જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શનિવારે એક એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની વિગતો મળી છે. પોલીસના જણાવ્યા મુજબ ઠાર કરાયેલા આતંકવાદીઓ પૈકી એક પુલવામાં હુમલામાં સામે જૈશનો ટોચનો આતંકવાદી પણ સામેલ છે. ચોક્કસ બાતમીને આધારે પોલીસ અને
યુવા લીડરશીપ દેશને આગળ લઈ જશે, ભારત દરેક ક્ષેત્રમાં દરેક સ્તરે પરિવર્તનના સમયગાળામાં પસાર થઇ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (શનિવારે) સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં તાલીમ લઈ રહેલા નવા ભારતીય પોલીસ સેવા અધિકારીઓ સાથે વાતચીત કરી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ ચર્ચામાં, પીએમ મોદીએ આઈપીએસ તાલીમાર્થીઓને તેમના અનુભવ વિશે પૂછ્યું તેમજ આગામી ભવિષ્યમાં […]
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ભારે મોટી સફળતા હાથ લાગી છે. સ્પેશિયલ સેલે દેશના મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જઠેડીની સહારનપુર, યુપી ખાતેથી ધરપકડ કરી છે. આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાનો અસફળ પ્રયત્ન કર્યો હતો. ગેન્ગસ્ટર જઠેડી પર ૭ લાખ રૂપિયાનું ઈનામ છે. ગેન્ગસ્ટર પર દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પંજાબમાં અનેક કેસ નોંધાયેલા છે. જઠેડીની […]
દિલ્હીથી અમદાવાદ સુધીની સફર ૩.૫ કલાકમાં પૂરી થઇ શકશે. તેના માટે દિલ્હી અને અમદાવાદની વચ્ચે હાઇ સ્પીડ રેલ કોરિડોરનો ડ્રાફ્ટ તૈયાર થઇ રહ્યો છે. કહેવાય છે કે હાઇ સ્પીડ રેલવે કોરિડોર એટલે કે બુલેટ ટ્રેનની વધુમાં વધુ સ્પીડ કલાકની ૩૫૦ કિલોમીટર હશે. જ્યારે સરેરાશ સ્પીડ ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાક હશે. આ પ્રોજેક્ટને લઇ નેશનલ હાઇ […]
કુલ કેસ ૩,૧૬,૧૩,૯૯૩, એક્ટિવ કેસઃ ૪,૦૮,૯૨૦, કુલ રિકવરીઃ ૩,૦૭,૮૧,૨૬૩, કુલ મોતઃ ૪,૨૩,૮૧૦ કેરળમાં સતત ચોથા દિવસ કોરોના કેસમાં વધારો, સમીક્ષા માટે કેન્દ્રની ટીમ પહોંચી કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. નિષ્ણાતોના મતે કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની સંભાવના છે પરંતુ તે ક્યારે આવશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી આપી શકાય […]
આસામ-મિઝોરમ સરહદ વિવાદને લઈ બંને સરકારો આમને સામને છે. સરહદ પર હિંસક અથડામણને લઈ બંને રાજ્યોમાં તણાવ વ્યાપેલો છે. આ તરફ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવાઈ છે. મિઝોરમ પોલીસે મુખ્યમંત્રી બિસ્વા સરમા વિરૂદ્ધ હત્યાનું ષડયંત્ર રચવાના આરોપસર કેસ દાખલ કર્યો છે. અગાઉના કેસમાં આસામ પોલીસે મિઝોરમના ૬ અધિકારીઓને સમન પાઠવ્યા હતા. તમામને […]
ભારતમાં સ્માર્ટફોનનુ માર્કેટ વધવાની સાથે સાથે સોશિયલ મીડિયાનો અને તેના પગલે ડિજિટલ માર્કેટનો વ્યાપ પણ વધી રહ્યો છે. દુનિયાની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ફેસબૂકને ભારતનુ બજાર ફળી રહ્યુ છે. વિતેલા વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતમાં પેસબૂકની આવક વધીને ૯૦૦૦ કરોડ રૂપિયા પર પહોંચી છે.એક અહેવાલ પ્રમાણે તે પહેલાના વર્ષમાં ફેસબૂકની ભારતની આવક ૬૬૧૩ કરોડ રૂપિયા હતી. […]
દેશમાં વધી રહેલી મોંઘવારી પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે અને લોકો પરેશાન છે પણ તેનો ફાયદો નાના ઉત્પાદકો, દુકાનદાર અને ખેડૂતોને નથી થઈ રહ્યો. મોંઘવારી પાછળનુ કારણ મોદી સરકાર દ્વારા અંધાધૂધ રીતે થઈ રહેલી […]
પેગાસસ જાસૂસી કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં આગામી સપ્તાહ સુનાવણી કરશે. શુક્રવારે ચીફ જસ્ટિસ એનવી. રમણાની બેન્ચ સામે આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો. જેના પર ચીફ જસ્ટિસે કહ્યું છે કે, તેઓ આગામી સપ્તાહે કેસને સાંભળશે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે શુક્રવારે જસ્ટિસ રમણા સામે આ મુદ્દાને ઉઠાવ્યો, તેમને વરિષ્ઠ પત્રકાર એન રામ દ્વારા દાખલ અરજીનો ઉલ્લેખ કર્યો. જેના […]
બિહારના કટિહાર ખાતે મેયર શિવરાજ પાસવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અજ્ઞાત આરોપીઓએ તેમના પર ૩ વખત ગોળી ચલાવી હતી જેથી તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. બાદમાં તેમને સારવાર માટે કેએમસીએચ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેમણે દમ તોડી દીધો હતો. ગુરૂવારે આ ઘટના શિવરાજ પાસવાનની સંતોષ કોલોની ખાતે જ […]
Recent Comments