ખોટી વાતો અફવાઓથી ભયભીત કે ભ્રમિત થયા વિના પોતાના અને પરિવારના સ્વાસ્થ્યમાટે વેકસીન લેવી જરૂરી – જિલ્લા કલેકટર ગત તા.31 ના રોજ વેક્સિનેશનના બીજા તબક્કામાં કોરોના કાળમાં પ્રથમ હરોળમાંરહીને કોરોના સામેનો જંગ લડેલા ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસીનો પ્રથમડોઝ આપવામાં
જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૬૫ કેસો પૈકી માત્ર ૧૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાકોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૬૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૩ પુરૂષ અને ૨સ્ત્રી મળી કુલ ૫ લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાનાં વરતેજગામ ખાતે ૧ તથા ગારીયાધાર ખાતે […]
ગાંધીજીનું જીવન પ્રયોગાત્મક હતું, જેને વિજ્ઞાન સાથે ગાઢ નાતો હતો – ખગોળ વૈજ્ઞાનિક શ્રી પંકજ જોષી લોકભારતી સણોસરા ખાતે વિજ્ઞાન, ભવિષ્ય અને ગાંધી કાર્યશાળાનો પ્રારંભ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે વિજ્ઞાન, ભવિષ્ય અને ગાંધી વિષય પર રાજ્ય કક્ષાની કાર્યશાળાના પ્રારંભે જાણીતા ખગોળ વૈજ્ઞાનિક શ્રી પંકજ જોષીએ વિવિધ પ્રસંગોના ઉલ્લેખ સાથે જણાવ્યું કે
જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૫૮ કેસો પૈકી માત્ર ૧૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ આજે સમગ્ર ભાવનગર જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જ્યારેભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૧ તથા તાલુકાઓમા ૨ કેસ મળી કુલ ૩ કોરોના પોઝિટિવ દર્દીકોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આદર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના […]
અરજદારની ખેતીની જમીનમાં ગેરકાયદે પ્રવેશ, કબજો તથા બાંધકામ કરવા સબબ તંત્ર દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી તાજેતરમાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધઅધિનિયમ ૨૦૨૦ હેઠળ એક સાથે ત્રણ ફરીયાદો નોંધી રાજયમાં સૌપ્રથમ ભાવનગર જિલ્લાથી આ કાયદાનાઅમલની શરૂઆત કરી હતી. ભુમાફિયાઓ તથા જમીન પચાવી પાડનારા તત્વો પર અંકુશ મુકતા આ કાયદા હેઠળસિહોર […]
ઈશ્વરિયાના માજી સરપંચ, પત્રકાર અને કાર્યકર્તા મૂકેશ પંડિત ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. ભારતીય જનતા પક્ષના જિલ્લા અધ્યક્ષ મૂકેશભાઈ લંગાળિયાએ આવકારી અભિનંદન પાઠવ્યા છે. આજે ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે પ્રવક્તા કિશોરભાઈ ભટ્ટે કેસરી ખેસ પહેરાવ્યો છે અને વિધિવત રીતે મૂકેશ પંડિત ભાજપમાં જોડાયા છે.
ભાવનગર શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડમાં પાસે આવેલા બિસ્કીટના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા અને ૭૫ હજારની મતાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. બિસ્કીટના કારખાનામાં મોઢે રૂમાલ બાંધી ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. ચોરી અંગેની ફરિયાદ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને પકડવા કવાયદ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો […]
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોણપર ગામે આજરોજ તારીખ 1.2 2021 ને સોમવારના રોજ ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરાયેલ સરકારી માધ્યમિક શાળા નો પ્રારંભ કરવામાં આવ્યો કાર્યક્રમમાં પ્રવેશપાત્ર દીકરીઓના હસ્તે દિપ પ્રાગટ્ય કરી પ્રવેશપાત્ર તમામ વિદ્યાર્થી ભાઇઓ અને બહેનોને દાતાશ્રીઓ ના સહકાર થી એક એક પેન આપી સન્માનિત કર્યા અને પુષ્પ અને કુમકુમ તિલકથી બાલ દેવતાઓનું […]
જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૫૮ કેસો પૈકી માત્ર ૧૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ આજે સમગ્ર ભાવનગર જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.જ્યારેભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૧ તથા તાલુકાઓમા ૧ કેસ મળી કુલ ૨ કોરોના પોઝિટિવ દર્દીકોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આદર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો
ભાવનગર જિલ્લાના મહુવાના તરેડ નજીક ટ્રેક્ટર વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા ડૂંગળી ભરેલ લારી પલટી ખાઈ જતાં ખારી ગામના મનુભાઈ ભોપાભાઈ ગોહિલ ઉંમર ને ગંભીર ઇજા થતા ઈજાગ્રસ્તને તાકીદે મહુવા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ટ્રેક્ટરની લારી પલટી જતા ડૂંગળીનો માલ રસ્તામાં વેરાઈ ગયો હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ખારી ગામના મનુભાઈ […]
Recent Comments