દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં સામાન્ય ઘટાડો જાેવા મળી રહ્યો છે. એક દિવસ પહેલાની સરખામણીમાં આજે નવા કેસની સંખ્યામાં ૯ ટકા જેટલો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૨,૯૩૭ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૩૨,૯૩૭ નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની
કોરોના મહામારી દરમિયાન બેફામ વધેલી મોંઘવારીનો માર લોકોને સહાન કરવો પડી રહ્યો છે. આજે કેન્દ્રીય મંત્રાલય દ્વાર જાહેર કરાયેલા આંકડા મુજબ જુલાઇ મહિનામાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઇ) એટલે કે જથ્થાબંધ મોંઘવારી દર સાધારણ ઘટીને ૧૧.૧૬ ટકાના સ્તરે આવી ગઇ છે પરંતુ સળંગ ચોથા મહિને ડબલ ડિજિટમાં રહી છે કારણ કે ખાદ્યચીજાે અને ઇંધણ સસ્તા થયા […]
સ્વતંત્રતા દિવસના અવસર પર મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સંસદીય ચર્ચાઓના કથળી રહેલા સ્તર પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સંસદના બનાવેલા કાયદાઓમાં હવે સ્પષ્ટતા નથી. સીજેઆઈએ કહ્યું કે, પહેલા સંસદની અંદર થનારી ચર્ચાઓ અત્યંત સમજદારીથી ભરેલી, સકારાત્મક હતી. ત્યારે કોઈપણ કાયદા પર યોગ્ય રીતે ચર્ચા થતી હતી, હવે […]
અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષ બાદ એકવાર ફરી તાલિબાનનું રાજ સ્થપાઈ ગયું છે. લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પહેલા જ દેશ છોડી દીધો છે. અફઘાનિસ્તાનથી નીકળવાના એકમાત્ર રસ્તા કાબુલ એરપોર્ટ પર પણ નાસભાગ મચી છે. ગત રાત્રે એર ઇન્ડિયાની એક ફ્લાઇટ ૧૨૦ લોકોને લઇને દિલ્હી પહોંચી. ભારત પહોંચેલા લોકોએ અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની ભયનાક […]
અફઘાનિસ્તાન તાલિબાનના કબ્જામાં આવ્યા બાદ ત્યાંની પરિસ્થિતિ બહુ જ ચિંતાજનક છે. આજે સવારથી જ લોકો કાબુલ એરપોર્ટ પર એકઠા થવા લાગ્યા હતા અને કોઇપણ રીતે દેશ છોડવાનો પ્રયાસ કરતાં જાેવા મળ્યા હતા. આ દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આકાશમાં ઉડાન ભરી રહેલાં વિમાનના પેડા પર લટકેલા ત્રણ લોકો પટકાતા જાેવા મળે છે. મળતી […]
અફઘાનિસ્તાનમાં તાલિબાને સંપૂર્ણ રીતે કબ્જાે જમાવી લીધો છે. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો કાબુલ છોડીને બીજા દેશમાં જવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. એએફપીના સૂત્રો અનુસાર, સોમવારે સવારે કાબુલ એરપોર્ટ પર હજારો લોકો પહોંચતા હંગામો થયો હતો, જે બાદ ભીડને કાબુમાં લેવા માટે અમેરિકી સેનાએ હવામાં ફાયરિંગ કર્યું હતું. સમાચાર એજન્સી રોયટર્સે દાવો કર્યો કે, […]
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સ્વતંત્રતા દિવસના પ્રસંગે પોતાના સંબોધનમાં સ્વદેશીને પ્રોત્સાહન આપવા હાકલ કરી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું કે આઝાદ દેશ આર્ત્મનિભર હોવો જાેઈએ અને જેટલો આર્ત્મનિભર હશે તેટલો વધુ સુરક્ષિત રહેશે. દેશના ૭૫માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે મુંબઈની એક શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ ભાગવતે કહ્યું કે ‘અન્ય તમામ સુરક્ષા આર્થિક સુરક્ષા પર
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષી દળના વ્યવહાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ છે કે સંસદમાં વિપક્ષી પાર્ટીઓએ અતિશય દુર્વ્યવહાર કર્યો. આ ભારતીય લોકતંત્ર માટે અયોગ્ય છે. વડા પ્રધાને બંને સદનમાં મંત્રીઓનો પરિચય કરાવ્યો અને આ એક પરંપરા છે જે ૭૦ વર્ષથી ચાલી આવી રહી છે પરંતુ પહેલીવાર વિપક્ષે આ પણ થવા […]
ભારતના ૭૫મા સ્વતંત્રતા દિવસના અવસરે સમગ્ર દુનિયાના નેતાઓએ પોતાની શુભકામનાઓ મોકલી છે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડનથી લઈને પાડોશી દેશ ભૂટાન સુધીના વડા પ્રધાન સામેલ છે. બાઈડને આ અવસરે કહ્યુ છે કે નવી દિલ્હી અને વૉશિંગ્ટનને પૂરી દુનિયાને એ બતાવી દેવુ જાેઈએ કે બે મહાન અને વિવિધ લોકતંત્ર દરેક જગ્યાએ લોકો માટે કામ કરી રહ્યા […]
અજ્ઞાત બદમાશોએ રવિવારે રાતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાના નિવાસ સ્થાન પર પેટ્રોલ બોમ્બ વડે હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, રાતે ૧૦ઃ૧૫ કલાક આસપાસના સમયે વાહન પર સવાર ઉપદ્રવીઓએ ઉપરી શિલોંગના થર્ડ માઈલ ખાતે આવેલા મુખ્યમંત્રીના અંગત આવાસ પરિસરમાં પેટ્રોલ ભરેલી ૨ બોટલ્સ ફેંકી દીધી હતી. જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સદનસીબે […]
Recent Comments