મહાત્મા ગાંધીને અમેરિકાના સર્વોચ્ચ નાગરિક સમ્માન આપવામાં આવી શકે છે. આ મામલે અમેરિકન સંસદમાં ફરી એક વખત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જે ન્યૂયોર્કના એક સાંસદે આપ્યો હતો. મહાત્મા ગાંધીને શાંતિ અને અહિંસા માટે કોંગ્રેસના ગોલ્ડ મેડલથી સમ્માનિત કરવાનો પ્રસ્તાવ અમેરિકન પ્રતિનિધિ સભામાં રજૂ કરવામાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે એટલે કે ૧૫ ઓગસ્ટે ૭૫મો સ્વતંત્રતા દિવસના પ્રસંગે પ્રતિષ્ઠિત લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. પીએમ નરેન્દ્ર મોદીનુ સ્વતંત્રતા દિવસ પર આ વખતે સતત ૮મુ સંબોધન હશે. લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવ્યા બાદ પીએમ મોદી સવારે લગભગ ૭.૩૦ વાગે પોતાનુ રાષ્ટ્રના નામે સંબોધન કરશે. ૧૫ ઓગસ્ટે પીએમ મોદીએ ખાસ […]
મેરિટલ રેપ (પત્નીની મરજી વગર શારીરિક સંબંધ રાખવા)ના કેસમાં ૭ દિવસની અંદર દેશની બે કોર્ટ દ્વારા અલગ અલગ ચુકાદા આપવામાં આવ્યા છે. કેરળ હાઈકોર્ટે ૬ ઓગસ્ટે એક ર્નિણયમાં કહ્યું હતું કે, મેરિટલ રેપ ક્રૂરતા છે અને તે ડિવોર્સનો આધાર બની શકે છે. જ્યારે મુંબઈ સિટી એડિશનલ સેશન કોર્ટનું કહેવું છે કે, પત્નીની ઈચ્છા વગર યૌન […]
મોદી સરકાર પોતાના વિનિવેશ કાર્યક્રમને સતત આગળ વધારી રહી છે. ભારતીય ઉદ્યોગ પરિસંઘની વાર્ષિક બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન નાણાં મંત્રી ર્નિમલા સીતારામણે સરકારી કંપનીઓના પ્રાઈવેટાઈઝેશનની પૃષ્ટિ કરી હતી. ર્નિમલા સીતારામણે દેશના ઉદ્યોગપતિઓને વિશ્વાસ અપાવ્યો હતો કે, સરકાર આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે દરેક જરૂરી પગલા ભરવા માટે તૈયાર છે.ર્નિમલા સીતારામણે જણાવ્યું કે, કોવિડ
જનરેશન ઈક્વલિટી અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા બનવા અંગે એર ઈન્ડિયાના પાયલટ કેપ્ટન જાેયા અગ્રવાલે જણાવ્યું કે, ‘હું ખૂબ જ વિનમ્રતા સાથે આ કહેવા માંગુ છું કે, મને સંયુક્ત રાષ્ટ્ર મહિલા જેવા મંચ પર પોતાના દેશ અને એર ઈન્ડિયાના ધ્વજવાહકનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી તે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. સમગ્ર વિશ્વમાં પોતાના […]
ભારતમાં કોરોનાના ૪૦ હજારથી વધુ કેસ છેલ્લા ૨૪ કલાકમાં સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૦૧૨૦ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૪૨૨૯૫ લોકો રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. વળી, છેલ્લા ૨૪ કલાકમાં ૫૮૫ લોકોના કોરોનાથી જીવ જતા રહ્યા છે. આ સાથે […]
ઓરિસ્સાના જાજપુર જિલ્લાથી એક અજીબ-ઓ-ગરીબ કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ સાપ સાથે વેર વાળ્યું. ઓરિસ્સામાં એક વ્યક્તિએ સાપ કરડ્યો તો બદલો લીધો અને સાપનું મોત પણ થઈ ગયું. ૪૫ વર્ષના એક વ્યક્તિને સાપ કરડ્યો, જવાબમાં આ વ્યક્તિએ સાપ પર હુમલો કર્યો અને તેને બચકું ભર્યું. ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિ બચી […]
કાૅંગ્રેસનો દાવો છે કે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્વટરે કાૅંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટિ્વટર એકાઉન્ટ અને પાર્ટી નેતાઓના ૫ હજારથી વધારે એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. પાર્ટી પ્રમાણે કાૅંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલા, કે.સી. વેણુગોપાલ, અજય માકણ, લોકસભામાં પાર્ટીના વ્હિપ મનિકમ ટાગોર એવા નામ છે જેમના એકાઉન્ટને ટિ્વટરે લોક કરી દીધા છે. આ તમામ નેતાઓ પર નિયમોનું […]
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરૂવારના ભારતીય જનતા પાર્ટીના નેતા જસબીર સિંહના ઘર પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં જસબીર સિંહના ૪ વર્ષના ભત્રીજાનું મોત થઈ ગયું, જ્યારે પરિવારના ૭ લોકો હુમલામાં ઘાયલ થઈ ગયા છે. રાજૌરી જિલ્લાના ખાંડલી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ગુરૂવારના જસબીર સિંહના ઘરને નિશાન બનાવવામાં આવ્યું. જ્યારે તેમનો પરિવાર ધાબા પર હતો, ત્યારે […]
મુંબઇમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે પ્રથમ મોતનો કેસ સામે આવ્યો છે. મુંબઇના ઘાટકોપરમાં એક ૬૩ વર્ષીય મહિલાનું જુલાઇમાં મોત થયુ હતુ, જેનો રિપોર્ટ હવે સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર મહિલાનું મોત ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે થયુ હતુ. ચોકાવનારી વાત એ છે કે મહિલાએ વેક્સીનના બન્ને ડોઝ લીધા હતા તેમ છતા મહિલાનું ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે […]
Recent Comments