મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે શુક્રવારે ભાવનગર વિભાગના મહુવા બસ સ્ટેશનનુ ઈ-ખાતમુહુર્ત કરાશે
રૂ.૪૩૦.૦૦ લાખના ખર્ચે નિર્માણ પામશે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર વાળું આધુનિક બસ સ્ટેશન પ્રજાજનોને ગુડ ગવર્નન્સની સુવિધાઓ અને સેવાઓ આપવા માટે રાજ્ય સરકાર દ્વારાતા.૦૧/૦૧/૨૦૨૧ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રાજ્યના અલગ-અલગ ૦૬સુવિધાયુક્ત બસ સ્ટેશનો પ્રજા માટે ખુલ્લા મુકવામાં આવશે
Recent Comments