પ્રધાન મંત્રી જનધન યોજના હેઠળ દરેક ગરીબ વ્યક્તિને બેન્કિંગ સિસ્ટમ સાથે જાેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ૪૨.૩૮ કરોડ જન ધન એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જેમાં હાલમાં ૧.૪૩ લાખ કરોડ રૂપિયા બેલેન્સ છે. જાેકે આ યોજના હેઠળ ખોલાયેલા બેન્ક એકાઉન્ટ પૈકીના ૫.૮૨ કરોડ
વધુ ૪૯૭ લોકોના મોત નિપજ્યા, રિકવરી રેટ પણ વધીને ૯૭.૪૫ ટકા થયો છે, દેશમાં હાલમાં કોરોનાનાં ૩,૪૬,૩૫૧ સક્રિય કેસ એક દિવસની રાહત બાદ કોરોનાના નવા કેસમાં મોટો વધારો જાેવા મળ્યો છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૩૮,૩૫૩ નવા કેસ સામે આવ્યા અને ૪૯૭ લોકોના મૃત્યુ થયા છે. તો […]
કોંગ્રેસના ય્-૨૩ જૂથના ગુલામ નબી આઝાદ, ભૂપેન્દ્ર હુડ્ડા, આનંદ શર્મા, મનીષ તિવારી, શશિ થરૂર, સંદીપ દીક્ષિત પણ હાજર રહ્યા હતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે વિપક્ષી દળોના તમામ નેતાઓને ડિનર પર બોલાવ્યા હતા. ગાંધી પરિવારની હાજરી વગર યોજાયેલા સિબ્બલના ડિનર પર સૌની નજર હતી. સિબ્બલ જી-૨૩ના એ નેતાઓ પૈકીના એક છે જેમણે સોનિયા ગાંધીને પત્ર […]
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ૧૨ ઓગસ્ટે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ લોન્ચ કરશે. આ સેટેલાઈટને ‘આઈ ઈન ધ સ્કાય’ એટલે કે આકાશમાં ‘આંખ’ કહેવામાં આવે છે. કોરોના મહામારીના કારણે અટકેલી ઈસરોની ગતિવિધિઓને આ લોન્ચિંગથી ગતિ મળવાની આશા વ્યક્ત થઈ રહી છે. આ સેટેલાઈટ (ઈર્ંજી-૦૩)ને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડથી જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ
સંસદના ચોમાસુ સત્રમાં લોકસભાની બેઠક બુધવારે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. પેગાસસ જાસૂસી મામલો, ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાને પરત લેવાની માંગ સહિત અન્ય મુદ્દા પર વિપક્ષી દળોના હોબાળા વચ્ચે સત્રના કામકાજમાં વિઘ્ન પડતું રહ્યું અને માત્ર ૨૨ ટકા કામ થઈ શક્યું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સવારે કાર્યવાહી શરૂ થવા પર જણાવ્યું કે, […]
સંરક્ષણ મંત્રાલયના ઇઝરાયલી કંપની એનએસઓ સાથે કોઇપણ પ્રકારનો વ્યવહાર ન કરવાના નિવેદન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, આ મામલે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ જવાબ આપી શકે છે પરંતુ તેઓ ચૂપ કેમ છે ? ઇઝરાયેલના એનએસઓ ગ્રુપે જાસૂસી સોફ્ટવેર પેગાસસ વિકસાવ્યું છે, જે તાજેતરના સમયમાં વિવાદમાં રહ્યું […]
રાજનીતિના અપરાધીકરણ સાથે જાેડાયેલા એક કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો છે કે તમામ રાજકીય પાર્ટીઓને પોતાની પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કર્યાના ૪૮ કલાકની અંદર તેમની સાથે જાેડાયેલી તમામ જાણકારી સાર્વજનિક કરવી પડશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું, જાે કોઈ ઉમેદવારની ઉપર કોઈ અપરાધિક કેસ નોંધાયેલો છે કે કોઈ મામલામાં ઉમેદવાર આરોપી છે તો […]
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયાને ૨ વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે અને તેના કારણે હવે અન્ય રાજ્યના વ્યક્તિ માટે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવુ શક્ય બન્યુ છે. સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો, કલમ ૩૭૦ હટયા બાદ રાજ્ય બહારના કેટલા વ્યક્તિઓએ અહીંયા જમીન ખરીદી છે અને તેના પર સરકારે જવાબ આપતા કહ્યું, ઓગસ્ટ ૨૦૧૯ બાદ અત્યાર સુધીમાં […]
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બે દિવસ માટે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. દરમિયાન આજે તેમણે ખીર ભવાની મંદિરમાં દર્શન કર્યા હતા અને હજરતબાલ દરગાહની પણ મુલાકાત લીધી હતી. કલમ ૩૭૦ હટયા બાદ પહેલી વખત જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ કહ્યું, અમારો પરિવાર દિલ્હીમાં રહે છે પણ તે પહેલા તે અલ્હાબાદ અને કાશ્મીરમાં રહેતો હતો. હું […]
સંસદનુ ચોમાસુ સત્ર ચાલી રહ્યુ છે અને સોમવારે રાજ્યસભામાં એક અવસર એવો આવ્યો જ્યારે વિપક્ષે બિલને પસંદગી સમિતિની પાસે મોકલવાની માગ કરી. વિપક્ષની આ માગ પર વોટિંગ કરવામાં આવ્યુ. આ વોટિંગ દરમિયાન કેટલાક ભાજપ સાંસદ હાજર નહોતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવા સદસ્યોનુ લિસ્ટ માગ્યુ છે. મંગળવારે સદનની કાર્યવાહી શરૂ થયા પહેલા ભાજપ સંસદીય દળની […]
Recent Comments