અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ઁસ્ નિવાસ સ્થાને મંગળવારે બેઠક મળી, જેમાં વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સકુશલ પરત કરવાના સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઁસ્ મોદીએ કહ્યું કે ભારત આવતા દરેક અલ્પસંખ્યકની મદદ કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
અમરુલ્લાહની તાલિબાન સામે જંગ જારી રાખવાની પ્રતિજ્ઞાઅમરુલ્લાહે પોતાને અફઘાનિસ્તાનનો વર્તમાન કાર્યવાહક રાષ્ટ્રપતિ ગણાવ્યા અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા પછી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને જઈ ચૂક્યા છે. પહેલા કહેવાતું હતું કે અશરફ ગનીએ તાજિકિસ્તાનમાં આશરો લીધો છે, પરંતુ પછી કહેવાયું હતું કે તે તાજિકિસ્તાનથી ઓમાન જતાં રહ્યા હતા. હવે સમાચાર આવ્યા છે કે અશરફ ગનીએ […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ અને સીસીઈએની મુખ્ય બેઠકમાં પામ ઓયલ મિશનને મંજૂરી આપી દેવામાં આવી છે. તેના પર ૧૧ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે હજુ પણ પામની ખેતી થઈ રહી છે. પરંતુ હવે તેને મોટા સ્તર પર કરવાની તૈયારી છે. તેમણે જણાવ્યું કે ખાદ્ય […]
દેશમાં બુધવારે કોરોનાના કેસમાં ૧૦ હજારથી વધારેની વૃદ્ધિ નોંધાઈ જેના કારણે સામાન્ય નાગરિકો ઉપરાંત સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૫,૧૭૮ નવા કેસ સામે આવ્યા અને ૪૪૦ લોકોના મોત થયા. તે સિવાય ૩૭,૧૬૯ લોકો સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૩,૬૭,૪૧૫ થઈ […]
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે પહેલા નોટબંધી, પછી જીએસટી અને હવે કૃષિ કાયદા લાવીને ભારતીય અર્થતંત્રની કમર તોડી નાખી છે. તેમણે કહ્યું કે આ ત્રણ કાયદાઓ અર્થતંત્રના અનૌપચારિક ક્ષેત્રને નબળા બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે અને સરકારે તે આયોજન પુર્વક કર્યુ છે. જેની અસર એ થઈ છે કે દેશ યુવાનોને […]
રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરીથી એક વાર વધારો કરવામાં આવ્યો છે. આ વખતે ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા આઠ મહિનામાં રાંધણ ગેસ સિલિન્ડર ૧૬૮ રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે સોમવારે જ નાણામંત્રી સીતારમણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો ઈનકાર […]
મંગળવારના દિવસે ૬.૦૮ કલાકે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી ૮૩ કિમી દક્ષિણે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં આવી હતી. જાેકે ભૂકંપના આ આંચકાઓને કારણે કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી. શનિવારે હૈતીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકાને કારણે ઓછામાં ઓછા ૧,૨૯૭ લોકોના
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ તમામ દેશ પોત-પોતાના લોકોને ત્યાંથી સુરક્ષિત નીકાળવામાં લાગ્યા છે. અફઘાનિસ્તાનમાં અનેક ભારતીય લોકો ફસાયેલા છે. જાે કે સરકાર તરફથી આ લોકોની સંખ્યા વિશે જણાવવામાં આવ્યું નથી. આ દરમિયાન સરકારે જાહેરાત કરી છે કે કાબુલ સ્થિત ભારતના દૂતાવાસના તમામ કર્મચારી અને રાજદૂત તાત્કાલિક ભારત પરત ફરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ […]
અફઘાનિસ્તાનમાં વર્તમાન સ્થિતિને જાેતા ત્યાંથી ભારત આવવાની ઇચ્છા રાખનારા અફઘાન નાગરિકોની અરજીઓ પર જલદી ર્નિણય માટે વિઝાની નવી શ્રેણીની મંગળવારના ગૃહમંત્રાલયે જાહેરાત કરી છે. અફઘાનિસ્તાનાં તાલિબાનના સત્તા પર કબજાે જમાવ્યાના ૨ દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. ગૃહમંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું કે, ગૃહમંત્રાલયે અફઘાનિસ્તાનમાં વર્તમાન સ્થિતિને જાેતા વિઝા જાેગવાઈઓની સમીક્ષા કરી
કોરોના વાયરસના તાજા આંકડાએ મોટી રાહત આપી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૫,૧૬૬ દર્દીઓ નોંધાયા છે. નવા કેસનો આ આંકડો છેલ્લા ૧૫૪ દિવસમાં સૌથી ઓછો જાેવા મળ્યો છે. છેલ્લા ૫૦ દિવસથી સતત ૫૦ હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. એક્ટિવ કેસ ઘટીને ૩,૬૯,૮૪૬ થયા છે. જે ૧૪૬ દિવસમાં સૌથી ઓછા છે. કોવિડ-૧૯નો રિકવરી […]
Recent Comments