તા૨૪-૦૭-૨૦૨૨ થી તા૩૦-૦૭-૨૦૨૨ સુધીનું રાશીફળ. મેષ :-બીજા સ્થાનમાં ચંદ્ર્નું ભ્રમણ ધન-પરીવાર સ્થાનમાં થતાં આર્થિક રીતે ખૂબ જ સારા લાભ આપનાર, પરીવારમાં તમારી વાણીનો પ્રભાવ પડે. અવનવા સ્થળોએ પ્રવાસ-પર્યટન નો આનંદ તમે લઈ શકો.બહેનો :- તમારી સરળતા-સૌમ્યતા પરિવારમાં સન્માન અપાવે. (લાલ રંગના ધાન્યથી
તા૧૭-૦૭-૨૦૨૨ થી તા૨૩-૦૭-૨૦૨૨ સુધીનું રાશીફળ. મેષ :-લાભ સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ શનિની રાશિમાં રહેતા, સપ્તાહના પ્રારંભમાં લોખંડ, ખનીજ, જૂની વસ્તુના કાટમાળ, જૂની વસ્તુની લે વહેચના ધંધામાં સારો લાભ આપનાર, મિત્રો સાથે સેમય વિતાવી શકો.બહેનો :- સખી-સહેલી, સંતાનોના કાર્યમાં આનંદ વધે. વૃષભ :-દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ઉધ્યોગ – ધંધા સાથે કે અન્ય નોકરીયાત વર્ગ માટે ધીમી છતાં
તા-10-07-2022 થી તા-16-07-2022 સુધીનું રાશીફળ. મેષ :-ચંદ્ર- ચંદ્રનું આઠમે ભ્રમણ વાણી-વર્તન-વિચારોને કાબુમાં રાખવા.શુક્ર- શુક્રનું ત્રીજા સ્થાને ભ્રમણ દૈવી ઉપાસના પ્રબળ બનાવે, પરદેશથી લાભ રહે.સૂર્ય- સૂર્ય ચોથા સ્થાને આવતા સ્થાવર મિલકત-પૈતૃક સંપત્તિના કાર્ય થાય.બુધ- ચોથા સ્થાને મોસાળપક્ષના કાર્ય સારી રીતે પૂરા કરી શકો.બહેનો :- વાહન ચલાવવામાં એકાગ્રતા રાખવી પડે. વૃષભ :-ચંદ્ર-
તા-03-07-2022 થી તા-09-07-2022 સુધીનું રાશીફળ. મેષ :- સપ્તાહના પ્રારંભમાં પાચમાં ભુવનમાં ચંદ્રનું આગમન તમારા શિક્ષણ સાથેના સબંધો મજબૂત બનાવનાર, સંતાનો તરફથી તમારા દરેક કાર્યમાં વેગ પ્રાપ્ત કરાવનાર-મિત્રોથી લાભ રહે.બહેનો :- અધૂરા શિક્ષણની ઈચ્છા પૂરી કરવામાં સફળ રહો. વૃષભ :- ચોથા ભુવનમાં ચંદ્ર સ્થાવર મિલકત સબંધિત કાર્યમાં સાથે ખેતીવાડી-બાગ-બગીચા કે અન્ય જમીનને લગતા કે
તા-26-06-2022 થી તા-27-07-2022 સુધીનું રાશીફળ. મેષ :- બીજા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ ઉચ્ચરાશિમાં થતાં આવકની ચિંતા દૂર કરે, પરિવારમાં આનંદથી સમય વ્યતીત થાય, આપની રાશિમાં સ્વગૃહી મંગળ તટસ્થ નિર્ણયો-લગ્ન ઇચ્છુકો માટે ઉત્તમ સમય, બુધ ત્રીજે સૂર્ય સાથે આવતા દરેક કાર્ય જડપથી થાય.બહેનો :- પરિવારમાં તમારું માન-સન્માન વધે, આનંદમાં વધારો થાય. વૃષભ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ […]
તા-19-06-2022 થી તા-25-06-2022 સુધીનું રાશીફળ. મેષ :- લાભ સ્થાનમા ચંદ્રનું ભ્રમણ લોખંડ-ખનીજ જૂના મિત્રો અને જૂની વસ્તુના ધંધામાં સારો લાભ આપે, બાળકોના શિક્ષણની ચિંતા હળવી થાય, કોઈ પણ રોકાણ કરતાં પહેલા થોડું વિચારવું જરૂરી બને.બહેનો :- અધૂરા કાર્ય પૂરા કરવાનો પૂરતો સમય મળે, સખી-સહેલીથી સારું. વૃષભ :- દશમાં સ્થાનમા ચંદ્રનું ભ્રમણ કર્મક્ષેત્રમાં પરિવર્તનના ચાંસ વધે, […]
તા-12-06-2022 થી તા-18-06-2022 સુધીનું રાશીફળ. મેષ :- સાતમા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ માનસિક આનંદની અનુભૂતિ કરાવનાર દાંપત્યજીવનમાં પ્રેમ વધારે, સૂર્યનું ત્રીજે આગમન આત્મબળ વધારે, પરદેશથી સારા સમાચાર મળે, શુક્રનું બીજે આગમન આર્થિક રીતે સારું રહે.બહેનો :- લગ્નઇચ્છુકો માટેની મનોકામના પૂર્ણ થાય. વૃષભ :- છઠા સ્થાનમાં ચંદ્ર થોડીક શારીરિક તકલીફોમાંથી આંશિક રાહતનો અનુભવ કરાવનાર બને,
તા-05-06-2022 થી તા-11-06-2022 સુધીનું રાશીફળ. મેષ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ સ્વગૃહી રાશિમાં થતા માતૃપક્ષ-મોસાળ ખેતીવાડીથી ખુબ સારો લાભ આપનાર સુખ-શાંતિ માટેના આપના પ્રયત્નો સફળતા આપનાર, પરિવર્તન માટેના નિર્ણયો લેવડાવનાર બને.બહેનો :- પિયરપક્ષથી સારા સમાચાર આનંદ વધારનાર બને. વૃષભ :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પરદેશથી શુભ-સમાચાર આપનાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સફળ
હિંદુ ધર્મમાં દર મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિને માસીક દુર્ગાષ્ટમી 2022 તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વ્રત રાખતી વખતે મા દુર્ગાની પૂજા પદ્ધતિસર કરવામાં આવે છે. શુક્લ પક્ષની અષ્ટમી તિથિ દેવી દુર્ગાને સમર્પિત છે. ધાર્મિક દૃષ્ટિએ માસિક દુર્ગાષ્ટમીનું વિશેષ મહત્વ છે. જેઠ માસની દુર્ગાષ્ટમી 8 જૂન બુધવારે ઉજવાશે. એવું માનવામાં આવે છે કે આ […]
માનુષી છિલ્લર લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજમાં રાણી સંયોગિતાના રોલમાં જોવા મળી છે. માનુષી પહેલા બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ રાણીઓના રોલમાં જોવા મળી છે. ઐશ્વર્યા રાયઃ ઐશ્વર્યા રાય ફિલ્મ જોધા અકબરમાં રાણી જોધા બાઈના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ મુઘલ શાસક અકબર પર બની હતી, જેમાં રિતિક રોશને અકબરનું પાત્ર ખૂબ જ સારી રીતે […]
Recent Comments