Home Archive by category રાષ્ટ્રીય (Page 1147)
રાષ્ટ્રીય

CBSE ધો. ૧૦નું પરિણામ જાહેર, ૯૯.૦૪ ટકા વિદ્યાર્થીઓ થયા પાસ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા ધોરણ-૧૦ના પરિણામ જાહેર થઈ ગયા છે. આ સાથે જ સીબીએસઇ-૧૦માંના વિદ્યાર્થીઓને પોતાના પરિણામનો ઇંતઝાર ખત્મ થઈ ગયો છે. જે વિદ્યાર્થીઓએ સીબીએસઇ ધોરણ-૧૦ની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે ૧૦મામાં ૯૯.૦૪ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે પણ છોકરીઓએ
રાષ્ટ્રીય

રાહતઃ ભારતમાં કોરોનાના નવા ૩૦ હજાર કેસ, ૪૨૦ના મોત

છેલ્લા ૬ દિવસથી સતત ૪૦ હજારથી વધારે કેસ નોંધાયા બાદ સોમવારના કોરોના કેસોમાં મોટો ઘટાડો જાેવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૦,૦૨૯ નવા કેસ સામે આવ્યા છે. આમાંથી ૩૯,૦૨૦ લોકોએ આ બીમારીને હરાવી છે, જ્યારે ૪૨૦ લોકોના મોત થયા છે. કેરળમાં ગઈકાલે ૧૩,૯૮૪ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૬ દિવસ બાદ કેરળમાં ૨૦ હજારથી […]
રાષ્ટ્રીય

સંસદ ન ચાલવા દેવી એ બંધારણ અને લોકતંત્રનું અપમાનઃ મોદી

સરકાર અને પાર્ટી સાસંદોએ એવા દરેક પગલાં ભરવા જાેઈએ જેનાથી સંસદનું કામકાજ સુચારુ રીતે ચલાવી શકાય સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષના હોબાળાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવિધાન અને લોકશાહીનું અપમાન ગણાવ્યું છે. મંગળવારના બીજેપી સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રીએ વિપક્ષ દ્વારા સંસદ ના ચાલવા દેવાને સંવિધાન અને લોકશાહીનું અપમાન ગણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકાર અને પાર્ટી
રાષ્ટ્રીય

મોંઘવારીના વિરોધમાં રાહુલ ગાંધીની સંસદ સુધી સાઇકલ માર્ચ

વિપક્ષી સાંસદો સાથે નાસ્તા બાદ રાહુલ ગાંધી આજે સાયકલ પર સવાર થઇને સંસદ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની આ સાયકલ માર્ચ બળતણના વધેલા ભાવ સામે વિરોધ હતો. રાહુલ ગાંધીની આ સાયકલ માર્ચમાં વિપક્ષના કેટલાય સાંસદ હાજર હતા. આ પહેલાં દિલ્હીની એક ક્લબમાં રાહુલ ગાંધી સાથે નાસ્તા માટે ૧૪ વિપક્ષી પાર્ટીના નેતા પહોંચ્યા હતા પરંતુ આમ આદમી […]
રાષ્ટ્રીય

મ.પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અમિત શાહ સાથે મુલાકાત કરતા રાજકારણમાં ગરમાટો

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરતા મધ્ય પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત મધ્ય પ્રદેશની રાજકીય પરિસ્થિતિઓ અને વિષયોને લઈને થઈ રહી છે. મુખ્યમંત્રીની અચાનક બે દિવસમાં દિલ્હીની બે મુલાકાતોએ રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે, એ પણ ત્યારે જ્યારે દિલ્હીમાં સતત પ્રદેશ અધ્યક્ષ […]
રાષ્ટ્રીય

એક ઇંચ જમીન નહીં આપીએ, જીવ આપીશું પરંતુ જમીન નહિ

આસામ અને મિઝોરમ વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદનો હજુ સંપૂર્ણપણે અંત નથી આવ્યો. આસામ સરકારમાં મંત્રી અશોક સિંઘલે સોમવારે આ મુદ્દે નિવેદન આપ્યું હતું. મંત્રીના કહેવા પ્રમાણે તેઓ પોતાની એક ઈંચ જમીન નહીં આપે, જાન આપી દેશે પરંતુ જમીન નહીં આપે. અશોક સિંઘલ કછાર વિસ્તારના ગાર્જિયન મંત્રી છે જે મિઝોરમને અડીને આવેલો છે અને તે […]
રાષ્ટ્રીય

યુવકે મુસ્લિમ યુવતીઓ વિશે આપત્તિજનક પોસ્ટ કરતા સ્વાતિ માલિવાલ મેદાનમાં

દિલ્હીમાં એક યુવક દ્વારા સોશિયલ મીડિયા પર મુસ્લિમ છોકરીઓ વિરૂદ્ધ આપત્તિજનક પોસ્ટ લખવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થયા બાદ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે યુપી પોલીસ સમક્ષ યુવક વિરૂદ્ધ કાર્યવાહી કરવા માગ કરી છે. જાણવા મળ્યા મુજબ દિલ્હીના શાહદરા ખાતે રહેતા કુનાલ શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી. […]
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના બડગામમાં શંકાસ્પદ ટિફિન મળી આવતા દોડધામ

જમ્મૂ-કશ્મીરના બડગામં જિલ્લામાં આવેલ માગમ વિસ્તારમાંથી આજે શંકાસ્પદ ટીફીન મળી આવ્યું જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ. ટીફીન મામલે જાણ થતાજ પોલીસે બોમ્બ સ્કોવડને જાણ હતી. અગાઉ પણ જમ્મૂ- રાજાૈરી-પુંછ રાષ્ટ્રીય રાજમાર્ગ પરથી એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. જેથી પોલીસે અને સેના હવે એલર્ટ મોડમાં આવી ગયા છે. થોડાક દિવસો પહેલા સૂત્રો દ્વારા એવી […]
રાષ્ટ્રીય

દેશમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના ૪૦ હજારથી વધુ પોઝિટિવ કેસ

દેશમાં કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. ભારતમાં સતત છઠ્ઠા દિવસે ૪૦ હજારથી વધારે કોરોના કેસ રેકોર્ડ થયા છે. કેરળમાં અનિયંત્રિત સ્થિતિના કારણે કેસોમાં વધારો થઈ રહ્યો છે અને ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી સોમવારના જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૪૦,૧૩૪ નવા કેસ […]
રાષ્ટ્રીય

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમણે ત્રણ દિવસ પહેલા વેક્સીનનો ડોઝ લીધો હતો. એ પછી તેઓ ગુરુવારે અને શુક્રવારે સંસદમાં આવ્યા નહોતા.જાેકે રાહુલ ગાંધીએ કઈ વેક્સીન મુકાવી છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી.આ પહેલા ભાજપ રાહુલ ગાંધી દ્વારા વેક્સીન લેવામાં થઈ રહેલા વિલંબ પર સવાલ ઉઠાવી ચુકી છે. રાહુલ […]