Home Archive by category ભાવનગર (Page 414)
ભાવનગર

આજે ભાવનગર જિલ્લામા ૨૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૩૧ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૭૭૬ કેસો પૈકી ૬૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૭૭૬ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૨ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ૧૩ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર ખાતે ૪, મહુવા
ભાવનગર

ગારિયાધાર ના પરવડી માધવ ગૌધામ માં આશ્રિત ૫૦૦ અબોલ જીવો ને લીલો ઘાસચારો નાખી સ્વર્ગીય પિતા ને અનોખી શ્રધાંજલિ આપતા ભલાણી પરિવાર નું પ્રેરક પરમાર્થ

ગારિયાધાર ના પરવડી માધવ ગૌધામ ખાતે ૫૦૦ અબોલજીવો ને લીલો ઘાસચારો નાખી સ્વ પિતા તુલશીભાઈ દેવજીભાઈ ભલાણી ને અનોખી શ્રધાંજલિ પાઠવતા પુત્રો રમેશભાઈ ભલાણી અને અરવિંદભાઈ ભલાણી બંને ભાયો એ સ્વર્ગીય પિતા સ્વ તુલસીભાઈ ની પુણ્યસ્મૃતિ માં પી એમ ચેરીટેલબ ટ્રસ્ટ ની માધવ ગૌધામ માં જઈ ને પાંચો અબોલજીવો માટે એકદિવસીય લીલો ઘાસચારો નાખી પિતા […]
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૨૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૭૫૪ કેસો પૈકી ૭૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૭૫૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૩ પુરૂષ અને ૬ સ્ત્રી મળી કુલ૧૯ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા તળાજા તાલુકાના ઊંચડી ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૧, સિહોર તાલુકાનાઅગિયાળી […]
ભાવનગર

તળાજા ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામા સુશાસન દિવસની ઉજવણી કરાઇ

ખેડૂતો સમૃદ્ધ બને તે માટે સરકાર દ્વારા અનેકવિધ કૃષિલક્ષી યોજનાઓ અમલમા મુકાઇ- મંત્રી કુવરજીભાઈ બાવળીયા “સાત પગલા ખેડુત કલ્યાણના” અંતર્ગત ભાવનગર જિલ્લાના કુલ ૨,૬૦૩ લાભાર્થીઓનાયોજનાકીય લાભો મંજુર કરાયા ભાવનગર જિલ્લાના ૨,૨૪,૯૦૩ ખેડુતોને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવાયા કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રતીકરૂપે લાભાર્થીઓને વિવિધ કીટ-ચેકનું વિતરણ કરાયુ ભાવનગર જિલ્લાના
ભાવનગર

૨૫, ડિસેમ્બર, ભારત રત્ન, પુર્વ વડાપ્રધાન અટલ બિહરી વાજપાઇના જન્મ દિવસની સુશાસન દિવસ તરીકે ઉજવણી કરાઇ

આજરોજ તા. ૨૫, ડિસેમ્બરના રોજ સમગ્ર ભારતમાં ભારતના પુર્વ વડાપ્રધાન,ભારત રત્ન મા. અટલ બિહારી વાજપાઇજીની જન્મજયંતી ઉત્સાહ પુર્વક ઉજવાઇ.ભાવનગર જીલ્લાના ૧૪૦૦ થી વધુ બુથમાં આદરણીય અટલજીની સ્મૃતીમાં તેમનાજીવનચરીત્રનું વાંચન તેમજ તેમની કવિતાઓનું ૫ઠન કરવામાં આવ્યુ, ૬૬૦થી વધુ મંડલઅને જીલ્લા કક્ષાના આગેવાનઓ દ્વારા ૬૬૦ થી વધુ ગામોમાં કોવીડ-૧૯ પ્રોટોકોલતથા સોશ્યલ ડિસટન્સીંગનું પાલન કરી
ભાવનગર

૮ થી ૧૩ વર્ષના બાળકો માટે “૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક દિવસ” વિષય પર ચિત્રસ્પર્ધાનુ આયોજન

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્યલલિતકલા અકાદમી આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર સંચાલિત “૨૬ મી જાન્યુઆરી-પ્રજાસતાક દિવસ” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લેતાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતાં ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર
ભાવનગર

ભાવનગર જિલ્લાના દરેક તાલુકા મથકે થશે સુશાસન દિવસની ઉજવણી

સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાના વિવિધ લાભાર્થીઓને કાર્યક્રમ હેઠળ સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામાં આવશે ભાવનગર જિલ્લાના દસ તાલુકાઓમાં વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ૨૫ ડિસેમ્બરના રોજસવારે ૧૧:૦૦ થી બપોરના ૦૧:૩૦ વાગ્યા સુધી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે.ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે ૨૫ ડિસેમ્બરે સમગ્ર દેશમાંઉજવણી કરવામાં આવનાર છે
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૨૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૫ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૭૩૧ કેસો પૈકી ૬૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૭૩૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૫ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ૧૮ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા તળાજા તાલુકાના સથરા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, મહુવાતાલુકાના બપાસરા […]
ભાવનગર

૨૫, ડિસેમ્બર, ભારત રત્ન, પુર્વ વડાપ્રધાન અટલ બિહરી વાજપાઇના જન્મ દિવસની સુશાસન દિવસ તરીકે ઉજવણીનું આયોજન

તા. ૨૫, ડિસેમ્બરની સુશાસન દિવસ તરીકે જીલ્લાના ૬૬૦ ગામોમાંઉજવણીનું આયોજન, હોસ્પીટલમાં ફ્રુટ વિતરણ, સેવાયજ્ઞો, મહાઆરતી,રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા તાલુકા મથકો ૫ર અને જીલ્લા ભાજ૫ દ્વારા૬૬૦થીવધુ ગામોમાં ૬૬૦થી વધુ કાર્યકર્તાઓ, આગેવાનો દ્વારા અટલજીનાજીવન ચરીત્ર અને કવિતાનું જાહેરમાં વાંચનભારત સરકાર દ્વારા ૩ નવા કિસાન કાયદાનુ ૬૬૦થી વધુ ગામોમાંજનજાગરણ અભિયાન.૨૫ ડિસેમ્બરના રોજ
ભાવનગર

ઈશ્વરિયા શાળામાં વિદ્યાર્થીઓને અનાજ વિતરણ

કોરોના બિમારીમાં શાળામાં અભ્યાસ બંધ હોઈ સરકાર દ્વારા બાળકોને પિરસાતા ભોજનના સ્થાને અનાજ જથ્થો આપવામાં આવે છે. ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલના માર્ગદર્શન સાથે સંચાલક શ્રી અભેશંગભાઈ મકવાણાના હસ્તે વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન અનાજનું નિયમ મુજબ વિતરણ થઈ રહ્યું છે.