Home Archive by category ગુજરાત (Page 17)

ગુજરાત

ગુજરાત
વિકાસના નામે ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાવવાનું બંધ કરે સરકાર: અમિતભાઈ ચાવડા ગુજરાતમાં દાદાના રાજમાં પીવાનું પાણી નથી મળતું પરંતુ દારૂની રેલમછેલ છે : શ્રી અમિતભાઈ ચાવડા ભાજપ સરકાર આદિવાસી સમાજને જંગલ જમીનના અધિકાર નથી આપતી અને જાતિના દાખલા માટે હેરાન કરે છે: ડૉ. તુષારભાઈ ચૌધરી ભાજપ માત્ર વોટ ચોરી નહીં, વોટ ખરીદીને પણ ચૂંટણી […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં વધુ એક બૂથ લેવલ ઓફિસર (BLO)ના શંકાસ્પદ મોતના સમાચાર સુરતમાંથી સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અને ચૂંટણી સંબંધિત કામગીરી (SIR)માં BLO તરીકે નિમાયેલા એક મહિલા અધિકારીનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું છે, જેના કારણે તેમના પરિવારમાં અને વહીવટી વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતક મહિલા અધિકારીનું નામ ડિન્કલબેન શીંગોડાવાળા હોવાનું સામે આવ્યું […]Continue Reading
ગુજરાત
ગુજરાત સરકારના ક્લાસ 3-4ના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ક્લાસ 3-4ના ફિક્સ પગારના કર્મચારીઓને સોંપવામાં આવતા વધારાના કાર્ય માટે ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવશે. આ અંગે નાણાં વિભાગ પરિપત્ર જાહેર કરીને જાણકારી આપી છે. નાણાં વિભાગના પરિપત્ર મુજબ, રાજ્ય સરકારના ક્લાસ 3-4ના ફિક્સ પગારના કર્મચારીને જૂના પગાર પ્રમાણે ચૂકવવામાં આવતા ચાર્જ એલાઉન્સમાં વધારો […]Continue Reading
ગુજરાત
ભાવનગર મહાનગરપાલિકાનું મેગા ડિમોલિશન સામે આવ્યું છે, તરસમિયા TP હેઠળ આવતા રોડ પરનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે, મદરેસાના 6 ફ્લેટ અને 8 હોસ્ટેલના રૂમ સહિત દૂર કર્યા છે.મદરેસાના કમ્પાઉન્ડ હોલ, રસોડાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે, દબાણ હટાવી 1500 ચો.મી.ની જગ્યા ખુલ્લી કરાઈ છે અને 100થી વધુ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું છે. […]Continue Reading
ગુજરાત
બનાસકાંઠાના ધાનેરામાં સાંસદ પોલીસ પર વરસ્યા છે અને ગેનીબેન ઠાકોરનો દારૂબંધીને લઇને હપ્તારાજનો આરોપ લગાવ્યો છે, પોલીસ ધારે તો 12 કલાકમાં દારૂ બંધ કરાવી શકે: ગેનીબેન ઠાકોર.ગુજરાતમાં દારૂને લઈ હપ્તારાજ ચાલે છે એટલે પોલીસ કંઇ નથી કરતી તેવો આક્ષેપ ગેનીબેન ઠાકોરે કર્યો છે, ઉપરથી દબાણ આવે અને ટાર્ગેટ અપાય છે અને પોલીસ વિભાગમાં વધુ વેચાય […]Continue Reading
ગુજરાત
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક માસૂમ બાળકનું કરૂણ મોત નીપજ્યું છે.ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક માસૂમ બાળકનું કરૂણ મોત નીપજ્યું છે. બેફિકરાઈથી ચલાવાતા એક થ્રી-વ્હીલ છકડાએ એક બાળકને જોરદાર ટક્કર મારી અડફેટે લીધો […]Continue Reading
ગુજરાત
સુરતના અણુદ્વાર ગેટ પાસે એક અજાણી મહિલાએ મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ હતી. ગંભીર ઈજા થતાં આ મહિલાને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.સુરતના અણુદ્વાર ગેટ પાસે એક અજાણી મહિલાએ મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ હતી. ગંભીર ઈજા થતાં આ મહિલાને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. […]Continue Reading
ગુજરાત
વડોદરાના તાંદલજા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને સનસનીખેજ ઘટના સામે આવી છે. પત્નીએ પોતાના મુંબઈ સ્થિત મિત્ર સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું હતું. એટલું જ નહીં, તેણે પતિને સામાન્ય મોતમાં ખપાવીને દફનાવી પણ દીધો હતો. જોકે , ‘પાપ છાપરે ચડીને પોકારે’ તેમ મૃતકના પરિવારને શંકા જતા આખરે 5 દિવસ બાદ કબર ખોદીને મૃતદેહ બહાર […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેના પગલે કોલેજ વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.રાજ્યની ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેના પગલે કોલેજ વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. રેગિંગની ફરિયાદના આધારે કોલેજના 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બરતરફ (રસ્ટિકેટ) કરવામાં આવ્યા છે.પ્રાપ્ત માહિતી Continue Reading
ગુજરાત
સુરતમાં મિત્રની પત્ની સાથે યુવકે દુષ્કર્મ આચર્યુ છે અને મિત્રની પત્નીને ઘેની પદાર્થ સુંઘાડી દુષ્કર્મ આચર્યુ છે અને દુષ્કર્મ કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતીસુરતાં પાસોદરાની પરિણીતા સાથે પતિના મિત્રએ કોઈ કેફી પદાર્થ સૂંઘાડી દુષ્કર્મ આચર્યુ હતું. નગ્ન ફોટા પાડી બ્લેકમેઇલિંગ કરવા સાથે લગ્ન કરવા દબાણ કરતા વરાછાના ગૌતમ વાઘેલા સામે પોલીસે ગુનો દર્જ […]Continue Reading