જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૪૦૦ કેસો પૈકી ૯૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૪૦૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૫ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં ગારીયાધાર ખાતે ૨,
મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ભાવનગર અને યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગરનાં સંયુક્ત ઉપક્ર્મે રોજગારવાચ્છું ઉમેદવારો માટે ખાનગીક્ષેત્રની વિવિધ જગ્યાઓ માટે રાજ્યવ્યાપી જોબફેરનુંઆયોજન કરેલ છે. જેમાં ભાગ લેવા ઈચ્છુંક ઉમેદવારોએ ફેસબુક પેજ “ મદદનીશ નિયામક રોજગાર કચેરી – ભાવનગર ”થવા “ Model Career Centre- Bhavnagar “ અથવા “ University Employment Bureau
ગત સપ્તાહે ૧૨૨ વાહનો ડિટેઇન કરી ૪૬ લાખથી વધુનો દંડ કરાયો કોવિડ-૧૯ ના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરીવહન વખતે માસ્ક ન પહેરવા અંગે અને જાહેરમાં થુંકવા બાબતે દંડ વસુલવાની કાર્યવાહી સરકારના આદેશ મુજબ ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્રારાકરવામાં આવી રહેલ છે. કોરોના વાયરસની મહામારીથી બચવા જાહેરમાં માસ્ક પહેરવું ભારત સરકારએ ફરજીયાત […]
ભાવનગર અને બોટાદ જિલ્લા તોલમાપ અને ગ્રાહક સુરક્ષા તંત્ર દ્વારા હાલમાં દિવાળીના તહેવારો દરમિયાન ૪૩૫ જેટલા વિવિધ એકમોની ઓચિંતી મુલાકાત લઇ ૨૩ એકમોની સામે વધુ ભાવ લેવા, કિંમતમાં ચેકચાક કરવી, ભાવ પત્રકમાનિયત જથ્થો દર્શાવેલ ન હોય, પરવાના વગર વજન કાંટા વેચાણ કરવા, પ્રમાણિત કર્યા વગર વજન કાંટા વેચાણ કરવા તેમજઉપયોગ કરવા બદલ, વજન માપ પ્રમાણિત […]
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૩૮૦ કેસો પૈકી ૯૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૩૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૩૮૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૯ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૨૧ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં ગારીયાધાર તાલુકાના સમઢીયાળા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના રેલીયા ગામ […]
ભાવનગર જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૩૪૮ કેસો પૈકી ૮૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૩૪૮ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૪ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૮ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં મહુવા ખાતે ૧, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે ૨, વલ્લભીપુર […]
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૩૨૨ કેસો પૈકી ૭૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૩૨૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૪ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ભંડારીયા ખાતે ૧ […]
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૩૦૫ કેસો પૈકી ૮૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૩૦૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૨૦ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૩ તથા મહુવા […]
હૃદયરોગથી અજાણ ખેડૂત પરિવારના પુત્રનું અમદાવાદ ખાતે સરકારી ખર્ચે સફળ ઓપરેશન કરાયું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા બાળકોનું આરોગ્ય જળવાય તે માટે રાષ્ટ્રીય બાળસુરક્ષા કાર્યક્રમ સહિતની અનેક સ્વાસ્થયલક્ષી યોજનાઓ અમલમાં મૂકાઈ છે.બાળકોના આરોગ્ય માટે પ્રયત્નશીલરાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ ભાવનગરના જેસર તાલુકાના નાના એવા વીરપુર ગામના ખેડૂત પરિવાર
રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તે અંતર્ગત વર્ષ ૨૦૧૮-૧૯ના માતા યશોદા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ કોવિડ-૧૯ની મહામારીનાલીધે અગાઉ સ્થગિત રાખવામાં આવ્યો હતો. પરંતુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની પ્રોત્સાહક કામગીરીને બીરદાવવાઆઈ.સી.ડી.એસ. શાખા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોવિડ-૧૯ના તમામ
Recent Comments