Home Archive by category ભાવનગર (Page 412)
ભાવનગર

આજે જિલ્લામા ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૫ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૮૫૨ કેસો પૈકી ૪૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવકેસોની સંખ્યા ૫,૮૫૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૬ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૮ લોકોનાકોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે
ભાવનગર

ભાવનગર,તા.૨૮ જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

સરકારના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર જ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવશેઅરજદારોએ પોતાની અરજી તા.૧૦/૦૧/૨૦૨૧ પહેલા રજૂ કરવાની રહેશે જિલ્લા કક્ષાનો જાન્યુઆરી-૨૦૨૧નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮/૦૧/૨૦૨૧ના રોજ ૧૧:00કલાકે કલેકટર કચેરી ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નોસિવાયની અરજી કે જે જિલ્લા
ભાવનગર

ગારિયાધાર ગોકુલ હોસ્પિટલ ના તબીબો ઉદારતા નું અજવાળું માધવ ગૌધામ ખાતે ૧૨૦ બોર પછી તબીબો નો બોર વરદાન બન્યો

ગારિયાધાર ગોકુલ હોસ્પિટલ ના તબીબો ઉદારતા નું અજવાળું માધવ ગૌધામ ખાતે ૧૨૦ બોર પછી તબીબો નો બોર  વરદાન બન્યો “જળ સંસાધન ના સાધનો બાંધવા મંદિર બાંધવા સમાંતર છે” ગારિયાધાર ના પરવડી રોડ પર આવેલ પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત  માધવ ગૌધામ સંકુલ માં તબીબો ની સખાવત ગોકુલ હોસ્પિટલ ના તબીબો તરફથી માધવ ગૌ ધામ માં આજે […]
ભાવનગર

ભાવનગર બાળ કેળવણી ના હિમાયતી શિશુવિહાર ના સ્થાપક સ્વ માનભાઈ ભટ્ટ ની ૧૯ મી પુણ્યતિથિ એ અનેકવિધ સેવા કાર્યો સંપન્ન

ભાવનગર બાળ કેળવણી ના હિમાયતી શિશુવિહાર ના સ્થાપક સ્વ માનભાઈ ભટ્ટ ની ૧૯ મી પુણ્યતિથિ એ અનેક વિધ સેવા કાર્યો સંપન્ન  શિશુવિહાર ના સ્થાપક શ્રી માનભાઈ ભટ્ટ ની ૧૯ મી પુણ્ય તિથિ પ્રસંગે શ્રી ધીરજલાલ દેસાઈ પરિવાર તરફથી સો વડીલો ને બ્લેન્કેટ નું વિતરણ ….શ્રી રાઘવજીભાઇ પટેલ પરિવાર દ્વારા ૨૭ જરૂરિયાત મંદ પરિવારોને અનાજ સહાય …તેમજ […]
ભાવનગર

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ રાજ્યમાં સૌપ્રથમ ભાવનગર ખાતે નોંધાઈ એકસાથે ત્રણ ફરિયાદો

ભાવનગર માર્કેટિંગ યાર્ડ, અકવાડા તથા મહુવા ખાતે જમીન પચાવી પાડવા અંગે તંત્ર દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટમા ૨૧ દિવસમા ચાર્જશીટ, ૬ મહિનામા ખાસ કોર્ટ દ્વારા નિર્ણય તેમજ ૧૦ થી ૧૪ વર્ષની સજાની જોગવાઈ આગામી દિવસોમાં પણ જમીન પચાવી પાડનારા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહીહાથ ધરાશે – જિલ્લા કલેક્ટર ભુમાફિયાઓ તથા જમીન પચાવી પાડનારા […]
ભાવનગર

ભાવનગર કોવિડ વેકસીનેશન માટે હાઉસ ટુ હાઉસ સર્વે દરમિયાન નામ નોંધાવવાનું બાકી રહી ગયેલ હોય તેવા ૫૦ થી ઓછી વયના ગંભીર રોગ ધરાવતા દર્દીઓ તથા સિનિયર સિટીઝનો સર્વેમાં નામ નોંધાવી શકશે

ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રોગચાળાને નિયંત્રણમાલાવવા માટે ભાવનગર શહેરી વિસ્તારમા વસવાટ કરતા ૫૦ વર્ષ કે તેથી વધુ વયના સીનીયર સીટીઝન તથા ૫૦ વર્ષથી ઓછી ઉંમરના પણ ગંભીર બીમારી ધરાવતા જેવા કે કેન્સર, હૃદયરોગ, થેલેસેમિયા, એનેમિયા, એચ.આઇ.વી., અંગ પ્રત્યારોપણ, માનસિક રોગ, બી.પી., ડાયાબિટીસ, શ્વાસની તકલીફ કે કિડનીની તકલીફ હોય તેવા લોકોને સરકારશ્રીની સુચના મુજબ
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૮૪૪ કેસો પૈકી ૪૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવકેસોની સંખ્યા ૫,૮૪૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧ પુરૂષ મળી કુલ ૧ કેસ નોંધાયા છે. જ્યારેતાલુકાઓમા સિહોર તાલુકાના સરકડિયા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ […]
ભાવનગર

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના વિવિધ માગૉના કામો માટે રાજય સરકાર તરફ થી રૂ . ૭.૯૫ કરોડ જેવી માતબર રકમને મજુરી

  સાસદનારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો સહદય આભાર વ્યકત કર્યો રાજય સરકારના નાયબ મુખ્યમંત્રી – વ – માર્ગે અને મકાન મત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા ભાવનગર જીલ્લાના મહુવા વિસ્તારના સાત વર્ષેથી વધુ સમયના રીકાડૅટ ન થયેલ હોય તેવા પચાયત હસ્તકના વિવિધ ૧૪ માગૉના કામો માટે રૂા . ૭.૯૫ કરોડ જેવી […]
ભાવનગર

ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ૩૧ ડિસેમ્બર અનુસંધાને ૫૧૭ નબીરાઓ વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી

૩૧ મી ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાત રાજ્યના શહેર/જીલ્લાઓમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ nCOVID-19ના કારણે સદરહું ઉજવણી બાબતે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનની ચુસ્ત અમલવારી  થાય તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છિનિય બનાવ ન બને તે માટે પોલીસ મહાનિદેશક અને  મુખ્ય […]
ભાવનગર

આજે ભાવનગર જિલ્લામા ૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૮૪૨ કેસો પૈકી ૪૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવકેસોની સંખ્યા ૫,૮૪૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૩ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૬ કેસ નોંધાયાછે. જ્યારે તાલુકાઓમા સિહોર તાલુકાના પીપળીયા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના […]