
તા ૨૩-૧૦-૨૦૨૨ થી તા ૨૯-૧૦-૨૦૨૨ સુધીનું રાશીફળ. મેષ :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર આપના આરોગ્ય બાબત વધુ ધ્યાન રાખવાની સલાહ આપે. થોડી દોડા-દોડીનો થાક લાગે. બુધનું તુલા રાશીમાં સાતમે આગમન વર્ષના પ્રારંભે સારા નિર્ણયો આપે.બહેનો :- સતત કાર્યમાં વ્યસ્ત રહેવાનુ થતાં આરોગ્ય સાચવવું. વૃષભ :- પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ જૂના મિત્રોને મળવાનું થાય. સંતાનના શિક્ષણ બાબત […]Continue Reading
Recent Comments