રાજ્યસભામાં હંગામો મચાવનારા ટીએમસી છ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અધ્યક્ષનાં આ ર્નિણય બાદ સસ્પેન્ડ થયેલા સાંસદો બુધવારે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. ડોલા સેન, નદીમ-ઉલ-હક, અબીર રંજન, અર્પિતા ઘોષ, શાંતા છેત્રી, મૌસમ નૂરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, આ સાંસદો પેગાસસનાં
મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલમાં પૂરથી સ્થિતિ બેકાબૂ બની છે. અત્યારસુધી ૭ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, ૨૫ લોકો ગુમ છે, જેમની શોધખોળ રેસ્ક્યૂ ટીમ કરી રહી છે. નદી કિનારામાં ફસાયેલાં ગામોથી ૧૯૦૦ લોકોને બચાવવામાં આવ્યા છે. દતિયામાં મોટી વસતિવાળા વિસ્તારોને પૂરના ભયના કારણે ખાલી કરવામાં આવ્યા છે. શિવપુરીનાં ૧૦૦થી વધુ ગામો ખાલી કરાવવામાં આવ્યાં છે. મંત્રી મહેન્દ્ર […]
દિલ્હીમાં નવ વર્ષની બાળકીની શંકાસ્પદ સ્થિતિમાં મોતનો મામલો ભારે વિવાદ જગાવી રહ્યો છે. પીડિત પરિવાર તરફથી ન્યાયની ગુહાર લગાવવામાં આવી છે. બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે પીડિત પરિવારને મળવા પહોંચ્યા ત્યારે તેઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.અહીં ઉપસ્થિત અમુલ લોકોએ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. જાે કે બાદમાં મુખ્યમંત્રી ત્યાં ઉપસ્થિત એક મંચ પર પહોંચી […]
ત્રણ નવા કૃષિ કાયદાને લઈને એક તરફ વિપક્ષ એક થઈને કેન્દ્ર સરકારનો વિરોધ કરવાની વાત કરી રહ્યો છે તો બીજી તરફ અકાલી અને કોંગ્રેસ નેતા આમને-સામને આવી ગયા. બુધવારે સંસદની બહાર કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ સાથે કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટૂ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. પ્લેકાર્ડ્સ લઈને સંસદની […]
બરતરફ કરાયેલા પોલીસકર્મી સચિન વાઝે સહિત પકડાયેલા આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરવા માટે વધુ ૩૦ દિવસની માંગ કરતી અરજીમાં મંગળવારે વિશેષ અદાલત સમક્ષ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ વ્યાપક દલીલો આપતા જણાવ્યું હતું, આ કેસમાં ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યા કરવા માટે એક આરોપીએ ૪૫ લાખ રૂપિયા આપ્યા હતા. ૨૫ ફેબ્રુઆરીએ વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર […]
રાહુલ ગાંધીએ પીડિત પરિવારની મુલાકાત કરીદિલ્હીમાં ૯ વર્ષની દલિત બાળકી સાથે રેપ અને હત્યાના મામલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે પીડિત પરિવારની મુલાકાત કરી છે. આ મુલાકાત પછી રાહુલે કહ્યું કે પીડિતા પરિવાર ન્યાય ઈચ્છે છે, તેમને બીજુ કઈ જાેઈતુ નથી. પીડિત પરિવારનું કહેવું છે કે તેમની સાથે ન્યાય થઈ રહ્યો નથી, આ કારણે તેમને […]
આંધ્ર પ્રદેશ પોલીસએ આંતરરાજ્ય ટુ-વ્હીલર બાઇક ચોરી કરી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ૧૦૭ બાઇક અને એક ટ્રેક્ટર મળીને કુલ ૧ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચિતુર જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી) એસ સેંથિલ કુમારે મીડિયાને સંબોધતા કહ્યું કે આ ગેંગમાં કુલ ૧૧ જણા સામેલ છે. જેને વાહનોનો ચોરી કરી છે. તેને જણાવ્યુ, વાહન ચોરી કરી […]
સળંગ છ દિવસ સુધી કોરોનાના નવા કેસની સંખ્યા ૪૦ને પાર નોંધાયા બાદ ગઈકાલે એક દિવસ માટે ૩૦ હજાર પર આંકડો પહોંચ્યા બાદ આઠમાં દિવસે કોરોનાના નવા કેસ ૪૦ હજારને પાર પહોંચ્યા છે. સાથે જ મૃત્યુઆંક સાડા ૫૦૦ને પાર કરી ગયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના નવા ૪૨,૬૨૫ કેસ નોંધાયા છે, જ્યારે ૫૬૨ […]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખા ભારતીય ઓલિમ્પિક દળને વિશેષ અતિથિના રૂપમાં લાલ કિલ્લા પર આમંત્રિત કરશે. ભારતીય ઓલિમ્પિક દળને પીએમ વિશેષ અતિથિ તરીકે નિમંત્રણ આપશે. પીએમ તે સમયની આસપાસ તે બધાને વ્યક્તિગત રૂપથી મળશે અને વાતચીત પણ કરશે. ભારતનું ૨૨૮ સદસ્ય દળ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યું છે. જેમાં ૧૧૯ ખેલાડી સામેલ છે. ભારતીય ઓલિમ્પિક દળમાં પીવી […]
કાયદો અને વ્યવસ્થા જાળવવાના ઓઠા તળે ગમે તેની અટકાયત કરવી અયોગ્ય, સુરક્ષા તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નામર્દાગી ન બતાવી શકે કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોલીસની સીધી જવાબદારી બને છે. સલામતિ જાેખમમાં હોવાનું જણાવી ગમે તેની ગમે ત્યારે અટકાયત કરી ન શકાય, કોની અને કયારે તેમજ કેવા સંજાેગોમાં અટકાયત કરી શકાય તે અંગે સુપ્રીમ કોર્ટ […]
Recent Comments