૧૫ સ્ટોલ પરથી ૨૭ ખેડૂતોએ શરૂ કર્યું ઓર્ગેનિક ઉત્પાદનોનું વેચાણ આત્મા પ્રોજેક્ટ ભાવનગર અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા મહુવા ખાતેઅમૃત ખેડૂત બજાર (પ્રાકૃતિક ખેતીના ખેડૂતો દ્વારા સીધુ વેચાણ)નો મહુવા ખાતે શુભારંભ કરવામા આવ્યોહતો. આ શુભારંભ પ્રસંગ દરમિયાન અધ્યક્ષ સ્થાને મહુવાના ડો.મુકેશ
જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૩૬ કેસો પૈકી ૨૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવકેસોની સંખ્યા ૬,૦૩૬ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨ પુરુષ અને ૧ સ્ત્રી મળી કુલ ૩ લોકોનારીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના કુલ […]
ભાવનગર જિલ્લાનાં જુના રતનપર ગામે વિદેશી પક્ષીઓનો શિકાર કરતા બે ઈસમોને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડયા હતા. ભાવનગર જિલ્લાનાં ઘોઘા હાથબ રેન્જ હેઠળ આવતા અને દરિયાઈ પટ્ટી પર વસેલા જુના રતનપર ગામે વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં શિયાળાની સીઝન પસાર કરવા આવે છે. ભાવનગર જિલ્લામાં મોટાભાગમાં દરિયાઈ પટ્ટી પર વસેલા ગામોમાં લોકો દ્વારા તળાવ બનાવવામાં આવ્યા છે. […]
યુવા મતદારો જાગૃત બની લોકશાહીના મહાપર્વનો હિસ્સો બને : જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાનીઅધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની વર્ચ્યુઅલઉજવણી કરવામાં આવી હતી.જિલ્લા કલેકટરશ્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ અવસરે જણાવ્યું હતું કે,યુવા મતદારો જાગૃત બનીલોકશાહીના મહાપર્વનો
૭૨માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇબાવળીયાની અધ્યક્ષતામાં ભાવનગર ખાતેના પોલિસ પરેડ મેદાન, નવાપરા ખાતે સવારે 9 કલાકેયોજાનાર છે.આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારૂ રીતે યોજાય તે માટેનું રિહર્સલ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાનીરાહબરી હેઠળ કાર્યક્રમના સ્થળે યોજવામાં આવ્યું હતુ. જેમા કલેક્ટરએ મંત્રીશ્રીનું આગમન, ધ્વજવંદન,પોલીસ ટુકડી દ્વારા
ઉમરાળા ના ટીમ્બિ માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની મુલાકાતે ષડદર્શનાચાર્ય વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભક્તિગિરીજી માતાજી સત્ય નારાયણ આશ્રમ દામનગર સિહોર તાલુકા ના શામપુરા નારાયણ આશ્રમ ના મહંત પૂજ્ય ઇશ્વરપુરીજી માતાજી પધારતા ટ્રસ્ટી શ્રી બી એલ રાજપરા સાહેબ સહિત ના ટ્રસ્ટી શ્રી ઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ જાહેર થતાં જ ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે . સૌપ્રથમ મહાનગરોમાં ચૂંટણીઓ થવાની છે એટલે પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના તમામ મહાનગરોમાં ઉમેદવારી કરવા ઈચ્છુક ભાજપના કાર્યકર્તાઓની રજુઆત સાંભળવા નીરીક્ષકોની ટીમોની જાહેરાત કરી દીધી છે . અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબારને પ્રદેશ ભાજપ દ્વારા ભાવનગર મ્યુનિસિપલ
ઈડીએ કમલેશ ત્રિવેદીની શોધખોળ હાથ ધરી સમગ્ર દેશને હચમચાવનાર રૂપિયા ૧૧૦૦ કરોડના ચાઇનીઝ ઇ-ગેમ્બલિંગ કૌભાંડના મૂળીયા સુધી પહોંચવા માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ વધુ તપાસ લંબાવી છે. આ કેસમાં ભાવનગરના યુવકની ધરપકડ કરવામાં આવી હતી, અને તેઓએ તેલંગાણા કોર્ટ સમક્ષ પોતે ક્રિપ્ટો કરન્સી ટ્રેડર હોવાનો સ્વીકાર કર્યો છે. કોર્ટે આ યુવકની જામીન અરજીની સુનવણી ૪થી ફેબ્રુઆરી […]
જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૩૩ કેસો પૈકી ૨૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવકેસોની સંખ્યા ૬,૦૩૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨ સ્ત્રી મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવઆવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૩ તેમજ તાલુકાઓમા ૧ […]
ભાવનગર શીશુવિહાર સંસ્થા ના અવૈધિક તાલીમ સાથે સંકળાયેલ વિદ્યાર્થીઓ તથા તેના મા-બાપ માટે આરોગ્ય તપાસ શિબીર યોજાઈ ગયો ….પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલ સ્વાસ્થ્ય શિબિરમાં ડોક્ટર જશુબેન જાની એ સેવા આપેલ ..ગુજરાતના ગૌરવ સમાન વાઘ બકરી ટી પ્રોસેસિંગ હાઉસના મેડિકલ લાઈનમાં યોજાયેલ નિદાન અને દવા વિતરણ કાર્યક્રમમાં 75 દર્દીઓએ શિશુવિહાર ની સ્વાસ્થ્ય સેવા નો લાભ
Recent Comments