ભાવનગર શિશુવિહાર સંસ્થાના સીવણ વર્ગ ની બહેનોને તા.૨૧ ડિસેમ્બર નાં રોજ ભાવનગર જીલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં પ્રોગ્રામ ઓફિસર ડિમ્પલ બહેન તરૈયા દ્વારા ૨૦ બહેનોને ફર્સ્ટ એઇડ, આપતી નિવારણ તથા કોરોના વિશે માહીતગાર કરવામાં આવેલ.આ કાર્યક્રમનું સંકલન હરેશ ભાઈ ભટ્ટ તથા ગુલાબબા ગોહિલ દ્વારા કરવામાં આવેલ.
પશ્ચિમ રેલવે પર 65મી રેલવે સપ્તાહ 22 ડિસેમ્બર 2020ના ઉજવાયેલ, જે અંતર્ગત ભાવનગર મંડલના 8 રેલવે કર્મચારીઓને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા વર્ષ 2019-20 દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. કર્મચારીઓને રૂ .2000/- રોકડ, મેડલ અને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા. આ કર્મચારીઓ છે શ્રી કમલેશ કુમાર […]
ચોક્કસ જ્ઞાતિની ઓળખ આપી દાદાગીરી કરાતી હોવાની પણ રાવ ભાવ.સોમનાથ નેશનલ હાઇવેનું કામ ગોકળગતિએ થઈ રહ્યું છે બીજી બાજુ રોડની સુવિધા વગર જ ભાવનગર નજીકના કોબડી પાસેના ટોલ નાકા પર ટોલ ટેક્સ વસુલવાનું શરૂ કરાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે વધુમાં આજુબાજુના ૨૦ ગામોના લોકોએ ટોલમાંથી મુક્તિની માંગ સાથે અભિયાન છેડયું છે. આ મુદ્દે સરપંચ […]
સ્પર્ધા/પ્રદર્શન માટે કલાકારો પાસેથી કલા કૃતિઓ મંગાવાઇ ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમી દ્વારા ૬૧ મુ રાજ્યકલા સ્પર્ધા/પ્રદર્શન યોજાનાર છે. આપ્રદર્શનમાં જુદી-જુદી કલાઓ જેવી કે પેઇન્ટીંગ, શિલ્પકલા, ગ્રાફિક્સ, વ્યવહારી કલા, છબીકલા તેમજ બાળચિત્રકલાના ક્ષેત્રના કલાકારો પાસેથી ૬૧મા રાજ્યકલા સ્પર્ધામાં કલાકારો, કલાના ચાહકો, કલા સંસ્થાના વિદ્યાર્થીઓ,શાળામાં ધોરણ ૧ થી ૧૦મા ભણતા બાળકો
મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતનાં યુવાધનને શારીરિક સશક્તબનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેક્નોલૉજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ”નાઅભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતેક્રિયાશીલ કરવા રમત
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૬૯૩ કેસો પૈકી ૮૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૬૯૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ૧૩ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા તળાજા ખાતે ૨ કેસ મળી ૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાતેમને […]
કામચલાઉ મતદારયાદી પરત્વે તા.૧૯ જાન્યુઆરી સુધીમાં વાંધા અરજી રજૂ કરી શકાશે ગુજરાત કો.ઓપ.ઓનિયન ગ્રોઅર્સ ફેડરેશન લી. ભાવનગરના વ્યવસ્થાપક સભ્યોનીચુંટણીના સંદર્ભમા કામચલાઉ મતદારયાદી ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચૂંટણી બાબતમાનિયમો મુજબ મંડળી, સંઘની કામ ચલાઉ મતદાર યાદીમા ઠરાવેલ રીતે તૈયાર કરાવ્યા મુજબ મંડળી, સંઘનામતદાર જોગ તા.૧૨/૦૧/૨૦૨૧ના રોજ જિલ્લા રજીસ્ટ્રારશ્રી,
ભાવનગર શિશુ વિહાર બાલ ભવન નુ ગૌરવ બાલ સન્માન હર્ષ યોગેન્દ્ર વેદાણી ને રાષ્ટ્રીય બાલશ્રી સન્માન (પ્રેસિડેન્ટ એવોર્ડ) એનાયતભારત સરકાર દ્વારા આયોજિત ભારત માં વિવિધ કલામાં નિપુણતા ધરાવતા બાલ કલાકારોની કલાને સન્માન મળે તે હેતુથી આ રાષ્ટ્રીય બાલશ્રી સન્માન (પ્રેસિડેન્ટ એવોર્ડ) એનાયત કરવામાં આવે છે .હર્ષ યોગેન્દ્ર વેદાણી એ ચૌદ વર્ષ ની વયે શિશુ વિહાર બાલ […]
ભાવનગર શિશુવિહાર બાલમંદિર સંચાલિત ૭૬ માં અનુભવ તાલીમ વર્ગનાં બહેનોને વર્ષ ૨૦૨૦ નાં સત્ર દરમ્યાન બાળ ઉછેરમાં પોષક આહારની અગત્યતા વિષયે ૨૦ તાલીમો આપવામાં આવી. શ્રી આરતીબેન બોરીચા દવારા અપાતી પ્રત્યક્ષ તાલીમ નું સંકલન શ્રી ઉષાબેન રાઠોડ દવારા થયું. આંબેડકર યુનિવર્સિટી ના ડિસ્ટન્સ લર્નિંગ સેન્ટર દ્વારા માન્યતા પ્રાપ્ત અનુભવ તાલીમ વર્ગમાં છ માસ ની તાલીમ […]
આજરોજ કેન્દ્રીય કૃષી મંત્રી નરેન્દ્રસિંહ તોમરને ડુંગળી નિકાસ ૫રલાદવામાં આવેલા પ્રતિબંધ માટે ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ મુકેશભાઇલંગાળીયા, જીલ્લા મહામંત્રીઓ ભુ૫તભાઇ બારૈયા, રસીકભાઇભીંગરાડીયા અને ભરતસિંહ ગોહિલ દ્વારા રજુઆત કરવામાં આવી.આ બાબતે રજુઆત કરવામાં આવી છે કે ઘણા સમય ૫હેલાં ડુંગળીનાવધીરહેલા ભાવોને કાબુમાં રાખવા માટે ડુંગળીના નિકાસ ૫ર પ્રતિબંધ મુકવામાંઆવેલ, હાલમાં
Recent Comments