તમિલનાડુ વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. રાજ્યના નાણામંત્રી પીટીઆર પલાનીવેલ થિયાગરાજને રાજ્યના ઇતિહાસમાં પોતાનું પ્રથમ ઇ-બજેટ રજૂ કર્યું. તમિલનાડુ સરકારે પેટ્રોલ પર ટેક્સ ૩ રૂપિયા પ્રતિ લીટર ઘટાડવાની મોટી જાહેરાત કરી છે. તેના કારણે રાજ્યને દર વર્ષે ૧૧૬૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે.આ સિવાય
કેન્દ્રની વ્હીકલ સ્ક્રેપ પૉલિસીને આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પીએમ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ દરમ્યાન પીએમ મોદી અને ગડકરી બંનેએ આ પૉલિસીના ફાયદાને લઈને વિસ્તારથી વાત કરી હતી. વીડિયો-કોન્ફરન્સિંગથી જાેડાયા બાદ પીએમ મોદીએ સ્ક્રેપિંગ પોલિસીમાં મહત્ત્વની ઘોષણા કરી હતી કે જે પણ વ્યક્તિ પોતાના જૂના વાહનને […]
દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ દૂર થયો નથી. કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે દેશમાં કેટલીક જગ્યાઓએ નવા કેસોમાં થઇ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો છે. ખાસ વાત એ છે કે, સ્કૂલો ખુલવાને લીધે બાળકો પર ખતરો મંડરાઇ રહ્યો છે. કર્ણાટકના બેંગલુરુમાં આવું જ જાેવા મળ્યું છે. કોરોના વાયરસના કેસો ઘટતાં ઘણી જગ્યાએ સ્કૂલ-કોલેજાે શરૂ કરવામાં […]
ભારતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈને આંકડો ૩૦ હજારની અંદર પહોંચ્યા બાદ બે દિવસથી સતત કેસમાં વધારો થયા બાદ ફરી પાછો નવા કેસનો આંકડો ૪૦ હજારને પાર થઈ ગયો છે. નવા કેસમાં ઘટાડો થતા એક રાહત અનુભવાઈ હતી પરંતુ ફરી પાછો વધારો નોંધાતા ચિંતા વધી છે. જાેકે, આજે પણ કોરોનાના મૃત્યુઆંક ૫૦૦ની અંદર રહ્યા છે. […]
રેપ કેસમાં આજીવન કેદની સજા ભાગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલોને સુપ્રીમ કોર્ટે નામંજૂર કર્યા છે. ખરેખર, ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલોની મંજૂરી આપી હતી. હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને રદ કરતા નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલોને નામંજૂર કર્યા છે. […]
ટ્વીટર અને કોંગ્રેસની વચ્ચેની તકરાર સતત વધતી જઈ રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના એકાઉન્ટ બાદ હવે કોંગ્રેસ પાર્ટીનુ ટ્વીટર એકાઉન્ટ પણ લોક થઈ ગયુ છે. ગુરૂવારે કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો છે કે તેમનુ ટ્વીટર એકાઉન્ટ લૉક કરી દેવાયુ છે પરંતુ અમે અમારી લડત ચાલુ રાખીશુ. કોંગ્રેસ દ્વારા ફેસપુક પર આની જાણકારી આપવામાં આવી છે. […]
મિશન કંટ્રોલ સેન્ટરને રોકેટના ત્રીજા સ્ટેજમાં લાગેલા ક્રાયોજેનિક એન્જિનથી ૬ઃ૨૯ મિનિટે સિગ્નલ અને આંકડા મળવા બંધ થઈ ગયા હતા દેશના ૭૫માં સ્વતંત્રતા પર્વની તૈયારીઓ વચ્ચે ઈસરોએ દેશની સરહદો ઉપર ચાંપતી નજર રાખવા માટે ગુરુવારે સવારે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી જીએસએલવી એફ-૧૦ દ્વારા છોડેલા ઉપગ્રહ ઈઓએસ-૦૩નું પ્રક્ષેપણ કર્યું હતું. ક્રાયોજેનિક એન્જિનમાં આવેલી ટેક્નિકલ
કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ ગુરુવારે સંસદથી વિજય ચોક તરફ કૂચ કરી હતી. કૂચ કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યુ કે સંસદમાં સત્તાધારી દળના સાંસદોએ વિપક્ષી નેતાઓને બોલવા દીધુ નહીં. તેમણે સરકાર પર […]
દેશમાં આવતા વર્ષે એટલે કે ૨૦૨૨માં સાત રાજ્યોની વિધાનસભા સમયમર્યાદા પુર્ણ થતા ચૂંટણીઓ ફેબ્રુઆરી-માર્ચ માસમાં યોજાનાર છે.જેમાં મણિપુર, ગોવા, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ આવે છે. મણિપુરમાં ભાજપ- પીપલ્સ પાર્ટી અને નાગા પીપલ્સ ફ્રન્ટની સરકાર છે, ગોવામાં ભાજપની સરકાર છે, પંજાબમાં કોંગ્રેસ પક્ષની સરકાર છે, ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે અને ઉતરાખંડમાં પણ ભાજપની સરકાર છે. જ્યારે
અમેરિકામાં બાળકોમાં કોવિડ-૧૯ના કેસ વધતા સરકારની ચિંતા વધારી દીધી છે. અમેરિકામાં દરરોજ આવતા નવા કેસ મામલે આશરે ૧૫ ટકા કેસ બાળકોની અંદર જાેવા મળી રહ્યા છે, જેનો ખુલાસો અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ (છછઁ)ના રિસર્ચમાં થયો છે. જાેકે, આ દરમિયાન કોવિડ-૧૯ને કારણે બાલકોના મોતના કેસ ઘણા ઓછા સામે આવ્યા છે. આંકડા અનુસાર આશરે બે ટકાથી પણ […]
Recent Comments