ગારીયાધાર ના પરવડી માધવ ગૌધામ ની મુલાકાતે જાણતી અભિનેતા કિરણ ખોખણી પરિવાર પધારતા સંસ્થા સંકુલ માં મહાનુભવો નું ઉષ્મા ભર્યું સ્વાગત કરતા ટ્રસ્ટી શ્રો ઓ સોશ્યલ મીડિયા યુટ્યુબ ચેનલ પર રમતા જોગી નામ થી શરૂ થઈ ને અનેકો સામાજિક રૂઢિ પરંપરા ઓ કુરિવાજો બેટી બચાવો દહેજ દીકરી દીકરા વચ્ચે માનવીય સમાનતા
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૨૮૦ કેસો પૈકી ૭૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૨૮૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૩ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણા તાલુકાના […]
અરજદારે ૧૫ ડીસેમ્બર સુધીમાં આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે ભાવનગર જિલ્લાના લારીધારક ફેરિયાઓને વિનામુલ્યે છત્રી આપવામાં આવનાર છે.ફળ, શાકભાજી અને ફુલના પાકોનું રોડ સાઇડ વેચાણ કરતાં લારીવાળા ફેરિયાઓને બાગાયત ખાતા દ્વારાવિનામુલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ આઇ-ખેડૂતપોર્ટલ મારફતે તા.૧૫/૧૨/૨૦૨૦ સુધી ઓનલાઇન અરજી કરી તેની નકલ
અરજદારોએ પોતાની અરજી તા.૧૦/૧૨/૨૦૨૦ પહેલા રજૂ કરવાની રહેશે ડીસેમ્બર-૨૦૨૦નો માન. મુખ્યમંત્રી નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૩/૧૨/૨૦૨૦ ના રોજ૧૧:00 કલાકે સીટી મામલતદાર કચેરી, વિદ્યાનગર, બી.પી.ટી.આઈ. સામે, ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર, ભાવનગરની અધ્યક્ષતામાંયોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી
જાહેરનામા અન્વયે ક્લિનિકે સી.સી.ટી.વી કેમેરા તેમજ તેનો ત્રણ માસનો ડેટા ફરજિયાત જાળવવાનો રહેશે સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવાઅંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાનાસમગ્ર વિસ્તારમાં પ્રી- કન્સેપ્સન એન્ડ
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૨૬૦ કેસો પૈકી ૭૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૨૪૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૯ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૩ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે […]
ગુજરાતના જુજારૂ નેતા, જનસંઘ, ભાજ૫ કાળથી સતત સક્રિય, બાહોશએડવોકેટ, ભાજ૫ના અગ્રણી રાજયસભા સાંસદ અભયભાઇ ભારદ્વાજનુંદુખઃદ નિધન થયેલ છે. જેને લીધે પાર્ટીએ એક કુશળ નેતા ગુમાવેલ છે.ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ શ્રી મુકેશભાઇ લંગાળીયા, જીલ્લાઆગેવાનઓ, સાંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યઓ, સર્વે કાર્યકર્તાઓ, બંધુઓ,ભગીનીઓએ દુઃખ પ્રગટ કરેલ છે. પાર્ટીએ એક મહાન વ્યક્તિની છત્રછાંયાગુમાવેલ છે, એક બાહોશ,
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૨૪૨ કેસો પૈકી ૭૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૨૪૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૪ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, સિહોર ખાતે ૨, પાલીતાણા તાલુકાના […]
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૨૨૩ કેસો પૈકી ૬૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૨૨૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૮ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૦ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨ તથા સિહોર […]
Recent Comments