ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૮ ફેબ્રુઆરી થી ૦૬ માર્ચ સુધી. મેષ :- મધ્યાન સમય સુધી પાંચમાં સ્થાનમાં ભ્રમણ કરનાર ચંદ્ર શિક્ષણ સંબંધી કાર્ય, સંતાનોના કાર્ય અને જુના મિત્રોના કાર્યમાં વ્યસ્ત રખાવે. નવી વ્યક્તિઓની ઓળખાણ થાય. તમારા દરેક પ્રયત્નો લાભદાયક બને.બહેનો :- અધૂરા કાર્યને પુરા કરવાનો સમય આવે.વિદ્યાર્થી :- શિક્ષણ કાર્યમાં તમારા પરિણામોમાં શ્રેષ્ઠતા લાવી શકો. […]Continue Reading



















Recent Comments