ગોહિલવાડની સુપ્રસિદ્ધ સારવાર સંસ્થા નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબી ખાતે આજે યોજાયેલ નિદાન સારવાર શિબિરનો દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.સંસ્થાના આયોજન તળે કિરણ હોસ્પિટલ સુરતના નિષ્ણાંત તબીબોનો વિવિધ બિમારી સંદર્ભે નિદાન કરવામાં આવેલ અને જરૂરિયાતવાળા દર્દીઓ માટે સારવાર વ્યવસ્થા કરવામાં આવેલ
શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા પ્રવૃત્તિનાં ઉપક્રમે ભાવનગર નાં જાણીતા ઉદ્યોગપતિ શ્રી જયંતભાઈ વાનાણીનાં પિતા શ્રી નાનાલાલભાઈ વાનાણીની સ્મુતિમાં 392મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા.22 જાન્યુઆરીનાં રોજ યોજાયો. આ કેમ્પમાં 118 થી વધુ દર્દી નારાયણોની આંખ તાપસ કરીને 26 દર્દી ઓને સારવાર માટે શિવાનંદ આઇ હોસ્પિટલ વિરનગર ખાતે જમાડીને મોકલવામાં આવેલ. શિશુવિહાર સંસ્થા દ્વારા
તા. ૨૬/૦૧/૨૦૨૧, મંગળવારે, બપોરે ૧/૦૦ થી સાંજે ૬/૦૦તમામ તાલુકા મથકો ૫ર ઉમેદવારોને સાંભળવામાં આવશેઆવનારા સમયમાં આવી રહેલી ૪૦ જીલ્લા પંચાયત, ૧૦ તાલુકાપંચાયત અને ૩ નગરપાલીકાઓ મહુવા, પાલીતાણા અને વલ્લભીપુરનગરપાલીકાની ચુંટણી માટે ભાવનગર જીલ્લા ભાજ૫ના નિમાયેલાનિરીક્ષકો દ્વારા ઉમેદવારોને સાંભળવાનો કાર્યક્રમ તા. ૨૬/૦૧/૨૦૨૧,મંગળવારે, તમામ તાલુકા મથકો ૫ર બપોરે ૦૧/૦૦ થી સાંજે
સરળ ૫ સ્ટેપ્સ દ્વારા ડાઉનલોડ થશે મતદાર ઓળખકાર્ડ હવે દરેક નાગરીક પોતાનું મતદાર ઓળખકાર્ડ સરળતાથી જાતે જ મેળવી શકશે. ચુંટણી પંચદ્વારા તા.૨૫/૦૧/૨૦૨૧ના રોજ ૧૧ મા રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૧ ઉજવણી થનાર છે. જે અંતર્ગત e-EPICડીજીટલ વોટર આઇડી લોન્ચ કરવામાં આવનાર છે. જેના થકી દરેક નાગરીક પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટરનીમદદથી ઘરે બેઠા જ પોતાનું પ્રમાણભૂત ચૂંટણી કાર્ડ […]
ભાવનગરની સ્થાનિક અને માંગણીની લાંબા અંતરની ગાડીઓ શરૂ કરવા માટે રેલ મંત્રાલયમાં દરખાસ્તો થઈ ચુકી છે. યાત્રિક સુરક્ષા સમિતિ સાથે વાત કરતા ભાવનગર રેલ મંડળ પ્રબંધક પ્રતિક ગોસ્વામી કોરોના બિમારી દરમિયાન આવેલા નિયંત્રણોમાં બંધ કરાયેલ રેલ ગાડીઓ શરુ કરવા તેમજ યાત્રિકોની માંગણીની લાંબા અંતરની ગાડીઓ શરૂ કરવા માટે ભાવનગર રેલ મંડળ દરખાસ્તો થઈ ચુકી છે, […]
જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૨૪ કેસો પૈકી ૩૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવકેસોની સંખ્યા ૬,૦૨૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૩ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૪ કેસ નોંધાયાછે. જ્યારે તાલુકાઓમાં ઉમરાળા ખાતે ૧ તેમજ સિહોર ખાતે ૧ કેસ મળી કુલ ૨ […]
ભાવનગર બાદ હવે મહુવામાં પણ શરૂ થશે અમૃત ખેડૂત બજાર પ્રાકૃતિક ખેત પેદાશના ઉત્પાદન સીધા વેચાણ અર્થે આત્મ પ્રોજેક્ટ ભાવનગર અને જિલ્લાવહીવટી તંત્ર દ્વારા દર રવિવારે “અમૃત ખેડૂત બજાર”નું ભાવનગર ખાતે આયોજન કરવામાં આવે છે.પ્રાકૃતિક ખેતીકરતા ખેડૂતોને પોતાની પેદાશોના વેંચાણ માટે વધુ વિસ્તૃત બજાર ઉપલબ્ધ થાય તે હેતુથી અમૃત બજાર હવે મહુવાખાતે પણ શરૂ કરવાનો […]
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા પ્રવૃત્તિનાં ઉપક્રમે ભાવનગર નાં જાણીતા ઉદ્યોગપતિ શ્રી જયંતભાઈ વાનાણીનાં પિતા શ્રી નાનાલાલભાઈ વાનાણીની સ્મુતિમાં ૩૯૨ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા.૨૨ જાન્યુઆરીનાં રોજ યોજાયો. આ કેમ્પમાં ૧૧૮ થી વધુ દર્દી નારાયણોની આંખ તાપસ કરીને ૨૬ દર્દી ઓને સારવાર માટે શિવાનંદ આઇ હોસ્પિટલ વિરનગર ખાતે જમાડીને મોકલવામાં આવેલ.
જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૧૮ કેસો પૈકી ૩૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવકેસોની સંખ્યા ૬,૦૧૮ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ મળી કુલ ૭ લોકોના રીપોર્ટપોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૬ કોરોના પોઝિટિવ દર્દી […]
મતદારોને તેમનું મતદાર ઓળખકાર્ડ સહેલાઇથી મળી રહે તે માટે e-EPIC ડીજીટલ વોટર આઇડી લોન્ચ કરવામાં આવશે આપણો દેશ લોકશાહી દેશ છે જેમા મતદાતા સર્વોપરી છે જે પોતાના નેતા પોતે જમત આપી નક્કી કરે છે. જેથી ભારતના ચૂંટણી પંચે લોકશાહી ચૂંટણી પ્રક્રિયામાં વધુમાં વધુ નાગરિકોભાગીદાર થાય અને ભારતીય લોકશાહીની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો થાય તે હેતુથી દર […]
Recent Comments