ભાવનગર શહેર ને પ્લાસ્ટિક મુકત તેમજ સ્વછ બનાવવા માટે એક જાગૃત નાગરિક તરીકે મેં અત્યાર સુધીમાં ઘણી બધી વાર ભાવનગર શહેર ના કોર્પોરેશન ના અધિકારીઓ અને કમિશનર તેમજ ડેપ્યુટી કમિશનર ને ઈ-મેલ દ્વારા રજુઆત કરીછે. પરંતુ હજી સુધી કોઈપણ પ્રકાર ની રિપ્લાય કે કોઈપણ પ્રકાર ના પગલાં લેવામાં આવ્યા નથી. હવે
શિહોર ખાતે ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ મુકેશભાઇ લંગાળીયાની અધ્યક્ષતામાંભાજ૫ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ડો. ભારતીબહેન શિયાળની ઉ૫સ્થિતીમાં ભાવનગરજીલ્લાના સ્થાનિક સ્વરાજય ચુંટણી-૨૦૨૧ ઇન્ચાર્જ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અનેધારાસભ્ય આત્મારામભાઇ ૫રમારની હાજરીમાં યોજાઇ.આ બેઠકમાં પુર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ મહેન્દ્રસિંહ
ભાવનગર શહેરમાં રેતીનું ગેરકાયદે વહન કરતા ટ્રકને ઝડપી સિટી મામલતદાર શ્રી ધવલરવીયાએ કાર્યવાહી હાથ ધરેલ છે. ખનીજ સંપત્તિના ગેરકાયદે કારોબાર સામે વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવાઈ રહ્યાછે, જેમાં આજે ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર રેતી ભરેલા ટ્રકને સિટી મામલતદારે તપાસતા કોઈ આધારમંજૂરીના હોય આ ટ્રક ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. ૧૦ ટન ગેરકાયદે […]
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૬૨૧ કેસો પૈકી ૯૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૬૨૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ૧૩ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, ગારીયાધારતાલુકાના રતનવાવ […]
મુખ્યમંત્રી બુધેલ ખાતે રૂા. ૩૭૬.૧૯ કરોડના ખર્ચે ૧૮ કરોડ લીટર દૈનિક ક્ષમતાની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરશે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો મળી કુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ભવિષ્યની કુલ ૪૩ લાખની વસ્તીને આવનારા સમયમાં અપૂરતા, અનિયમિત કે ક્ષારયુક્ત પાણી જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે […]
ભાવનગર જિલ્લામાં ચાલુ શિયાળુ ઋતુમાં ચણા, ડુંગળી, ઘાસચારો, ઘઊં વગેરે પાકોનું વાવેતર ખૂબ જ બહોળા પ્રમાણમાં થયેલ છે. જે જિલ્લાની છેલ્લી ત્રણ વર્ષની સરેરાશ કરતા લગભગ દોઢ ગણુ કહી શકાય.હજુ પણ થોડા પ્રમાણમાં આ વાવેતર વધવાની શક્યતા છે. આ સમગ્ર વાવેતર માટે જરૂરી ખાતરની ખરીદી હવેખેડૂત મીત્રો દ્વારા કરવામાં આવશે. અત્યારે જિલ્લામાં ખતરનો જથ્થો પુરતા […]
આ યોજના થકી ભાવનગર, અમરેલી તથા ગીર સોમનાથ જિલ્લાના ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ૪૩ લાખની વસતીને પીવાના પાણીનો લાભ મળશે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો મળીકુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ભવિષ્યની કુલ ૪૩ લાખની વસ્તીને આવનારા સમયમાં અપૂરતા, અનિયમિત કેક્ષારયુક્ત પાણી જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે […]
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૬૦૪ કેસો પૈકી ૧૦૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૬૦૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૬ સ્ત્રી મળી કુલ૨૩ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર ખાતે ૧, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૧, વલ્લભીપુરતાલુકાના લોલીયાણા […]
કોરોના મહામારી વચ્ચે ધંધા-રોજગારીની સ્થગિતતા વચ્ચે શ્રી શારદાબહેન ધીરજલાલ દેસાઈ પરિવાર દ્વારા તારીખ ૧૭ એ ૨૭ જરૂરિયાતમંદ પરિવારો ને અનાજકીટનું વિતરણ કરવામાં આવેલ છે.ભાવનગરના શ્રમિક પરિવારોની છેલ્લા ૧૨ માસથી કાળજી લેનાર શ્રી દેસાઈ પરિવાર દ્વારા ૩૨૪ ગરીબ કુટુંબોને રૂપિયા ૨૬૨૪૪૦ / ની અનાજ સહાય શિશુવિહાર ના માધ્યમ થકી પહોંચાડવામાં આવી છે. જે નોંધનીય બને છે.
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૫૭૭ કેસો પૈકી ૯૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૫૭૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ૨૦ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર તાલુકાના પીપળીયા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, વલ્લભીપુરતાલુકાના કાળાતળાવ […]
Recent Comments