Home Archive by category રાષ્ટ્રીય (Page 1144)
રાષ્ટ્રીય

ઓલિમ્પિકમાં હાર બાદ પ્રધાનમંત્રી મોદીએ ટિ્‌વટ કર્યું, મહિલા હોકી ટીમ પર ગર્વ છે

ટોક્યો ઓલિમ્પિકમાં રોમાંચક બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમની હાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કર્યું કે અમે એક મેડલ ચૂકી ગયા, પરંતુ ભારતીય મહિલા ટીમ નવા ભારતની ભાવનાને દર્શાવે છે. બ્રોન્ઝ મેડલ માટેને મેચમાં કાંટાની ટક્કર આપ્યાં બાદ એક ગોલથી અંતિમ ક્ષણોમાં ભારતીય મહિલા હોકી
રાષ્ટ્રીય

રાજ ઠાકરેના મનમાં ઉ.ભારતીય માટે કોઇ દ્ધેષ કે કટુતા નથીઃ પાટીલ

મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે શુક્રવારે ભાજપ નેતા અને પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે તેમના ઘરે કૃષ્ણકુંજ જઈને મુલાકાત કરી. મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને લઈને કેટલાય પ્રકારની અટકળો છેલ્લા કેટલાક મહિનાઓથી છવાયેલી હતી. મુલાકાત બાદ ચંદ્રકાંત પાટીલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યુ, મારી રાજ ઠાકરે સાથે મુલાકાત થઈ. તેમણે મને ચા પીવા બોલાવ્યો […]
રાષ્ટ્રીય

મા બનવા માટે પત્નીએ જેલમાં બંધ બળાત્કારી પતિના માંગ્યા જામીન…!!

ઉત્તરાખંડ હાઇકોર્ટ સમક્ષ ‘પત્નીના અધિકાર’ સાથે જાેડાયેલી એક અરજી આવી છે, જેના પર કોર્ટે સરકારનો અભિપ્રાય માંગ્યો છે. કોર્ટે ન્યાય મિત્રને કહ્યુ છે કે બીજા દેશમાં આ પ્રકારના કેસમાં શું સ્ટેન્ડ લેવામાં આવે છે, આ અંગે જાણકારી એકઠી કરીને કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. અરજી કરનાર મહિલાનો પતિ સગીરા સાથે સામૂહિક બળાત્કાર કેસમાં ૨૦ વર્ષની સજા […]
રાષ્ટ્રીય

ઝારખંડ જ્જ હત્યા કેસઃ સુપ્રિમ કોર્ટે સીબીઆઇને આડે હાથ લીધી

ઝારખંડના ધનબાદમાં કથિત રીતે જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ઉત્તમ આનંદને કચડી નાખવાના કેસમાં સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીઓ પર કડક ટિપ્પણી કરી છે. આ મામલાની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે શુક્રવારે કહ્યું હતું કે જ્યારે ન્યાયાધીશો સીબીઆઈ અથવા ગુપ્તચર બ્યુરોને ધમકીઓની ફરિયાદ કરે છે, ત્યારે તેના પર પગલા લેવા તો દુર તેઓ જવાબ […]
રાષ્ટ્રીય

ભારતમાં ઈન્ટરનેટ વાપરનારા લોકોની સંખ્યા ૮૨ કરોડ પર પહોંચી

ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે અને હાલમાં ભારતમાં ૮૨ કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને રાજ્યસભામાં આ અંગે જાણકારી માંગી હતી અને તેના જવાબમાં કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યુ હતુ કે, દેશમાં ૧.૫૭ લાખ ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા […]
રાષ્ટ્રીય

સંસદનું ચોમાસુ સત્રઃ ત્રીજા અઠવાડિયાના છેલ્લા દિવસે હોબાળો, કાર્યવાહી સ્થગિત

સંસદના ચોમાસુ સત્રના ત્રીજા અઠવાડિયાનો આજે છેલ્લો દિવસ છે. પહેલા અને બીજા અઠવાડિયાની માફક આ અઠવાડિયું પણ અત્યાર સુધી હોબાળાથી ભરેલું રહ્યું. વિપક્ષ પેગાસસ જાસૂસી કાંડ અને નવા કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. વિપક્ષી નેતાઓએ આ મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા કરવાની માંગ કરી. તો કેન્દ્ર સરકારનું કહેવું છે કે તેઓ […]
રાષ્ટ્રીય

કોરોનાની સ્પિડ વધી, છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૬૪૩ પોઝિટિવ કેસ નોંધાયા

ભારતમાં કોરોનાના નવા કેસમાં દરરોજ ઉછાળો નોંધાઈ રહ્યો છે. આ ઉછાળો ધીમી ગતિનો છે જાેકે તેના કારણે ત્રીજી લહેરની ચિંતા અને સંભાવનાઓ વધી રહી છે. ગઈકાલે જ્યાં દેશમાં ૪૨,૯૮૨ નવા કેસ નોંધાયા હતા તેના કરતા દોઢ હજાર કરતા વધુનો ઉછાળો નોંધાયો છે. દેશમાં પાછલા ૧૦ દિવસના આંકડા જાેઈએ તો માત્ર એક દિવસ ૩૦ હજારની નજીક […]
રાષ્ટ્રીય

ફ્યુચર-રિલાયન્સના મર્જર પર રોકઃ એમેઝોનની સુપ્રિમમાં જીત

રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે ઓગસ્ટ ૨૦૨૦માં ડીલ થઇ હતી, કોર્ટે અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી ડીલ આગળ ન વધારવાનો આદેશ આપ્યો રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપ વચ્ચે ડીલ વિરૂદ્ધ એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા એમેઝોનના પક્ષમાં ર્નિણય સંભળાવવામાં આવ્યો છે. રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપના આશરે ૨૪ હજાર […]
રાષ્ટ્રીય

જાેનસન એન્ડ જાેનસને ભારતમાં સિંગલ ડોઝ વેક્સિનની મંજૂરી માંગી

યુએસ ફાર્મા કંપની જાેનસન એન્ડ જાેનસને તેની સિંગલ ડોઝ કોવિડ-૧૯ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે ભારત સરકાર પાસેથી મંજૂરી માંગી છે. કંપનીએ રસીના ઉપયોગ માટે શુક્રવારે અરજી કરી છે. જાેનસન એન્ડ જાેનસને અગાઉ એપ્રિલમાં ભારતમાં તેની રસીની અજમાયશ માટે અરજી કરી હતી. જે આ સપ્તાહે કંપની દ્વારા પાછી ખેંચી લેવામાં આવી હતી. સોમવારે, ભારતીય ડ્રગ રેગ્યુલેટરએ […]
રાષ્ટ્રીય

RBIએ સતત સાતમી વખત વ્યાજ દર ૪ ટકા પર યથાવત રાખ્યા,હોમ-ઓટો સહિતની લોનના ઇએમઆઇ હાલમાં નહીં ઘટે, રિટેલ મોંઘવારી દર ૫.૭% રહી શકે છે

કેન્દ્રીય રિઝર્વ બેંક(આરબીઆઈ) આજે એટલે કે શુક્રવારે મૌદ્રિક નીતિ સમિતિની સમીક્ષા કરી. કોરોના વાયરસની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે આરબીઆઈએ પોતાના મુખ્ય વ્યાજ દરો રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે એલાન કર્યુ કે રેપો રેટ ૪ ટકા પર યથવાત રહેશે. આ સાથે જ આરબીઆઈ ગવર્નરે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં જીડીપી ગ્રોથ ૯.૫ ટકા […]