Home Archive by category રાષ્ટ્રીય (Page 1149)
રાષ્ટ્રીય

યુએસ હેલ્થ રેગ્યુલેટર તરફથી મંજૂરી મળી. મોટી સફળતાઃ સ્તન કેન્સર માટેના ઝાયડસ કેડિલાના ઇન્જેક્શનને મંજૂરી મળી

ડ્રગ ઉત્પાદક ઝાયડસ કેડિલાએ શુક્રવારે જણાવ્યું હતું કે, યુએસ હેલ્થ રેગ્યુલેટર તરફથી તેના ફુલવેસ્ટ્રેન્ટ ઇન્જેક્શનને અંતિમ મંજૂરી મળી ગઈ છે. આ ઇન્જેક્શનનો ઉપયોગ સ્તન કેન્સરની સારવારમાં થાય છે. ફુલવેસ્ટ્રેન્ટ ઇન્જેક્શનનો ઉપયોગ એકલા અથવા અન્ય દવાઓના સંયોજનમાં ચોક્કસ પ્રકારના હોર્મોન રીસેપ્ટરના
રાષ્ટ્રીય

પંજાબ-હરિયાણા હાઇકોર્ટનું નિવેદન. સહમતિથી સંબંધ બનાવ્યા હોય તો પુરૂષ દુષ્કર્મનો સંપૂર્ણ દોષી નહીં

લગ્નનું વચન આપ્યા બાદ જાે વિવાહિત મહિલાની સહમતિથી સંબંધ બન્યા હોય તો તેવામાં પુરૂષને સંપૂર્ણપણે દોષી ન કહી શકાય લગ્નનું વચન આપ્યા બાદ જાે વિવાહિત મહિલાની સહમતિથી સંબંધ બન્યા હોય તો તેવામાં પુરૂષને સંપૂર્ણપણે દોષી ન કહી શકાય. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે દુષ્કર્મના આરોપીને જામીન આપતી વખતે આ મહત્વની ટિપ્પણી કરી હતી. જાેકે ટ્રાયલ કોર્ટને આ ટિપ્પણીઓ […]
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની અવળચંડાઈઃ એક જ કલાકમાં ૩ જગ્યાએ દેખાયા ડ્રોન

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત શંકાસ્પદ ડ્રોન જાેવા મળ્યા છે. જાણવા મળ્યા મુજબ જમ્મુ ક્ષેત્રમાં ગુરૂવારે ૩ અલગ અલગ વિસ્તારોમાં શંકાસ્પદ ડ્રોન જાેવા મળ્યા હતા. આ ડ્રોન રાતે ૮ઃ૩૦થી ૯ઃ૩૦ કલાક વચ્ચે જાેવા મળ્યા હતા. તે પૈકીના ૨ ડ્રોન આર્મી કેમ્પ અને આઈટીબીપી કેમ્પ પાસે જાેવા મળ્યા હતા. સુરક્ષા દળોએ તેમના પર ગોળીબાર કર્યો હતો […]
રાષ્ટ્રીય

છેલ્લા ૨૪ કલાકમાં ૪૪ હજારથી વધુ પોઝિટિવ કેસ, ૫૫૫ના મોત. નિયંત્રણોમાં છૂટછાટ ભારે પડીઃ દેશમાં ઍક્ટિવ કેસ ૪ લાખને પાર

ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં પાછલા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા કેસની સંખ્યામાં વધારો થવાની સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઘટતા એક્ટિવ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જે એક્ટિવ કેસ ૩ લાખની અંદર આવી ગયા હતા તે ફરી ૪ લાખને પાર કરી ગયા છે. આ સાથે પાછલા કેટલાક દિવસથી […]
રાષ્ટ્રીય

ગોવામાં બીચ પર બે સગીરા સાથે સામૂહિક બળાત્કાર થયો. માતા-પિતા આત્મમંથન કરે તેમના બાળકો મોડી રાત સુધી બીચ પર શું કરતા હતાઃ ગોવા મુખ્યમંત્રી

ગોવામાં બીચ પર બે સગીરા સાથે થયેલા કથિત સામૂહિક બળાત્કારના કેસમાં મુખ્યમંત્રી પ્રમોદી સાવંતે રાજ્ય વિધાનસભામાં એક વિવાદિત નિવેદન આપ્યું છે. હવે મુખ્યમંત્રીના આ નિવેદનને લઈ વિપક્ષ ટિકા કરી રહ્યું છે. સાવંતે કથિત રીતે કહ્યું હતું કે, માતા-પિતાને એ આત્મમંથન કરવાની જરૂર છે કે તેમના બાળકો રાતે આટલી મોડી રાત સુધી બીચ પર શું કામ […]
રાષ્ટ્રીય

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જાેડાશે..!, રાહુલ ગાંધીએ પક્ષના નેતાઓનો અભિપ્રાય માંગ્યો

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં સામેલ થવાની શક્યતાઓ પર છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. હાલમાં પ્રશાંત કિશોર તરફથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ આ અટકળોને ઘણું બળ મળ્યું છે. જાેકે, તેઓ પોતાના તરફથી આ અટકળો પર વિરામ લગાવતા જાેવા મળ્યા છે. હવે […]
રાષ્ટ્રીય

ઝારખંડના ધનબાદમાં મોર્નિંગ વોક કરતા જ્જને રિક્ષાએ ટક્કર મારતા મોત. પોલીસે અત્યાર સુધી રિક્ષા ચાલક અને બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી

ઝારખંડના ધનબાદમાં મોર્નિંગ વોક કરી રહેલા જિલ્લા તથા સત્ર ન્યાયાધીશ ઉત્તમ આનંદના દુર્ઘટનામાં મોતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનએ સુપ્રીમ કોર્ટને આ સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસની માંગ કરી છે. એસસીબીએએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે આ મામલાની સ્વતંત્ર તપાસ થવી જાેઈએ કારણ કે જે રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, […]
રાષ્ટ્રીય

તાલિબાન કોઇ પણ પ્રકારનું સૈન્ય સંગઠન નથી, તે સામાન્ય નાગરિક છેઃ ઇમરાન ખાન

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન નિયાજીએ અફઘાનિસ્તાનમાં ખૂનની હોળી ખેલી રહેલા તાલિબાન આતંકીઓને સામાન્ય નાગરિક ગણાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં બધું જ બર્બાદ કરી નાંખ્યું. ઇમરાને કહ્યું કે પાકિસ્તાનમાં ૩૦ લાખ શરણાર્થી રહે છે અને પાકિસ્તાન કેવી રીતે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે આ શરણાર્થીઓમાં મોટાભાગના પશ્તૂન છે. […]
રાષ્ટ્રીય

ચેતી જજાે, કોરોનાનાં એક્ટિવ કેસ ફરી ૪ લાખને પાર. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૩,૫૦૯ નવા કેસ, ૬૪૦ લોકોના મોત

ભારતમાં ફરી કોરોનાના નવા કેસ બે દિવસથી ૪૦ હજારને પાર જતા એક્ટિવ કેસમાં વધારો થયો છે અને આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. ગઈકાલે કોરોનાના નવા ૪૩,૬૫૪ કેસ નોંધાયા હતા અને ૬૪૦ દર્દીઓના મોત થયા હતા. આજે પણ કોરોનાના નવા કેસની સંખ્યા ૪૦ હજારને પાર ગઈ છે, અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૪૦ હજારની […]
રાષ્ટ્રીય

મોદી સરકારનો મહત્વનો ર્નિણય. મેડિકલ કોર્સમાં OBC ને ૨૭% , EWS ને ૧૦% અનામતને મંજૂરી

મોદી સરકારે મેડિકલ કોલેજાેમાં એડમિશનમાં ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગના છાત્રો માટે અનામત મંજૂર કરી લીધી છે. હવે બંને ગ્રેજ્યુએટ (એમબીબીએસ, બીડીએસ), પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા સ્તરના મેડિકલ કોર્સીઝમાં પ્રેવશ માટે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના વિદ્યાર્થીઓને ૨૭ ટકા અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ૧૦ ટકા અનામત મળશે. આ ર્નિણયથી લગભગ ૫૫૫૦ વિદ્યાર્થીઓને લાભ […]