Home Archive by category રાષ્ટ્રીય (Page 1143)
રાષ્ટ્રીય

કોરોના કેસોમાં રાહતઃ ૨૪ કલાકમાં ૩૫,૪૯૯ નવા કેસ

ભારતમાં કોરોનાના નવા કેસમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. દેશમાં કોરોનાના નવા કેસ લગભગ એક અઠવાડિયાથી વધુ સમય ૪૦ હજારને પાર રહ્યા બાદ તે ૪૦ની અંદર પહોંચ્યા છે. દેશમાં ફરી એકવાર નવા કેસનો આંકડો ૩૫ હજાર પર પહોંચ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના ૩૯,૦૭૦ કેસ નોંધાયા હતા અને ૪૯૧ દર્દીઓના ૨૪ કલાકમાં મોત થયા
રાષ્ટ્રીય

અદિતિ અશોકને પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે સારા ભવિષ્યની શુભેચ્છા પાઠવી

ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ માં ભારતીય ગોલ્ફર આદિત અશોકની યાત્રા સમાપ્ત થઈ. ખરાબ હવામાનથી પ્રભાવિત ગોલ્ફ ઇવેન્ટમાં ચોથા રાઉન્ડમાં ત્રણ-અંડર ૬૮ સ્કોર કર્યા બાદ અદિતિ અશોક ચોથા સ્થાને રહી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ટ્‌વીટ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, અદિતિ અશોક, તમે સારું રમ્યા. તમે ટોક્યો ઓલિમ્પિક્સમાં જબરદસ્ત કૌશલ્ય અને નિશ્ચય દર્શાવ્યો […]
રાષ્ટ્રીય

વિપક્ષે ગરીબોને સુવિધાઓથી દૂર રાખ્યાઃ મોદીના પ્રહારો

૧૦૦ વર્ષમાં દુનિયાનાં કોઈ પણ દેશે કોરોના જેવી આફતને જાેઈ નથી, મળીને સામનો કરીશુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં પીએમ મોદી ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યુ કે સરકારે સંકટના સમયે ગરીબોને પ્રાથમિકતા આપી અને ગરીબોના ભોજન અને રોજગારની ચિંતા કરી. તેમણે કહ્યુ કે અન્ન યોજના સાથે કોરોના કાળમાં […]
રાષ્ટ્રીય

પિતાની જ નહીં, માતાની અટકનો પણ ઉપયોગ કરી શકે છે બાળકોઃ દિલ્હી હાઈકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે એક પિતાને તેની પુત્રી માટે શરતો નક્કી કરવાનો કોઈ અધિકાર નથી. દરેક બાળકને તેની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકાર છે. કોર્ટે આ ટિપ્પણી તે સમયે કરી જયારે એક સગીર છોકરીના પિતાએ અરજી કરી હતી જેમાં અધિકારીઓને તે આદેશ કરવા માંગ કરી હતી કે, દસ્તાવેજાેમાં તેમની પુત્રીની અટક તરીકે તેનું નામ દર્શાવવામાં […]
રાષ્ટ્રીય

છૂટાછેડા લેવા માટે મજબૂત આધાર છે મેરિટલ રેપ

પત્નીની છૂટાછેડાની માંગને પડકારતી પતિની અરજી કોર્ટે ફગાવી, પત્નીની મરજી વિરુદ્ધ સંબંધ બાંધવો એ છૂટાછેડાનો આધાર બની શકે છે કેરળ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતાં કહ્યું કે, પત્નીની ઈચ્છા વિરુદ્ધ સંબંધ બાંધવામાં આવે તો તે છૂટાછેડા માટેનો મજબૂત આધાર બની શકે છે. હાઈકોર્ટે કહ્યું કે, ભારતમાં મેરિટલ રેપ માટે સજાની જાેગવાઈ નથી, પરંતુ તે છૂટાછેડા […]
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો ફફડાટ, નાસિકમાં ૩૦ દર્દીઓ સંક્રમિત

દેશમાં વધતા કોરોનાના ડેલ્ટા સ્વરૂપના ખતરા વચ્ચે મહારાષ્ટ્રના નાસિકથી ડરાવતા સમાચાર આવ્યા છે. નાસિક જિલ્લામાં ડેલ્ટા વેરિએન્ટના ૩૦ નવા કેસ સામે આવ્યા છે, જેનાથી હડકંપ મચી ગયો છે. શુક્રવારે નાસિક જિલ્લા હોસ્પિટલે જાણકારી આપી કે શુક્રવારે નાસિકમાં ઓછામાં ઓછા ૩૦ દર્દી ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થયા છે. મહત્વનું છે કે ડેલ્ટાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી સામે […]
રાષ્ટ્રીય

દેશમાં ૨૪ કલાકમાં ૩૮,૬૨૮ નવા કેસ, ૬૧૭ લોકોના મોત

ઓગસ્ટના આ ૭ દિવસમાં બીજીવાર કોરોના કેસ ૪૦ હજાર કરતાં નીચે રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના નવા આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૩૮,૬૨૮ કેસ નોંધાયા છે. જે શુક્રવારે જાહેર થયેલા ૪૪,૬૪૩ નવા પોઝિટિવ કેસો કરતાં ૬ હજાર જેટલા ઓછા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૬૧૭ […]
રાષ્ટ્રીય

મુંબઈમાં બચ્ચનના બંગ્લો અને CST સહિત ત્રણ રેલવે સ્ટેશન પર બોમ્બની અફવા

મુંબઈ પોલીસને મહાનાયક અમિતાભ બચ્ચન તેમજ છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિતના ત્રણ રેલવે સ્ટેશન પર બોમ્બ પ્લાન્ટ કરાયાનો ફોન આવતા ખળભળાટ મચી ગયો હતો. જાે કે તપાસ કરાતા આ અફવા સાબિત થઈ હતી અને પોલીસે ઠાણેમાંથી બે લોકોની અટકાયત કરી લીધી હોવાનું જણાવ્યું છે. બે સંદિગ્ધોની અટકાયત કરાઈ છે તે પૈકી એક ટ્રક ડ્રાઈવર હોવાનું માલુમ […]
રાષ્ટ્રીય

કોરોનાથી સ્વસ્થય થયા બાદ વેક્સિન ન લેનારા લોકોમાં જાેખમ વધારે

કોરોના વાઈરસ વેક્સિન લોકોને ઈમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરી રહી છે. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાથી સાજા થયા બાદ જે લોકો વેક્સિન લઈ રહ્યા નથી તેમને રિઈન્ફેક્શનનુ બેગણુ જાેખમ છે. સેન્ટર ફૉર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન નામના એક રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ લોકોને અપીલ કરી છે કે તે વેક્સિનનો ડોઝ લગાવી લે કેમ કે ઝડપથી […]
રાષ્ટ્રીય

જૉનસન એન્ડ જૉનસનની સિંગલ ડોઝ વેક્સીનને ભારતમાં મંજૂરી

ભારતમાં ત્રીજી લહેરના સંકટને અટકાવવા મોટા પાયે વેક્સિનેશન કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યું છે. હવે વેક્સિનેશન કાર્યક્રમને આગળ વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીની સિંગલ ડોઝ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામા આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જ્હોનસન એન્ડ જ્હોનસનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. જાેકે આ