 અને 7 ફેબ્રુઆરી બે દિવસ દરમિયાન ખોડીદાસ આર્ટગેલેરી ખાતે પ્રદર્શન નિહાળી શકાશે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉલ્કાના નામથી અનેક કાવ્ય રચનાના રચિયતા, લેખક અનેગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે અગ્રીમ હરોળના ગણનાપાત્ર એવા સ્વ.મહેન્દ્ર ગોહિલની ઈચ્છા પૂર્તિ કરવા એમનાપત્ની ભારતીબેન ગોહિલ અને દોહિત્ર જોશોના ચિત્રોનું એક પ્રદર્શન તા.6 અને 7 ફેબ્રુઆરીના રોજ સવારે10 થી સાંજે 7 સુધી […]
ભાવનગર

પાલીતાણા તાલુકાની ,ગરાજીયા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા બનાવેલ રમકડાની રાજ્ય કક્ષાએ પસંદગી

ગુજરાત કાઉન્સિલ Of એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર દ્વારા આયોજિત રમકડા મેળાનું આયોજન થયું હતું.આ રમકડાં મેળામાં પ્રદર્શિત થયેલ શૈક્ષણિક કિટ  પપેટ કિટ ને નિર્ણાયકોએ શ્રેષ્ઠ કૃતિ પસંદ કરી રાજ્યકક્ષા માટે પસંદ કરાય છે. આ કૃતિ શ્રી ગરાજીયા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી, અરવિંદભાઈ સાચપરા દ્વારા તૈયાર કરી રજૂ કરવામાં […]