Home Archive by category ગુજરાત (Page 45)

ગુજરાત

ગુજરાત
અમરેલીના સીનીયર કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના કાફલા પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ધારીના દૂધાળા નજીક બની હતી, જ્યારે પ્રતાપ દૂધાત ગીર સોમનાથમાં ‘સરદાર સન્માન યાત્રા’માંથી પરત ફરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, પ્રતાપ દૂધાત ત્રણ કારના કાફલા સાથે સોમનાથથી અમરેલી પરત આવી રહ્યા હતા. ત્યારે […]Continue Reading
ગુજરાત
 રાજકોટનાં વિવાદિત રમેશ ફેફરે પોતાનાં ઘરે આપધાત કર્યો હોવાની ઘટના બની છે. ઘણા સમયથી એકલતા અનુભવતા રમેશ ફેફરે પોતાનાં ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. રમેશ ફેફરે અગાઉ મીડિયા સમક્ષ પોતે ભગવાનનો દસમો અવતાર એટલે કે કલ્કિ અવતાર હોવાનો દાવો કર્યો હતો. રાજકોટનાં કાલાવડ રોડ વિસ્તારમાં રહેતા અને વિવાદિત રમેશ ફેફરે […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત  સપ્ટેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. 25 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિને આ રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં Continue Reading
ગુજરાત
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી જ્ઞાનેશ કુમારના માર્ગદર્શનમાં ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણા માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકાના સુચારું અમલીકરણ માટે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી હારીત શુક્લાના અધ્યક્ષસ્થાને વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના અધિક અને નાયબ ચૂંટણી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મતદારયાદી સુધારણા અંગેની પોતાના Continue Reading
ગુજરાત
ગત શુક્રવારની મોડી રાતે ગાંધીનગરના અંબાપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર બર્થ-ડેની ઊજવણી કરવા કારમાં એક કપલ આવ્યું હતું. સૂમસામ વિસ્તારમાં રાત્રિનો લાભ લઈને એક શખ્સે લૂંટના ઈરાદે કારમાં બેસેલા કપલ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં યુવક વૈભવ મનવાણીનું મોત નિપજ્યું હતું અને યુવતી ઘાયલ થઈ હતી. લૂંટ વીથ મર્ડરની ઘટના […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ખરીફ 2025-26 માટે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય કઠોળ અને તેલીબિયાં પાકોની ખરીદીને મંજૂરી આપી છે. શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતો પાસેથી કાળા ચણા અને તુવેરની 100% ખરીદીને મંજૂરી આપી છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં લીલા ચણા, તલ અને મગફળી અને ગુજરાતમાં સોયાબીન, લીલા Continue Reading
ગુજરાત
નવરાત્રિ એટલે શક્તિનાં નવ સ્વરૂપની આરાધનાનો મહોત્સવ. નવરાત્રિનો તહેવાર સ્ત્રી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આપણાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત@2047 વિઝનમાં મહિલા સશક્તિકરણ પર હંમેશા ભાર મૂક્યો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હવે ભારતના વડાપ્રધાન તરીકે તેમણે સામાજિક, શૈક્ષણિક, રાજકીય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવે તેવા સતત પ્રયાસો કર્યા છે. Continue Reading
ગુજરાત
ઉપસ્થિતિમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G-કેટેગરી)નો ગાંધીનગર ખાતે શુભારંભ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે યોજનાનો પ્રારંભ કરાવીને યોજનાની એનરોલ્મેન્ટ પ્રક્રિયા શરુ કરાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક યોજનના Continue Reading
ગુજરાત
નવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે વિડિયો કોન્ફરન્સ દ્વારા તમામ શહેરના પોલીસ કમિશનરશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી અને રેન્જ વડાશ્રી સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેની પોલીસની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન ચાર મુખ્ય બાબતો પર […]Continue Reading
ગુજરાત
ઈન્ડિયા પોસ્ટ દેશના સૌથી જૂના અને વિશ્વસનીય વિભાગોમાંનું એક છે, જે દાયકાઓથી ભારતના સામાજિક અને આર્થિક વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. આ ડિજિટલ યુગ અને સંદેશાવ્યવહાર ક્રાંતિમાં, પોસ્ટ વિભાગનું વ્યાપક નેટવર્ક અને વિવિધ સેવાઓ તેને લોકોની નજીક લાવે છે. નાણાકીય સુરક્ષા અને આકર્ષક વ્યાજ દરોની વિશેષતાઓ સાથે, પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ પેઢી દર પેઢી લોકોમાં Continue Reading