ભાવનગર જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા પ્રોજેક્ટના સંયુકત ઉપક્રમે વિલિંગ પાલીતાણા તાલુકાના ગંધોળ ક્લસ્ટરના જાળિયા ગામે વિલિંગ ફાર્મર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૯ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમમાં જીવામૃત, બીજામૃત તેમજ પ્રાકૃતિક ખેતીનું મહત્વ તેમજ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંત વગેરેની પ્રાયોગીક તાલીમ આપવામાં આવી હતી. Continue Reading



















Recent Comments